નેત્રંગ : સ્વ. પિતાશ્રી ના જન્મ દિવસે ૭૦૦ જેટલા ગરીબ પરિવારોને તેલનું  વિતરણ કરાયું.

નેત્રંગ : સ્વ. પિતાશ્રી ના જન્મ દિવસે ૭૦૦ જેટલા ગરીબ પરિવારોને તેલનું વિતરણ કરાયું.

brijeshpatel@vatsalyanews.com 23-Apr-2020 09:13 AM 253

રિપોર્ટર, નેત્રંગ તાલુકોપટેલ બ્રિજેશકુમાર બી.૭૪૯૦૯ ૫૩૯૦૯નેત્રંગ ગામ મા વસતા ગરીબ આદિવાસી,મજુરીયાત વર્ગ ને કપાસીયા તેલ નું વિતરણ કરવામાં આવતા આનંદ ની લાગણી ફરી વળી છે.કોરોના વાયરસ ને લઇને રાજય તેમજ દેશ....

રાજપારડી પોલીસ દ્વારા ડિટેન કરેલ કેટલી બાઈકો છોડવામાં આવી અને કેટલો દંડ વસૂલાયો જાણવા માટે link ને ઓપન કરો

રાજપારડી પોલીસ દ્વારા ડિટેન કરેલ કેટલી બાઈકો છોડવામાં આવી અને કેટલો દંડ વસૂલાયો જાણવા માટે link ને ઓપન કરો

irfankhatri@vatsalyanews.com 22-Apr-2020 07:16 PM 444

રાજપારડી પોલીસે લોકડાઉન ભંગ અંતર્ગત ૧૭૮ બાઇકો ડિટેન કરી૧૫૬ બાઇકોને છોડતા ૨ લાખ ઉપરાંત દંડની આવક થવા પામીભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે સ્થાનિક પોલીસે લોકડાઉનના નિયમોના ભંગ અંતર્ગત અને જાહ....

રાજપારડીના મુસ્લિમ અગ્રણી દ્વારા ૨૦૦૦ ઉપરાંત ફુડકીટનુ વિતરણ કરાયું

રાજપારડીના મુસ્લિમ અગ્રણી દ્વારા ૨૦૦૦ ઉપરાંત ફુડકીટનુ વિતરણ કરાયું

irfankhatri@vatsalyanews.com 22-Apr-2020 03:10 PM 434

રાજપારડીના મુસ્લિમ અગ્રણી દ્વારા ૨૦૦૦ ઉપરાંત ફુડકીટનુ વિતરણ કરાયુંસમાજ ઉપયોગી પ્રવૃત્તિઓમાં સદા આગળ રહેતા સૈયદ ઇમ્તિયાઝ અલી બાપુદેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યોછે ત્યારે સરકાર પણ કોરોના વાયરસને ....

ઝઘડીયા તાલુકાના અવિધામાં બહાર જઇને આવેલા ૨ પરિવારોને હોમ કોરોન્ટાઇન હેઠળ મુકાયા

ઝઘડીયા તાલુકાના અવિધામાં બહાર જઇને આવેલા ૨ પરિવારોને હોમ કોરોન્ટાઇન હેઠળ મુકાયા

irfankhatri@vatsalyanews.com 20-Apr-2020 05:18 PM 1601

ઝઘડીયા તાલુકાના અવિધામાં બહાર જઇને આવેલા ૨ પરિવારોને હોમ કોરોન્ટાઇન હેઠળ મુકાયાબે અલગ અલગ પરિવારના કેટલાક સભ્યોએ ભાડભૂત તેમજ નબીપુર ગામની મુલાકાત લીધીહતીરાજપારડી આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે કાર્યવ....

લોકડાઉન માં ગ્રામજનો દ્વારા પ્રવેશદ્વાર માં ભારે થાંભલો મૂકી બંધ કરતા 108 અટવાઈ  ભારે જહેમત બાદ 108 કર્મીએ થાંભલો હટાવી રસ્તો ખોલ્યો

લોકડાઉન માં ગ્રામજનો દ્વારા પ્રવેશદ્વાર માં ભારે થાંભલો મૂકી બંધ કરતા 108 અટવાઈ ભારે જહેમત બાદ 108 કર્મીએ થાંભલો હટાવી રસ્તો ખોલ્યો

irfankhatri@vatsalyanews.com 20-Apr-2020 03:42 PM 544

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ના રઝલવાડા ગામે ગ્રામજનો દ્વારા વીજ થાંભલા થી રસ્તા બંધ કરતા 108 ઇમર્જન્સી સેવા ના કર્મચારી ને જાતે વીજ થાંભલો હટાવાની ફરજ પડી..હાલ કોરોના ના વાયરસ ને લઈ દેશ ભર માં મહામારી....

