નેત્રંગ : ગાંધીબજાર વિસ્તાર એસ્ટીમેન્ટ વિના પેવર બ્લોક બેસાડવા માટે ખોદકામ કરી નાખવામાં આવતા રહીશો પરેશાન..

નેત્રંગ : ગાંધીબજાર વિસ્તાર એસ્ટીમેન્ટ વિના પેવર બ્લોક બેસાડવા માટે ખોદકામ કરી નાખવામાં આવતા રહીશો પરેશાન..

brijeshpatel@vatsalyanews.com 07-Jan-2020 09:54 PM 78

રિપોર્ટર, નેત્રંગ તાલુકો પટેલ બ્રિજેશકુમાર બી. ૭૪૯૦૯ ૫૩૯૦૯ (ગામમાં દબાણો દૂર કર્યા વગર જ રસ્તાઓ બનાવવાની ચાલતી કામગીરી)(ગાંધી બજાર વિસ્તાર માં એસ્ટીમેન્ટ વિના પેવર બ્લોક નું કામ શુરું કરતા ત્રણ તબક્કે....

નેત્રંગ : રાજપીપળા નેશનલ હાઇવે રોડ પર નેત્રંગ ગામમાં લગાવવામાં આવેલ ગ્રેન્ટીબોર્ડ જોખમી હાલતમાં.

નેત્રંગ : રાજપીપળા નેશનલ હાઇવે રોડ પર નેત્રંગ ગામમાં લગાવવામાં આવેલ ગ્રેન્ટીબોર્ડ જોખમી હાલતમાં.

brijeshpatel@vatsalyanews.com 07-Jan-2020 09:50 PM 117

રિપોર્ટર, નેત્રંગ તાલુકો પટેલ બ્રિજેશકુમાર બી. ૭૪૯૦૯ ૫૩૯૦૯ બોર્ડ ને લઈને અકસ્માત જાનહાનિ થાય તે પહેલાં નેશનલ હાઇવે ભરૂચ વિભાગ ધ્યાન પર લેશે?નેત્રંગ રાજપીપળા નેશનલ હાઈવે રોડ નં-૫૬ પર નેત્રંગ ગામના પ્રવ....

ભરૂચ જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૧૯-૨૦૨૦ નું આયોજન

ભરૂચ જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૧૯-૨૦૨૦ નું આયોજન

vatsalyanews@gmail.com 07-Jan-2020 05:38 PM 48

રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી - ભરૂચ દ્વારા કલામહાકુંભ ૨૦૧૯-૨૦ નું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકાકક્ષાનો કલામહાક....

નેત્રંગ : એક  મોબાઈલ ની દુકાન માંથી ૨૨ જેટલા ફોનો બીલો વગરના જડપી પાડતી વડોદરા આર.આર.સેલ પોલીસ.

નેત્રંગ : એક મોબાઈલ ની દુકાન માંથી ૨૨ જેટલા ફોનો બીલો વગરના જડપી પાડતી વડોદરા આર.આર.સેલ પોલીસ.

brijeshpatel@vatsalyanews.com 07-Jan-2020 09:18 AM 135

રિપોર્ટર, નેત્રંગ તાલુકો પટેલ બ્રિજેશકુમાર બી. ૭૪૯૦૯ ૫૩૯૦૯ ગેરકાયદેસર મોબાઈલ લે વેચ કરતા કેટલાક દુકાન દારોના શટલ ફટફ્ટ પડી ગયા.નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમાંથી એક મોબાઇલ દુકાન ધારક ની દુકાનમાં આર.આર.સેલ....

નેત્રંગ : ગ્રામ પંચાયતમાં તલાટી ની જગ્યા છેલ્લા છ-છ માસથી ખાલી રહેતા પ્રજા હેરાન પરેશાન.

