દ્વારકા ખાતે આગામી તા.૨૩-૨૪ ઓગષ્‍ટના રોજ જન્‍માષ્‍ટમી ઉત્‍સવ યોજાશે.

દ્વારકા ખાતે આગામી તા.૨૩-૨૪ ઓગષ્‍ટના રોજ જન્‍માષ્‍ટમી ઉત્‍સવ યોજાશે.

mustaksodha@vatsalyanews.com 20-Aug-2019 10:43 PM 154

પ્રાંત અધિકારીશ્રી વિઠલાણીના અધ્‍યક્ષ સ્‍થાને બેઠક મળીખાતે આગામી તા.૨૩/૨૪ ના રોજ જન્‍માષ્‍ટમી ઉત્‍સવ-૨૦૧૯ યોજાનાર છે. આ સમય દરમ્‍યાન દર્શનાર્થી અને યાત્રીકોની ભીડ મોટા પ્રમાણમાં રહે છે. દ્વારકા ઉત્‍સવ....

મુખ્યમંત્રી ની દેવભૂમિ દ્રારકા જિલ્લાના લોકોને રૂા.૧૪.૯૨ કરોડના વિકાસકામોની ભેટ.

મુખ્યમંત્રી ની દેવભૂમિ દ્રારકા જિલ્લાના લોકોને રૂા.૧૪.૯૨ કરોડના વિકાસકામોની ભેટ.

mustaksodha@vatsalyanews.com 17-Aug-2019 07:13 PM 368

મુખ્યમંત્રીશ્રી દ્રારા ખંભાળીયા ખાતે રૂા.૧૦.૬પ કરોડના ખર્ચે પોલીસ ભવન તેમજ રૂા.૪.૨૭ કરોડના ખર્ચે નિર્મિત ખંભાળીયા અને ભાણવડ તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરાયુનિર્દોષ દંડાઇ નહિ અને ગુન્હેગાર કાયદાની....

દ્વારકા ખાતે આન, બાન અને શાન સાથે ૭૩ માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી  કલેકટરશ્રી ડો.નરેન્‍દ્રકુમાર મીના દ્વારા ધ્વારા ધ્વજવંદન કરાયું.

દ્વારકા ખાતે આન, બાન અને શાન સાથે ૭૩ માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કલેકટરશ્રી ડો.નરેન્‍દ્રકુમાર મીના દ્વારા ધ્વારા ધ્વજવંદન કરાયું.

mustaksodha@vatsalyanews.com 15-Aug-2019 10:13 PM 169

વિવિધ સ્‍કુલના બાળકો દ્વારા યોગ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા.દ્વારકા તાલુકાના વિકાસ માટે રૂા.રપ લાખનો ચેક કલેકટરશ્રી ધ્વારા અર્પણ કરાયોદેવભૂમિ દ્વારકામાં ૭૩ માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ....

ખંભાળિયા માં મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઇદ પર્વ ની ઉજવણી કરવામાં આવી.

mustaksodha@vatsalyanews.com 12-Aug-2019 11:47 AM 270

દેવભૂમિ દ્વારકા જીલા ના ખંભાળિયા મા બકરી ઇદ ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે કોમી એકતા ભાઈ ચારો અને વિશ્વ સાંતી ના સંદેસા સાથે એક બીજા ના ગળે મળી ને શુભેચ્છાઓ અપાઇ હતી.આ તકે ભઠ્ઠી ચોક થી હાજી ઘસેડીય....

ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે એક ઇસમને પકડી પાડતી દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી.

ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે એક ઇસમને પકડી પાડતી દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી.

mustaksodha@vatsalyanews.com 10-Aug-2019 08:33 AM 184

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારૂ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ સાહેબ, દેવભૂમિ દ્વારકા તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રંશાત સુંબે સાહેબ તથા પ્રો.નાયબ પોલીસ અધિક્ષકશ્રી ....

ખંભાળિયા ના ખ્યાતનામ ધારાશાસ્ત્રી જયેશભાઇ નથવાણી આજે જન્મદિવસ.

