બાબરા ના સેવાભાવી ગજેન્દ્રભાઈ શેખવા ને વોર્ડ નં. ૪ માથી ભાજપ ની ટીકીટ આપવા લોક માગ.
બાબરા ના સેવાભાવી ગજેન્દ્રભાઈ શેખવા ને વોર્ડ નં. ૪ માથી ભાજપ ની ટીકીટ આપવા લોક માગ.(બાબરા ના ગજોન્દ્રભાઈ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, અનેક સેવાકાર્યો માં યોગદાન આપેલ છે.)બાબરા. તા.૩ ફેબ્રુઆરી ....
રાજુલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ની મુલાકાતે પૂજ્ય ભાઈ શ્રી
......રાજુલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ની મુલાકાતે પૂજ્ય ભાઈ શ્રીરાજુલા શહેર માં નવ નિર્મિત રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટસંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર જે નિ શુલ્ક સેવા માટેનું નવ નિર્માણ થવા જઈ રહ....
દામનગર નગરપાલિકા કોગ્રેસ ચૂંટણી કાર્યાલય નો જેનીબેન ઠુંમર ના વરદહસ્તે પ્રારંભ અસંખ્ય ભાજપ કાર્યકર્તા ઓનો કોગ્રેસ પ્રવેશ
દામનગર નગરપાલિકા ની ચૂંટણી કોગ્રેસ કાર્યાલય નો રંગારંગ પ્રારંભ કરાવતા જેનીબેન ઠુંમર દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ અંતર્ગત કોગ્રેસ કાર્યકરો માં ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપતા જેનીબેન ઠુંમર પી.....
GHCL રોજગાર તાલીમ સંસ્થા- જાફરાબાદ દ્વારા નર્સિંગકોર્સ શરૂ
GHCL રોજગાર તાલીમ સંસ્થા- જાફરાબાદ માં સ્કીલ ડેવલપમેન્ટ પ્રોજક્ટ અંતર્ગત 4 પ્રકારના કોર્સમાંથી તા. 01/02/2021 ના રોજ નર્સિંગ આસિસ્ટન્ટ ટ્રેડનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો હતો. તાલીમાર્થીઓને કોરોના કાળ ....
દામનગર નગરપાલિકા ચૂંટણી કાર્યાલય જેનીબેન ઠુંમર ના વરદહસ્તે પ્રારંભ "કોંગ્રેસ આવે છે"
દામનગર શહેર ની નગરપાલિકા સામાન્ય ચૂંટણી ૨૦૨૧ અંતર્ગત તા૨/૨/૨૧ ને સોમવાર ગાંધી જ્યંતી ના દીને ૪-૩૦ કલાકે કોંગ્રેસ કાર્યાલય નો પ્રારંભ કરાવશે જેનીબેન ઠુંમર પી એમ ખેની નિરીક્ષક શ્રી લાઠી તાલુકા કોંગ્રેસ ....
રાજુલા મામલતદાર શ્રી કે.આર. ગઢીયા એ જે રાજુલા ના કોરોના વેક્સિન અપાઈ...
ન્યૂઝરાજુલાહાલ માં દેશ માં કોરોના ની વેક્સિન અપાઈ રહી છે અને દેશ ને કોરોના મુક્ત કરવામાં આવી રહ્યો છે....ત્યારે ગઈ કાલે પોલીસ સ્ટાફ અને આજ રોજ મહેસૂલ વિભાગ ના કર્મચારી ને વેક્સિન આપવામાં આવી છે....જેમ....
સાવરકુંડલા હોમગાડ જવાનો એ લીધી કોરોના વેકસીન
સાવરકુંડલા હોમગાર્ડ જવાનો ને કોરોનાં ની વેકસીન આપવામાં આવી.- તમામ જવાનો દ્વારા રસી લેવામાં આવી.સાવરકુંડલા હોમગાર્ડ જવાનો ને અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી સાહેબ ની સૂચના અનુસાર સાવરકુંડ....
અમરેલી જિલ્લા શિક્ષણ વહીવટી સંઘના પ્રમુખ તરીકે રાજુલા ના કનકભાઈ જાની
અમરેલી જિલ્લા માધ્યમિક અને ઉ.માં શિક્ષણ વહીવટી સંઘના પ્રમુખ તરીકે રાજુલા ના કનકભાઈ જાની ની નિયુક્તિ.- અમરેલી જિલ્લા માધ્યમિક અને ઉ.માં શિક્ષણ વહીવટી સંઘના પ્રમુખ તરીકે રાજુલા ના કનકભાઈ જાની ની નિયુક્ત....
દામનગર ખાતે સઘન પલ્સ પોલિયો કાર્યક્રમ
દામનગર શહેર માં તારીખ ૩૧/૦૧/૨૦૨૧ ના રોજ નેશનલ ઇમ્યુનાઇજેશન ડે (સધન પલ્સ પોલિયો કાર્યક્રમ) અંતર્ગત દામનગર શહેર માં T.H.O. આર.આર. મકવાણા તથા જરખિયા મેડિકલ ઓફિસર ડો. હિતેષ પરમાર ના માર્ગદર્શન હેઠળ બુથ - ....
રાજુલામાં સ્વજનની પુણ્યતિથિ નિમિતે તાલુકામાં 5 મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ
રાજુલામાં સ્વજનની પુણ્યતિથિ નિમિતે તાલુકામાં 5 મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું-75 બોટલ રક્તદાન થયુંઅન્ય સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય થતા ગ્રામજનો જોડાયારાજુલા તાલુકામાં ભવ્ય 5 મેગા બ્લડ ડોનેશન ક....