૮ર૯પ પ્રવાસી શિક્ષકોને તેમના મહેનતાણાંની રકમ દિવાળી પહેલાં ચુકવાઈ જશે : શિક્ષણમંત્રી

૮ર૯પ પ્રવાસી શિક્ષકોને તેમના મહેનતાણાંની રકમ દિવાળી પહેલાં ચુકવાઈ જશે : શિક્ષણમંત્રી

vatsalyanews@gmail.com 24-Oct-2019 12:13 PM 62

૮ર૯પ પ્રવાસી શિક્ષકોને તેમના મહેનતાણાંનીરકમ દિવાળી પહેલાં ચુકવાઈ જશે : શિક્ષણમંત્રીપ્રવાસી શિક્ષકોના મહેનતાણાં માટે કુલ રૂા.૪૩.૩૭ કરોડની રકમ ફાળવાઈરાજ્યની માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક શિક્ષણ માટે સરક....

૧ર,૩૪૪  ખાલી જગ્‍યાઓની ભરતી પ્રક્રિયા દિવાળી પછી સત્‍વરે હાથ ધરાશે : શિક્ષણ મંત્રી

૧ર,૩૪૪ ખાલી જગ્‍યાઓની ભરતી પ્રક્રિયા દિવાળી પછી સત્‍વરે હાથ ધરાશે : શિક્ષણ મંત્રી

vatsalyanews@gmail.com 24-Oct-2019 12:12 PM 63

વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો તથા અધ્યાપક સહાયકો સાથે કુલ ૧ર,૩૪૪ખાલી જગ્‍યાઓની ભરતી પ્રક્રિયા દિવાળી પછી સત્‍વરે હાથ ધરાશે : શિક્ષણ મંત્રી૩૦૦૦ વિદ્યા સહાયકો,૭પ૧૮ માધ્યમિક/ ઉચ્‍ચતર માધ્યમિક શિક્ષણ સહાયક....

ભારતીય રાજદૂતાવાસ આયોજિત મહાત્મા ગાંધી પ્રદર્શનીનું ઉદ્દઘાટન કરતા મુખ્યમંત્રી

ભારતીય રાજદૂતાવાસ આયોજિત મહાત્મા ગાંધી પ્રદર્શનીનું ઉદ્દઘાટન કરતા મુખ્યમંત્રી

vatsalyanews@gmail.com 23-Oct-2019 11:30 AM 52

મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાન પ્રવાસ ચોથો દિવસતાશ્કંદમાં ગાંધી ૧પ૦મી જન્મજ્યંતિ ઉપલક્ષ્યમાં ભારતીય રાજદૂતાવાસ આયોજિત મહાત્મા ગાંધી પ્રદર્શનીનું ઉદ્દઘાટન કરતા મુખ્યમંત્રી ગાંધી વ્યકિત નહિ - વિચારધારા છે-વિજય....

સરકાર તરફ થી દિવાળીના તહેવારો નિમિત્તે મીઠાઇ-ફરસાણનો વેપાર કરતા વેપારીઓને તકેદારી રાખવા સૂચના

સરકાર તરફ થી દિવાળીના તહેવારો નિમિત્તે મીઠાઇ-ફરસાણનો વેપાર કરતા વેપારીઓને તકેદારી રાખવા સૂચના

vatsalyanews@gmail.com 22-Oct-2019 04:48 PM 62

દિવાળીના તહેવારો નિમિત્તે મીઠાઇ-ફરસાણનો વેપાર કરતા વેપારીઓને તકેદારી રાખવા સૂચનાતમામ વેપારીઓએ તેઓ દ્વારા વેચાતી ખાદ્ય ચીજવસ્તુઓ કયા કુકીંગ માધ્યમથી બનાવી છે એ નોટીસ બોર્ડ પર પ્રદર્શિત કરવાની રહેશેરાજ્....

દિવાળીના તહેવાર નિમિત્તે રાજય પોલીસ વડાએ આપી મહત્વની સુચનાઓ

દિવાળીના તહેવાર નિમિત્તે રાજય પોલીસ વડાએ આપી મહત્વની સુચનાઓ

vatsalyanews@gmail.com 22-Oct-2019 04:14 PM 77

દિવાળીના તહેવાર નિમિત્તે રાજયમાં કાયદો અને વ્યવસ્થા,અને શાંતિ જળવાઇ રહે તે માટે રાજય પોલીસ વડાએ આપી મહત્વની સુચનાઓ રાજ્યમાં દિવાળીના તહેવાર નિમિત્તે, પ્રજા હર્ષોલ્લાસ અને ઉમળકાભેર તહેવારોની ઉજવણી કરી ....

મુખ્યમંત્રીએ ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું.

મુખ્યમંત્રીએ ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું.

vatsalyanews@gmail.com 20-Oct-2019 11:32 AM 56

મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાનમાં પ્રથમ દિવસઆંદિજાનમાં સરદારપટેલની અર્ધપ્રતિમાનું અનાવરણ – સરદાર પટેલ સ્ટ્રીટ નામાભિધાન કરતા વિજયભાઈ રૂપાણીમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના પ્રથમ દિવસે આજે આંદ....

મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાનમાં પ્રથમ દિવસ

મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાનમાં પ્રથમ દિવસ

vatsalyanews@gmail.com 20-Oct-2019 11:27 AM 62

મુખ્યમંત્રીની અંદિજાનમાં ફિક્કીની વૂમન સબ કમિટીમાં ઉપસ્થિતિકોઇ પણ સમાજનો વિકાસ-સશક્તિકરણ અને ઉન્નતિ નારીશક્તિના યોગદાન વિના અધૂરો છે - મુખ્યમંત્રીગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ત્રણ મહિલા GIDC મુ....

ખોરજ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ઘરે ઘરે કપડાની થેલીનું વિતરણ કરાયું

ખોરજ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ઘરે ઘરે કપડાની થેલીનું વિતરણ કરાયું

vatsalyanews@gmail.com 18-Oct-2019 11:10 AM 107

ખોરજ ગ્રામ પંયાયત દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત અને સીસીટીવી યુક્ત ખોરજ ગામ બનાવવાના ઉમદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં પ્લાસ્ટિક મુક્ત ....

ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ ૩૦ દિવસમાં કરાશે : રૂપવંતસિંહ

ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ ૩૦ દિવસમાં કરાશે : રૂપવંતસિંહ

vatsalyanews@gmail.com 18-Oct-2019 11:07 AM 102

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ૩૦ દિવસમાં કરાશે : રૂપવંતસિંહ, સચિવ ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગગ્રાહક તકરાર નિવારણ કેન્દ્રો વધુ ઝડપી અને અસરકારક....

ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કલેકટરઓ સાથે સંવાદ

ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કલેકટરઓ સાથે સંવાદ

vatsalyanews@gmail.com 18-Oct-2019 10:41 AM 97

મહેસૂલી સેવાઓ નાગરિકોને ઝડપથી પારદર્શી અને સરળતાથી મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ : મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલટેકનોલોજીના માધ્યમ દ્વારા વધુને વધુ મહેસૂલી સેવાઓને ઓન લાઈન કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.....