ખંભાળિયા ના ખ્યાતનામ ધારાશાસ્ત્રી જયેશભાઇ નથવાણી આજે જન્મદિવસ.

mustaksodha@vatsalyanews.com 08-Aug-2019 11:29 PM 202

ખંભાળિયામાં વકીલાત છેત્રે ખ્યાતિ પામેલા અને સરળ સ્વભાવ ધરાવતા જયેશભાઇ નથવાણી નો આજે જન્મદિવસ છે. છેલા ઘણા વર્ષોથી જયેશભાઇ નથવાણી વકીલાતના છેત્રે સાથે સંકળાયેલા છે તથા હરહમેંશ ખુશ મિજાજ સ્વભાવને લીધે ર....

ખંભાળિયા ના ધારાશાસ્ત્રી યાસીનભાઈ ઘાવડા આજે જન્મદિવસ.

ખંભાળિયા ના ધારાશાસ્ત્રી યાસીનભાઈ ઘાવડા આજે જન્મદિવસ.

mustaksodha@vatsalyanews.com 08-Aug-2019 11:00 PM 245

ખંભાળિયામાં વકીલાત છેત્રે ખ્યાતિ પામેલા અને સરળ સ્વભાવ ધરાવતા યાસીનભાઈ ઘાવડા આજે જન્મદિવસ છે. છેલા ઘણા સમયથી યાસીનભાઈ ઘાવડા વકીલાતના છેત્રે સાથે સંકળાયેલા છે તથા હરહમેંશ ખુશ મિજાજ સ્વભાવને લીધે રાજકીય....

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં લાયસન્‍સ આપવા દસ્‍તાવેજી તથા કોર્ટ ફ્રી સ્‍ટેમ્‍પ વેચાણ માટે પરવાનો આપવા માટે અરજી કલેકટર કચેરીએ કરવી.

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં લાયસન્‍સ આપવા દસ્‍તાવેજી તથા કોર્ટ ફ્રી સ્‍ટેમ્‍પ વેચાણ માટે પરવાનો આપવા માટે અરજી કલેકટર કચેરીએ કરવી.

mustaksodha@vatsalyanews.com 06-Aug-2019 09:14 PM 164

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના ખંભાળીયા તાલુકામાં લાયસન્‍સ આપવા પાત્ર ૯, ભાણવડ તાલુકામાં ૪, કલ્‍યાણપુર તાલુકામાં ૩, દ્વારકા તાલુકામાં ૬ એમ કુલ ૨૨ની વિગતે દસ્‍તાવેજી તથા કોર્ટ ફ્રી સ્‍ટેમ્‍પ વેચાણ માટેનો પર....

ખંભાળીયા મામલતદાર ઓફિસના ગ્રાઉન્‍ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ખંભાળીયા મામલતદાર ઓફિસના ગ્રાઉન્‍ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

mustaksodha@vatsalyanews.com 05-Aug-2019 09:17 PM 143

સમગ્ર વિશ્વમાં કોઇ દેશ વૃક્ષનું પૂજન કરતો નથી જયારે એક માત્ર ભારત દેશ જ છે કે જયાં વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. ત્‍યારે જળ-જમીન અને વૃક્ષોના રક્ષણ કાજે તેની પૂરતી કાળજી લેવાવી જોઇએ. એક બાળ-એક ઝાડ અને....

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના આંકડા સાથે ચેડા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના આંકડા સાથે ચેડા

mustaksodha@vatsalyanews.com 03-Aug-2019 07:20 PM 170

*અછતગ્રસ્ત હટાવવા વધારીને વરસાદ નોંધાતો હોવાની આશંકા**પીએચસી સેન્ટર અને તાલુકા મથકોએ નોંધાતો વરસાદમાં ભિન્નતા**ખંભાળિયામાં પીએચસી સેન્ટરમાં નોંધાયેલા વરસાદના 5 ગણો વરસાદ નોંધવામાં આવ્યો**કિસાન કોંગ્રે....