નેત્રંગ : ગ્રામ પંચાયતમાં તલાટી ની જગ્યા છેલ્લા છ-છ માસથી ખાલી રહેતા પ્રજા હેરાન પરેશાન.

brijeshpatel@vatsalyanews.com 07-Jan-2020 09:17 AM 59

રિપોર્ટર, નેત્રંગ તાલુકો પટેલ બ્રિજેશકુમાર બી. ૭૪૯૦૯ ૫૩૯૦૯ વિકાસ ના કોમો ગોકુળગાય ની ગતિએ.નેત્રંગ ગ્રામ પંચાયત માં છેલ્લા છ-છ મહિના થી ગ્રામપંચાયત તલાટીની જગ્યા ખાલી રહેતા વિકાસ ના કામો ગોકુળગાયની ગતિ....

વાગરા.. આંકોટ સીમમાંથી બિનવારસી મૃતદેહ હાથ લાગ્યો.

વાગરા.. આંકોટ સીમમાંથી બિનવારસી મૃતદેહ હાથ લાગ્યો.

sarfarajsolanki@vatsalyanews.com 06-Jan-2020 10:09 PM 86

વાગરા..આંકોટ સીમમાંથી બિનવારસી મૃતદેહ હાથ લાગ્યોપરપ્રાંતીય પુરુષ હોવાનું પ્રાથમિક અનુમાનપોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોકલ્યોમૃતદેહને ભરુચ ખસેડી ઓળખની તજવીજ હાથ ધરીવાગરા તાલુકાનાં આંકોટ ગામની ....

નહાર ગામનાં કબડ્ડી રમતનાં ખેલાડીની રાષ્ટ્રીય કક્ષાના "ખેલો ઇન્ડિયા" રમતોત્સવમાં પસંદગી

નહાર ગામનાં કબડ્ડી રમતનાં ખેલાડીની રાષ્ટ્રીય કક્ષાના "ખેલો ઇન્ડિયા" રમતોત્સવમાં પસંદગી

jitsinhchauhan@vatsalyanews.com 06-Jan-2020 09:35 PM 597

તાજેતરમાં "ગૌહાટી (અાસામ)" માં "KHELO INDIA YOUTH GAMES - 2020" અંતર્ગત મેગા સ્પોર્ટસ્ ઇવેન્ટ યોજાવા જઇ રહેલ છે. તેમાં "Under -21" એઇઝ ગૃપની ગુજરાત કબડ્ડી ટીમમાં ભરૂચ જિલ્લાના નહાર ગામનાં સ્ટાર પ્લેયર....

જંબુસરની પી.આઇ. ઇન્ડ્રસ્ટીઝમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા દોડધામ

જંબુસરની પી.આઇ. ઇન્ડ્રસ્ટીઝમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા દોડધામ

jitsinhchauhan@vatsalyanews.com 06-Jan-2020 08:41 PM 163

જંબુસરની પી.આઇ. ઇન્ડ્રસ્ટીઝમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા દોડધામ2 નું સારવાર દરમિયાન મોત૮ જેટલા કામદાર વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયારસાયણિક પ્રક્રિયા દરમ્યાન સર્જાઈ દુર્ઘટનાભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવ....

નવયુગ વિદ્યાલય જંબુસર માં તાલુકા રમતોત્સવ યોજાયો

નવયુગ વિદ્યાલય જંબુસર માં તાલુકા રમતોત્સવ યોજાયો

jitsinhchauhan@vatsalyanews.com 06-Jan-2020 08:37 PM 194

આજરોજ નવયુગ વિદ્યાલય જંબુસર માં ત્રણ દિવસીય રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલુકાની શાળાઓ ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ કબડ્ડી, ખોખો અને વૉલીબોલની સ્પર્ધા મા જોડાયા છે.આ સ્પર્ધા નવયુગ વિદ્ય....

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં.૧, ૨ અને ૯ નો  સેવાસેતુનો કાર્યક્રમ તા.૦૮ જાન્યુઆરીના રોજ યોજાશે

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં.૧, ૨ અને ૯ નો સેવાસેતુનો કાર્યક્રમ તા.૦૮ જાન્યુઆરીના રોજ યોજાશે

vatsalyanews@gmail.com 06-Jan-2020 12:38 PM 53

રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે નગરપાલિકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજવાન કરેલ છે તે અંતર્ગત ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં.૧, ૨ અને ૯ માટેનો સેવા....