જામનગર સંધી મુસ્લિમ સમાજ રકતદાન કેમ્પમાં ૧પ૬ બોટલો રકત એકત્ર

જામનગર સંધી મુસ્લિમ સમાજ રકતદાન કેમ્પમાં ૧પ૬ બોટલો રકત એકત્ર

mustaksodha@vatsalyanews.com 17-Jul-2019 11:56 PM 399

જામનગર સંધી મુસ્લીમ સમાજ ટ્રસ્ટ દ્વારા સંધી જમાત ખાના ખોજા ગેઈટ પાસે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું . આ રકતદાન કેમ્પનો શુભારંભ સમાજના પ્રમુખ હાજીકાદર હાજીદાદાભાઈ જુણેજા ( બાપુ ) દ્વારા રકતની ....


સલાયામાંથી 125 લીટર ડીઝલ ગેરકાયદેસર  કબજે કરાયું.

સલાયામાંથી 125 લીટર ડીઝલ ગેરકાયદેસર કબજે કરાયું.

mustaksodha@vatsalyanews.com 17-Jul-2019 09:23 PM 378

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા તેમજ મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ સાહેબ, દેવભૂમિ દ્વારકા તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રંશાત સુંબે સાહેબનાઓની ....


ખંભાળીયા-જામનગ૨ હાઈ-વે પ૨ ટ્રકનું ટાય૨ ફાટતા બીજા ટ્રક સાથે અથડાઈ : ટ્રક ચાલકનું કરૂણ મોત

ખંભાળીયા-જામનગ૨ હાઈ-વે પ૨ ટ્રકનું ટાય૨ ફાટતા બીજા ટ્રક સાથે અથડાઈ : ટ્રક ચાલકનું કરૂણ મોત

mustaksodha@vatsalyanews.com 16-Jul-2019 10:12 PM 200

ખંભાળીયા-જામનગ૨ ધો૨ી માર્ગ પ૨ ગત ૨ાત્રીના બટેટા ભ૨ેલા એક ટ્રક તથા સોડા ભ૨ેલા ૨ાજસ્થાનના એક ટ્રેલ૨ વચ્ચે ધડાકાભે૨ અકસ્માત સર્જાતા આ ટકક૨માં ટ્રક ચાલક યુવાનનું કરૂણ મૃત્યુ નિપજયું હતું. જયા૨ે અન્ય ટ્રેલ....


 દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં કુંટુંબ વિહોણા બાળકોને નિભાવનાર લાભાર્થીઓેને સહાય મળવાપાત્ર છે.

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં કુંટુંબ વિહોણા બાળકોને નિભાવનાર લાભાર્થીઓેને સહાય મળવાપાત્ર છે.

mustaksodha@vatsalyanews.com 13-Jul-2019 05:17 PM 205

નેશનલ પોલીસી અનુસાર દરેક બાળકને કુટુંબના પ્રફુલિત વાતાવરણમાં પ્રેમ અને સમજદારી પૂર્વક ઉછેરવાનો અધિકાર છે. કુટુંબ વિહોણા બાળકો કે જેમને કાળજી અને રક્ષણની જરૂરીયાત છે. તેમજ કુટુંબમાં રહેતા બાળકો માટે જે....


દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શનના સમયમા ફેરફાર

દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શનના સમયમા ફેરફાર

vatsalyanews@gmail.com 12-Jul-2019 04:57 PM 239

૧૬ જુલાઇના રોજ ચંદ્રગ્રહણના દિવસે દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શનના સમયમા ફેરફાર રહેશે. અષાઢ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના ક્રમમાં ફેરફાર રહેશે. મંગલા આરતી ....


શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટ ભાટીયા તથા અમદાવાદ - ધ્વનિ સ્કૂલ ઓફ મ્યુઝીકના સંયુક્ત ઉપક્રમે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ યોજાયો

શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટ ભાટીયા તથા અમદાવાદ - ધ્વનિ સ્કૂલ ઓફ મ્યુઝીકના સંયુક્ત ઉપક્રમે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ યોજાયો

mustaksodha@vatsalyanews.com 08-Jul-2019 07:35 PM 380

તા. 07/07/2019 રવિવારે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ યોજાયો કાર્યક્રમ અંતર્ગત કલાકારો એ શાસ્ત્રીય સંગીત લોક સંગીત કલા પ્રસ્તુત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરેલ શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટ ભાટીયા તથા અમદાવાદ - ધ્વન....


ખંભાળિયા મા મુસ્લિમ સમાજે મોબલિંચીગ ની ઘટનાના વિરોધમાં આપ્યું આવેદનપત્ર.

mustaksodha@vatsalyanews.com 05-Jul-2019 10:13 PM 304

ઝારખંડ માં તાબરેજ અન્સારી નામના મુસ્લિમ યુવાનને હિંસક ટોળા દ્વારા મોતને ઘાટ ઉતારી દેવાના મોબલિંચિંગના બનાવે સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે.દેશના મુસ્લિમ સમુદાયમાં આ ઘૃણાસ્પદ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા ....


૧૪ લાખના ખર્ચે તૈયાર થયેલ ગ્રામ પંચાયત બિલ્‍ડીંગનું લોકાર્પણ કરતા જિલ્‍લા વિકાસ અધિકારી

૧૪ લાખના ખર્ચે તૈયાર થયેલ ગ્રામ પંચાયત બિલ્‍ડીંગનું લોકાર્પણ કરતા જિલ્‍લા વિકાસ અધિકારી

vatsalyanews@gmail.com 04-Jul-2019 05:51 PM 235

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના જામ ખંભાળીયા તાલુકા મોવાણનાં ગામે ૧૪ લાખના ખર્ચે તૈયાર થયેલ અતિ આધુનિક ગ્રામ પંચાયત બિલ્‍ડિંગનું લોકાર્પણ દેવભૂમિ દ્વારકાના જિલ્‍લા વિકાસ અધિકારીડો.મનિષ બંશલના હસ્‍તે આજ રોજ ....


ખભાળિયામાં 108 વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું

ખભાળિયામાં 108 વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું

mustaksodha@vatsalyanews.com 03-Jul-2019 08:01 PM 195

મિત્રતા ના દાવે અનોખી પહેલ કરીસ્વ રાજુ ભાઈ ની પ્રથમ પૂર્ણતિથિએ વૃક્ષ વિતરણ કરી મિત્ર ની આત્મા ને શાંતિ મળે તે માટે દેસુર ધમા અને રાહુલ ગોરીયા નિર્મળ સિંહ ચુડાસમા દ્વારા 108 વૃક્ષ રોપાણ નું નવતર પ્રોયગ....


ખંભાળિયા માં સ્ટેમ્પ ખરીદવા માટે લોકો થયા હેરાન પરેશાન.

mustaksodha@vatsalyanews.com 03-Jul-2019 04:31 PM 272

દેવભૂમિ દ્વારકા ના મુખ્ય મથક એવા ખંભાળિયા કે જ્યાં જિલ્લા ની દરેક કચેરીઓ આવેલ હોય તેમજ ખંભાળિયા ખાતે માત્ર એક જ સ્ટેમ્પ વેન્ડર હોય તેમજ પોસ્ટ ઓફિસ એ જતા ત્યાં પણ સ્ટેમ્પ હાજર ન હોય તેથી લોકો મામલતદાર ....