નેત્રંગ : તમાકુ-ગુટકા વેચનાર હોલસેલ ના વેપારીઓ ને લોકડાઉન ફળ્યું.

નેત્રંગ : તમાકુ-ગુટકા વેચનાર હોલસેલ ના વેપારીઓ ને લોકડાઉન ફળ્યું.

brijeshpatel@vatsalyanews.com 19-Apr-2020 12:53 PM 229

રિપોર્ટર, નેત્રંગ તાલુકો પટેલ બ્રિજેશકુમાર બી.૮૧૫૩૦ ૪૮૦૪૪નેત્રંગ તાલુકા હાલ માં કોરોના વાયરસ ને કારણે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે ૨૪મી માર્ચ ની મધ્યરાત્રી થી ૨૧ દિવસ નું લોકડાઉન જાહેર ....

ઝઘડીયા તાલુકામાં પણ કોરોના વાયરસનો પગપેસારો થયો

ઝઘડીયા તાલુકામાં પણ કોરોના વાયરસનો પગપેસારો થયો

irfankhatri@vatsalyanews.com 18-Apr-2020 07:48 PM 736

રાજપારડી પાસેના વણાકપોર ગામે એક યુવાન કોરોના વાયરસની ઝપેટમાં આવ્યોઝઘડીયા તાલુકામાં પણ કોરોના વાયરસનો પગપેસારો થયોવણાકપોરના સ્થાનિક યુવાનના ઘરે વડોદરાથી કેટલાક સગાંસંબંધી આવ્યા હતા સંપર્કમાં આવતા વાયરસ....

નેત્રંગ : લોલડાઉન વચ્ચે ખેડૂતો ને મુશ્કેલી ન પડે તે બાબતે ભારતીય કિશન સંઘ યુવા સંગઠને આ બાબતે મામલતદાર ને લેખિતમાં રાવ.

નેત્રંગ : લોલડાઉન વચ્ચે ખેડૂતો ને મુશ્કેલી ન પડે તે બાબતે ભારતીય કિશન સંઘ યુવા સંગઠને આ બાબતે મામલતદાર ને લેખિતમાં રાવ.

brijeshpatel@vatsalyanews.com 17-Apr-2020 11:28 AM 72

રિપોર્ટર, નેત્રંગ તાલુકો પટેલ બ્રિજેશકુમાર બી. ૭૪૯૦૯ ૫૩૯૦૯ કોરોના વાયરસ (મહામારી) અનુસંધાને બહાર પાડેલ જાહેરનામાં તેમજ ૨૩મી માર્ચ ૨૦૨૦ની મધ્યરાત્રિથી ૨૧ દિવસ સુધી સમગ્ર દેશમાં જ્યારે લોક ડાઉન જાહેર કર....

નેત્રંગ : લોલડાઉન વચ્ચે ખેડૂતો ને મુશ્કેલી ન પડે તે બાબતે ભારતીય કિશન સંઘ યુવા સંગઠને આ બાબતે મામલતદાર ને લેખિતમાં રાવ.

નેત્રંગ : લોલડાઉન વચ્ચે ખેડૂતો ને મુશ્કેલી ન પડે તે બાબતે ભારતીય કિશન સંઘ યુવા સંગઠને આ બાબતે મામલતદાર ને લેખિતમાં રાવ.

brijeshpatel@vatsalyanews.com 17-Apr-2020 11:24 AM 258

રિપોર્ટર, નેત્રંગ તાલુકો પટેલ બ્રિજેશકુમાર બી. ૭૪૯૦૯ ૫૩૯૦૯ કોરોના વાયરસ (મહામારી) અનુસંધાને બહાર પાડેલ જાહેરનામાં તેમજ ૨૩મી માર્ચ ૨૦૨૦ની મધ્યરાત્રિથી ૨૧ દિવસ સુધી સમગ્ર દેશમાં જ્યારે લોક ડાઉન જાહેર કર....

નેત્રંગ : પોલીસ દ્વારા તાત્કાલિક ૧૨ કુટુંબો ને અનાજની કીટ અપાઈ.

નેત્રંગ : પોલીસ દ્વારા તાત્કાલિક ૧૨ કુટુંબો ને અનાજની કીટ અપાઈ.

brijeshpatel@vatsalyanews.com 16-Apr-2020 09:47 PM 112

રિપોર્ટર, નેત્રંગ તાલુકોપટેલ બ્રિજેશકુમાર બી.૭૪૯૦૯ ૫૩૯૦૯કોરોના વાયરસ ને લઈને ખાવા-પીવાના ફાફા પડતા નેત્રંગ ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારો દ્વારા જિલ્લા પોલીસ કંટ્રોલ પાસે મદદ માગતા નેત્રંગ પોલીસ દ્વારા ત....