મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં માર્ગદર્શક બેઠક સંપન્ન

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં માર્ગદર્શક બેઠક સંપન્ન

vatsalyanews@gmail.com 05-Jun-2019 05:23 PM 112

શાળા પ્રવેશોત્સવ – ર૦૧૯ યોજાશે.૧૩-૧૪ જૂન ગ્રામીણ ક્ષેત્ર ૧પ જૂન શહેરી ક્ષેત્રમાં યોજાશેગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં માર્ગદર્શક બેઠક સંપન્ન ગુજરાતે હવે સમગ્ર વિશ્વ સાથે સ્પર્ધા કરવાની ક્ષમતા-....


રમજાન-ઇદના પર્વ નિમિત્તે મુખ્‍યમંત્રીની શુભકામના

રમજાન-ઇદના પર્વ નિમિત્તે મુખ્‍યમંત્રીની શુભકામના

vatsalyanews@gmail.com 05-Jun-2019 04:38 PM 131

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મુસ્લીમ સમાજના સૌ નાગરિક ભાઇ-બહેનોને આજ બુધવાર તા. પ મી જૂનના પવિત્ર ઇદ-ઉલ-ફિત્રની હાર્દિક શુભકામના પાઠવી છે.મુખ્યમંત્રીએ રમઝાન ઇદની શુભેચ્છાઓમાં જણાવ્યું છે કે, ઇ....


રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવ –ર૦૧૯ યોજાશે.

રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવ –ર૦૧૯ યોજાશે.

vatsalyanews@gmail.com 05-Jun-2019 04:25 PM 127

રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવ –ર૦૧૯ યોજાશે.૧૬-૧૭ જૂને યોજાશે:-મુખ્યમંત્રી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તાલુકા દીઠ ૧ કૃષિ મહોત્સવના આયોજનને આખરી ઓપ અપાયો નાયબ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ કૃ....


મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વન વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વન વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ.

vatsalyanews@gmail.com 02-Jun-2019 01:58 PM 275

ગુજરાતમાં હરિયાળી-ગ્રીનકવર વધારવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ:-મુખ્યમંત્રીજેટલાં વૃક્ષો કપાય તેની સામે બમણા-બે ગણા વૃક્ષો વાવેતરથી ગ્રીનકવર વધારવા મુખ્યમંત્રીની સૂચનાઓવૃક્ષાચ્છાદિત વિસ્તારોના જતન-સંવર્ધન-૧....


લશ્કરમાં ભરતી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું આવશ્યક

લશ્કરમાં ભરતી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું આવશ્યક

vatsalyanews@gmail.com 02-Jun-2019 01:50 PM 195

લશ્કરમાં ભરતી માટેઅરજદારોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું આવશ્યકગુજરાતના ૨૧ જિલ્લા અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશો માટે લશ્કરી ભરતી મેળો સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ, હિંમતનગર ખાતે યોજાશે૨૯ જૂન-૨૦૧૯થી ઓન લાઇન અરજી કર....


૫ જૂન વિશ્વ પર્યાવરણ દિન રાજ્ય કક્ષા એ ઉજવણી..

૫ જૂન વિશ્વ પર્યાવરણ દિન રાજ્ય કક્ષા એ ઉજવણી..

vatsalyanews@gmail.com 02-Jun-2019 01:44 PM 195

૫ જૂન વિશ્વ પર્યાવરણ દિન રાજ્ય કક્ષા ઉજવણી‘બીટ ધ એર પોલ્યુશન’ થીમ સાથે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હૉલ ખાતે કાર્યક્રમ યોજાશેમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપશેયુ.એન.ઇ.પી. દ....


સ્ટ્રોમ વોટર ડ્રેઇન લાઇન માટે રૂ.૬૦ કરોડની ખાસ ગ્રાન્ટ ફાળવણી...

સ્ટ્રોમ વોટર ડ્રેઇન લાઇન માટે રૂ.૬૦ કરોડની ખાસ ગ્રાન્ટ ફાળવણી...

vatsalyanews@gmail.com 02-Jun-2019 01:39 PM 192

મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણયઅમદાવાદ મહાનગરમાં નવા પશ્ચિમ ઝોનમાંસ્ટ્રોમ વોટર ડ્રેઇન લાઇન માટેરૂ.૬૦ કરોડની ખાસ ગ્રાન્ટ ફાળવણીઅમદાવાદ મહાનગરપાલિકાએ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે....


નવમાં ત્રિદિવસીય પ્લેનરી સેશનને ખુલ્લું મૂકતા મુખ્‍યમંત્રી

નવમાં ત્રિદિવસીય પ્લેનરી સેશનને ખુલ્લું મૂકતા મુખ્‍યમંત્રી

vatsalyanews@gmail.com 02-Jun-2019 01:30 PM 174

વડતાલ ખાતે ભારતીય પત્રકાર સંઘ-નવી દિલ્હી આયોજિતનવમાત્રિદિવસીય પ્લેનરી સેશનને ખુલ્લું મૂકતા મુખ્‍યમંત્રીમીડિયાએ સંપૂર્ણ આઝાદી સાથે સમાચારોની સત્‍યતા તપાસી વિશ્વસનીયતા સાથે સમાચારોનું નિરૂપણ કરી સમાજને ....


૨૧મી જૂને વિશ્વ યોગ દિવસ યોજાશે

૨૧મી જૂને વિશ્વ યોગ દિવસ યોજાશે

vatsalyanews@gmail.com 01-Jun-2019 07:51 PM 201

૨૧મી જૂને વિશ્વ યોગ દિન નિમિત્તે છેલ્લા ચાર વર્ષથી યોગ કરવામાં આવે છે. પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં રાજ્યની તમામ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ તથા એન.જી.ઓ.ની મદદથી નાગરિકોને સાથે લઇને વધુને વ....


કેન્દ્ર સરકારમાં નવા મંત્રી મંડળમાં કોને ક્યાં ખાતા ફાળવાયા..?? જાણો..

કેન્દ્ર સરકારમાં નવા મંત્રી મંડળમાં કોને ક્યાં ખાતા ફાળવાયા..?? જાણો..

vatsalyanews@gmail.com 01-Jun-2019 03:26 PM 378

1. નરેન્દ્ર મોદી- વડાપ્રધાન2. રાજનાથ સિંહ (કેબિનેટ મંત્રી)- રક્ષા મંત્રાલય3. અમિત શાહ (કેબિનેટ મંત્રી)- ગૃહ મંત્રાલય4. નિતિન ગડકરી (કેબિનેટ મંત્રી)- માર્ગ પરિવહન-રાજમાર્ગ મંત્રાલય, લઘુ-મધ્યમ ઉદ્યોગ 5.....