પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાએ વિસ્તારના આદિવાસીઓ સાથે હોળીની ઉજવણી કરી
છોટા ઉદેપુર બ્રેકીંગપાવી જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાએ વિસ્તારના આદિવાસીઓ સાથે હોળીની ઉજવણી કરીપારંપરિક નાચગાન સાથે હોળીની ઉજવણીનો વિડિઓ થયો વાઇરલકવાંટના ગોડધા ગામે હોળીની ઉજવણીમાં કાર્યકરના ખભે બે....
છોટા ઉદેપુર ભાજપના નેતા અને વડોદરાના બિલ્ડર દર્પણ શાહની છેતરપિંડીના કેસમાં કરાઈ ધરપકડ
છોટા ઉદેપુર બ્રેકીંગછોટા ઉદેપુર ભાજપના નેતા અને વડોદરાના બિલ્ડર દર્પણ શાહની છેતરપિંડીના કેસમાં કરાઈ ધરપકડદર્પણ શાહ દ્વારા એક જ મકાનના નંબર બદલીને બે જણાને વેચાણ દસ્તાવેજ કરી આપી કરી છેતરપિંડીઅસલ મકાન....
આડસબંધ નો વહેમ રાખી પતિએ પત્ની ને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી હત્યારા પતિ ઝેરી દવા પિતા હાલત નાજુક
આડસબંધ નો વહેમ રાખી પતિએ પત્ની ને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી હત્યારા પતિ ઝેરી દવા પિતા હાલત નાજુકનસવાડી તાલુકાના ચામેઠા વસાહતમાં પત્ની પર આડસબંધ નો વહેમ રાખી પતિએ પત્નીએ કુહાડીના ઘા મારી મોતને ....
આડસબંધ નો વહેમ રાખી પતિએ પત્નીએ કુહાડીના ઘા મારી.
આડસબંધ નો વહેમ રાખી પતિએ પત્નીએ કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી હત્યારા પતિ ઝેરી દવા પિતા હાલત નાજુકનસવાડી તાલુકાના ચામેઠા વસાહતમાં પત્ની પર આડસબંધ નો વહેમ રાખી પતિએ પત્નીએ કુહાડીના ઘા મારી મોતને ઘા....
છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે ભાજપના બળવાખોરનો કોંગ્રેસના ટેકાથી જીત
છોટા ઉદેપુર બ્રેકીંગછોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે ભાજપના બળવાખોરનો કોંગ્રેસના ટેકાથી જીતભાજપના બળવાખોર રાજેશ રાઠવાએ પ્રમુખ પદે કોંગ્રેસના ટેકાથી પ્રમુખ પદ સાંભળ્યુંભાજપના બળવાખોર રાજેશ રાઠવા....
નસવાડી તાલુકા પંચાયત ના પ્રમુખ પદ અને ઉપ પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ
છોટાઉદેપુર બ્રેકિંગનસવાડી તાલુકા પંચાયત ના પ્રમુખ પદ અને ઉપ પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈભારતીય જનતા પાર્ટી ના ચૂંટાયેલા 13 સભ્યો એ રાજુભાઇ રાઠવા ને મત આપી પ્રમુખ પદ પર વિજય બનાવ્યો.જયારે ઉપ પ્રમુખ પદ ....
વગાચ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો વિજય
છોટાઉદેપુર બ્રેકિંગવગાચ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો વિજય354 મતે મુકેશ ભાઈ ભીલ નો વિજયનસવાડી તાલુકામાં જિલ્લા પંચાયત કુલ 5 બેઠક માંથી એક માત્ર કોંગ્રેસના વિજેતા ઉમેદવાર
નસવાડી તાલુકાની ઝેર તાલુકા પંચાયત ઉપર ભાજપના ઉમેદવારનો વિજય,,
છોટાઉદેપુર બ્રેકિંગનસવાડી તાલુકાની ઝેર તાલુકા પંચાયત ઉપર ભાજપના ઉમેદવારનો વિજય,,જયશવાલ જગતનારાયણનો 700 મતો થી વિજ્ય,,નસવાડી તાલુકાની 22 તાલુકા પંચાયત માથી 12 ભાજપ 7 કોંગ્રેસ ની બેઠક ઉપર વિજય
નસવાડી નવગામ જિલ્લા પંચાયત પર ભાજપ નો વિજય
નસવાડી નવગામ જિલ્લા પંચાયત પર ભાજપ નો વિજયનસવાડી નવગામ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ ના ઉમેદવાર કોમલ બેન અરવિંદ ભાઈ ભીલ વિજેતા થયા.ભાજપ ના ઉમેદવાર 675 મતે વિજય થયા
નસવાડી તાલુકા પંચાયત -2 ઉપર ભાજપનો વિજય
છોટાઉદેપુર બ્રેકિંગનસવાડી તાલુકા પંચાયત -2 ઉપર ભાજપનો વિજયભીલ ભાવનાબેન વિજયભાઈ 300 મતો થી વિજ્ય