દીવ ની એમ્બ્યુલન્સ માં દારૂ ની હેરાફેરી

દીવ ની એમ્બ્યુલન્સ માં દારૂ ની હેરાફેરી

vatsalyanews@gmail.com 12-Jul-2020 04:56 PM 162

ઉનાદીવ ની એમ્બ્યુલન્સ માં દારૂ ની હેરાફેરી.....ઉના પોલીસે દીવ થી આવતી એમ્બ્યુલન્સ ને ચેક કરતા મળ્યો દારૂ.....દારૂ ની 8 બોટલ અને 10 બિયર ના ટીન સાથે એમ્બ્યુલન્સ ચાલક ની કરી ધરપકડ.....દીવ ની એમ્બ્યુલન્સ....


1