
આજ તા. ૧ લી એપ્રિલથી ૪૫ વર્ષ ઉપરના નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવાનું મહાઅભિયાન શરૂ કરાશે
ભરતસિંહ ઠાકોર મેઘરજતા. ૧ લી એપ્રિલથી ૪૫ વર્ષ ઉપરના નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. આ રસીકરણ અભિયાનમાં અરવલ્લી જિલ્લાના ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સ એવા પત્રકારમિત્રોન....
મેઘરજ ના તરકવાડા ચક્કી જોડે ડીપીના વાયરિંગમાં ખામી સર્જાતા બ્લાસ્ટ થયો
અહેવાલઅરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )મેઘરજ ના તરકવાડા ચક્કી જોડે ડીપીના વાયરિંગમાં ખામી સર્જાતા બ્લાસ્ટ થયોઅરવલ્લી જિલ્લામાં વીજતંત્ર ની ગોર બેદરકારી સામે આવી છે ત્યારે આજે સતત બીજા દિવસે પણ મેઘ....
પાન-આધાર લિંક માટે માત્ર એક દિવસનો સમય1 એપ્રિલથી રુ 1000નો દંડ
અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લીનવી દિલ્હીઃપર્માનન્ટ એકાઉન્ટ નંબર (પાન) અને આધાર લિંક (PAN Aadhaar Link)કરવા માટે હવે એક જ દિવસનો એટલે કે બુધવાર સુધીનો જ સમય રહ્યો છે. પછી 1 એપ્રિલથી તેના માટે 1000 ....
મેઘરજ તાલુકામાં આવેલા બાઠીવાડા ગામે ધૂળેટીના દિવસે ઉજવવાની વર્ષો જુની પરંપરા આજે પણ કાયમ છે
અહેવાલઅરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )અનોખી હોળીમેઘરજ તાલુકામાં આવેલા બાઠીવાડા ગામે ધૂળેટીના દિવસે ઉજવવાની વર્ષો જુની પરંપરા આજે પણ કાયમ છેસમગ્ર ભારતમાં ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાતો હોલિકા દહ....
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે હોળી પર્વ નિમિત્તે રંગોત્સવ
અહેવાલ:ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લીસુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે હોળી પર્વ નિમિત્તે રંગોત્સવ ફાગણ સુદ પૂનમ હોળીના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન શામળીયાના ધામમાં ભક્તો દ્વારા હર્ષોલ્લાસથી રંગોત્સવની ઉજ....
મોડાસા એલસીબી પીઆઈ આરકે પરમાર સસ્પેન્ડ કરાયા
અરવલ્લી બ્રેકીંગ ન્યૂઝઅરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )મોડાસા એલસીબી દ્રારા દારુ સગેવગે કરવાનો મામલોમોડાસા એલસીબી પીઆઈ આરકે પરમાર સસ્પેન્ડ કરાયાગાંધીનગર રેન્જ આઈજી દ્રારા કરાયા સસ્પેન્ડપોલીસે ઝડપે....
દિપેસ્વરી મંદિરે દર્શન કરી પરત ફરતા દહેગામથી બાયડ રોડ પર ભૂડાસણ નજીક બે બાઇક વચ્ચે થયો ગોઝારો અકસ્માત
અરવલ્લી બ્રેકિંગ ન્યુઝદિપેસ્વરી મંદિરે દર્શન કરી પરત ફરતા દહેગામ થી બાયડ રોડ ઉપર ભૂડાસણ નજીક બે બાઇક વચ્ચે થયો ગોઝારો અકસ્માતઆ અકસ્માત માં બાઈક ઉપર સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે થયાં મોત અને ચાર વ્યક્ત....
ટીંટોઇ મુકામેથી ૪૯ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને દબોચતી એલસીબી પોલીસ
અહેવાલ : ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લીઅરવલ્લી જીલ્લાના મોડાસા રૂરલ પોલીસ મથક વિસ્તારમાં ટીંટોઈ નજીક ખેપિયો વિદેશી દારૂની ડિલિવરી કરે તે પહેલાં ૪૯ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને એલસીબી પોલીસે દબોચ્યાના ....
શામળાજી પોલીસ દ્વારા માસ્ક વગરના વાહનચાલકો તેમજ રાહદારીઓને નિઃશુલ્ક માસ્ક વિતરણ કરવામાં આવ્યા
અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજઅરવલ્લી : કોરોના મહામારીમાં રાજ્યમાં ઘણી જગ્યાએ પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીથી વાહનચાલકો તેમજ સામાન્ય પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે,તો ઘણી જગ્યાએ પોલીસની કામગીરીની....
રખિયાલ કેશાપુર રોડ પર જીપ અને બાઇક વચ્ચે ટક્કર લાગતા એક યુવકનુ મોત
અહેવાલ- ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લીમોડાસા:રખિયાલ કેશાપુર રોડ પર જીપડાલા અને બાઇક વચ્ચે ટક્કર લાગતા એક યુવકનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રખિયાલ કેશાપુર માર્ગ પર જીપ ડા....