ખેલ મહાકુંભ-૨૦૧૯ના  વિજેતાઓનું સન્માન કરાશે

ખેલ મહાકુંભ-૨૦૧૯ના વિજેતાઓનું સન્માન કરાશે

vatsalyanews@gmail.com 11-Dec-2019 07:05 PM 189

આ વર્ષે યોજાયેલ ખેલમહાકુંભ માં સમગ્ર ગુજરાતના રમતવીરોએ પોતાની ખેલદિલી દાખવી ને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ. આ ખેલમહાકુંભ માં વિજેતાઓનું દર વર્ષે પ્રમાણપત્ર અને રોકડપુરસ્કાર આપીને સન્માન કરવામાં આવે છે. આ ર....


આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “બાયોડાયનેમિક્સ ફાર્મિંગ”  સેમીનાર યોજાયો

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “બાયોડાયનેમિક્સ ફાર્મિંગ” સેમીનાર યોજાયો

vatsalyanews@gmail.com 11-Dec-2019 07:00 PM 234

ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ (GAAS) ઝોનલ ચેપ્ટર, બી. એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર એલમની એસોશીએશન અને આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના એફ.પી.ટી એન્ડ બીઇ કોલેજના ઓડી....


ઉપરાષ્ટ્રપતિશ્રી વૈંકૈયાનાયડુ આણંદની મુલાકાતે, બે દિવસીય વિવિધ કાર્યક્રમોમાં હાજરી

ઉપરાષ્ટ્રપતિશ્રી વૈંકૈયાનાયડુ આણંદની મુલાકાતે, બે દિવસીય વિવિધ કાર્યક્રમોમાં હાજરી

vatsalyanews@gmail.com 11-Dec-2019 06:55 PM 201

આણંદ શહેરમાં આવેલા એન.ડી.ડી.બી.સંકુલમાં આગામી તા.૧૪/૧૨/૨૦૧૯ ના રોજ ભારત ના મહામહિમ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈંયાનાયડુ ઇરમામાં આયોજિત ઇરમાના સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવા પધારી રહ્યા છે. ....


આણંદની ડેરી વિજ્ઞાન મહાવિધાલયમાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન

આણંદની ડેરી વિજ્ઞાન મહાવિધાલયમાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન

vatsalyanews@gmail.com 11-Dec-2019 06:48 PM 191

આણંદમાં આવેલ એસ.એમ.સી. કોલેજ ઓફ ડેરી સાયન્સ માં ફર્મેન્ટેડ ફૂડ નેટવર્ક, શેઠ મ.છ. ડેરી વિજ્ઞાન મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, લુંડ યુનિવર્સિટી, સ્વીડન, કોપનહેગન યુનિવર્સિટી ડેન્માર્ક, પ્રોબાયોટિક ઓસ....


બોચાસણ ખાતે મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં કાર્તિકી પૂનમ - દેવ દિવાળીના ઉત્સવની ઉજવણી

બોચાસણ ખાતે મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં કાર્તિકી પૂનમ - દેવ દિવાળીના ઉત્સવની ઉજવણી

vatsalyanews@gmail.com 13-Nov-2019 02:52 PM 161

તીર્થધામ બોચાસણ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં કાર્તિકી પૂનમ - દેવ દિવાળીના ઉત્સવની ભક્તિસભર ઉજવણીતા.૧૨ નવેમ્બર મંગળવારે બી.એ.પી.એસ ના ગાદીસ્થાન બોચાસણમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહ....


આપ-આણંદ દ્વારા સરદાર જ્યંતી ની ઉજવણી કરાય

આપ-આણંદ દ્વારા સરદાર જ્યંતી ની ઉજવણી કરાય

vatsalyanews@gmail.com 31-Oct-2019 04:21 PM 177

આપ-આણંદ ના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ એ કરમસદ ના સરદાર ચોક ખાતે અખંડ ભારત ના શિલ્પી, લોહપુરુષ,ધરતી પુત્ર એવા સરદાર વલ્લભભાઇ પટેલ ની જન્મ જ્યંતી નિમિતે ભેગા મળી પુષ્પાંજલિ અર્પણ કરી, જય સરદાર ના નારા લ....


આણંદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

આણંદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

vatsalyanews@gmail.com 12-Sep-2019 04:34 PM 237

રોજગાર વાંચ્‍છુ યુવક-યુવતીઓને તેનો લાભ લેવા અનુરોધજિલ્‍લા રોજગાર કચેરી, આણંદ (મોડેલ કેરિયર સેન્‍ટર, આણંદ) તથા યુનિવર્સિટી રોજગાર કેંદ્ર વલ્લભવિધાનગર ના ઉપક્રમે તા. ૨૬/૯/૨૦૧૯ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સ....


પેટલાદ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન ની અનોખી પહેલ

પેટલાદ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન ની અનોખી પહેલ

vatsalyanews@gmail.com 12-Sep-2019 04:26 PM 220

નાની મૂર્તિઓનું જળાશય ને બદલે ટબમાં વિસર્જનમોટી મૂર્તિઓનું અટલ ઉપવનમાં સુશોભન અને સમર્પણવિધ્નહર્તા ભગવાન ગણેશજીના ગણેશોત્સવની ઉજવણી દેશભરમાં ઠેર-ઠેર થતી જોવા મળે છે. ગણેશજીને વિધ્નહર્તા માનવામાં આવે છ....


ખેડૂતો માટેની પેન્શન યોજના અંતર્ગત જિલ્લામાં ખાસ નોંધણી ઝુંબેશ હાથ ધરાશે.

ખેડૂતો માટેની પેન્શન યોજના અંતર્ગત જિલ્લામાં ખાસ નોંધણી ઝુંબેશ હાથ ધરાશે.

vatsalyanews@gmail.com 29-Aug-2019 03:26 PM 217

પ્રધાનમંત્રી કિસાન માન-ધન યોજનાખેડૂતો માટેની પેન્શન યોજના અંતર્ગત જિલ્લામાં આજે તા.૩૦ અને ૩૧ના રોજ તાલુકા કક્ષાએ ખાસ નોંધણીઝુંબેશહાથ ધરાશે.ખેડૂતોને આ નોંધણી ઝુંબેશનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો....


રોજગાર ભરતી મેળાએ અમને રોજગારી અપાવી

રોજગાર ભરતી મેળાએ અમને રોજગારી અપાવી

vatsalyanews@gmail.com 24-Jul-2019 12:44 PM 238

અમને અમારી મનપસંદ રોજગારી મળી – આજે અમે ખૂબ ખુશ છેરોજગાર મેળવનાર લાભાર્થી કિરણકુમાર, નરવતસિંહ અને વિપુલ ભટ્ટરોજગાર ભરતી મેળો અમારા જેવા યુવાનો માટે આશીર્વાદ સમાનરોજગાર ભરતી મેળા થકી અમોને જે જોઇએ છે ત....