કોરોના સંક્રમણથી ગામને બચાવવા વાવોલ ગ્રામ પંચાયતે લાદયાં નિયંત્રણો

કોરોના સંક્રમણથી ગામને બચાવવા વાવોલ ગ્રામ પંચાયતે લાદયાં નિયંત્રણો

tejashchaudhari@vatsalyanews.com 29-Apr-2020 10:45 PM 98

ગાંધીનગર : કોરોના વાયરસને કારણે રાજ્યભરમાં લોક ડાઉન છે પરંતુ સરકાર દ્વારા થોડી ઘણી છૂટછાટો આપવામાં આવી છે પરંતુ બીજી તરફ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં પણ આ સપ્તાહે ચિંતાજન....

ગાંધીનગરના ચ માર્ગ પર છ ચિત્રકારોએ મળીને ૨૭ કલાકની જહેમતના અંતે કોરોના જનજાગૃતિ માટે રોડ પેઇન્ટિંગ તૈયાર કર્યુ...

ગાંધીનગરના ચ માર્ગ પર છ ચિત્રકારોએ મળીને ૨૭ કલાકની જહેમતના અંતે કોરોના જનજાગૃતિ માટે રોડ પેઇન્ટિંગ તૈયાર કર્યુ...

tejashchaudhari@vatsalyanews.com 29-Apr-2020 09:22 PM 140

ગાંધીનગરના ચ માર્ગ પર ચ-પ સર્કલથી વિધાનસભા સુધીના વિસ્તારમાં આ અનોખું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે જેની લંબાઈ ૪૫૦ ફૂટ અને પહોળાઈ ૩૬ ફૂટ છે. કોરોના વાયરસ જનજાગૃતિ સંદર્ભે કદાચ આ ભારતનું સૌથી લાંબુ ચિત....

અભિનેતા ઈરફાન ખાનનું બીમારી સામેની લાંબી લડાઈ બાદ નિધન*...

અભિનેતા ઈરફાન ખાનનું બીમારી સામેની લાંબી લડાઈ બાદ નિધન*...

tejashchaudhari@vatsalyanews.com 29-Apr-2020 09:05 PM 89

* *અભિનેતા ઈરફાન ખાનનું બીમારી સામેની લાંબી લડાઈ બાદ નિધન*લાંબી બીમારી બાદ અભિનેતા ઈરફાન ખાનનું મુંબઈ ખાતે થયું નિધનઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયુ....

લોકડાઉન સમયે બાળકો પ્રવૃતિમય રહે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સેટકોમ અને યુ-ટ્યુબ મારફતે લાઇવ કાર્યક્રમ "ઉંબરે આંગણવાડી"

લોકડાઉન સમયે બાળકો પ્રવૃતિમય રહે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સેટકોમ અને યુ-ટ્યુબ મારફતે લાઇવ કાર્યક્રમ "ઉંબરે આંગણવાડી"

vishalbagadiya@vatsalyanews.com 29-Apr-2020 05:22 PM 70

વિશાલ બગડીયા ગાંધીનગરઆંગણવાડી કેન્દ્રમાં ૩ થી ૬ વર્ષના બાળકો આવતા હોય છે. જે બાળકોને પુર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાળકનાં સમગ્ર વિકાસને લગતી જુદી જુદી પ્રવૃતિ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. હાલ લોકડાઉ....

ગુજરાતમાં લોકડાઉન 30 એપ્રિલ અથવા 5મે સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા, કોરોનાના કેસો પર વોચ, તૈયારીઓ પૂરજોશમાં

ગુજરાતમાં લોકડાઉન 30 એપ્રિલ અથવા 5મે સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા, કોરોનાના કેસો પર વોચ, તૈયારીઓ પૂરજોશમાં

vishalbagadiya@vatsalyanews.com 08-Apr-2020 11:04 PM 143

વિશાલ બગડીયારાજ્યમાંથી કોરોના સંપૂર્ણપણે કાબુમાં ના આવે ત્યાં સુધી લોકડાઉન જરૂરીગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસોની સંખ્યામાં થઈ રહેલા ઝડપી વધારાની સાથે અલગ અલગ બીજા વિસ્તારમાં તે ફેલાવા લાગ....

 4 દિવસથી રેપિડ કીટ માંગી રહ્યું છે ગુજરાત, જો આ કીટ મળે તો 10 મિનિટમાં થઇ શકે છે એક ટેસ્ટ

4 દિવસથી રેપિડ કીટ માંગી રહ્યું છે ગુજરાત, જો આ કીટ મળે તો 10 મિનિટમાં થઇ શકે છે એક ટેસ્ટ

vishalbagadiya@vatsalyanews.com 08-Apr-2020 09:54 PM 157

વિશાલ બગડીયા ગાઘીંનગરગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને ગુજરાતમાં સાઇલેન્ટ કરીઅરને શોધવા માટે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર પાસે રેપિડ ટેસ્ટિંગ કીટ મંગાવી છે. પરંતુ છેલ્લા 4 દિવસથી આ કીટ હજુ સુધી ....

માણસાના ધારાસભ્યના પિતરાઈનું કોરોનાને કારણે અમેરિકાના ન્યૂજર્સીમાં મોત

માણસાના ધારાસભ્યના પિતરાઈનું કોરોનાને કારણે અમેરિકાના ન્યૂજર્સીમાં મોત

vishalbagadiya@vatsalyanews.com 08-Apr-2020 09:50 PM 102

વિશાલ બગડીયા અમદાવાદ ગુજરાતગાંધીનગર.વિશ્વમાં જગત જમાદાર ગણાતું અમેરિકા કોરોના વાઈરસના ભરડામાં આવી ગયું છે, ત્યારે કોરોના વાઈરસથી માણસાના ધારાસભ્ય સુરેશ પટેલના પિતરાઈ ભાઈ અરવિંદ પટેલનું ન્યૂજર્સીમાં મો....

કોરોના લોકડાઉન વચ્ચે કર્મકાંડી બ્રાહ્મણોએ રસ્તો કાઢ્યો, યજમાનોને ઈ-પૂજાવિધિ કરાવીને દક્ષિણાનું પણ ઈ-પેમેન્ટ

કોરોના લોકડાઉન વચ્ચે કર્મકાંડી બ્રાહ્મણોએ રસ્તો કાઢ્યો, યજમાનોને ઈ-પૂજાવિધિ કરાવીને દક્ષિણાનું પણ ઈ-પેમેન્ટ

vishalbagadiya@vatsalyanews.com 08-Apr-2020 09:48 PM 132

વિશાલ બગડીયા અમદાવાદ ગુજરાતવડોદરા.કોરોના મહામારીને લીધે વડોદરા સહિત ભારતભરમાં અત્યારે લોકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. આમાં નાના-મોટા વેપાર સદંતર બંધ થઈ ગયા છે. જો કે, કર્મકાંડી બ્રાહ્મણોએ આમાં પૂજા-પ....

નવા 7 પોઝિટિવ કેસ નક્કી કરેલા હોટસ્પોટમાં નોંધાયા, 5 દર્દી પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા

નવા 7 પોઝિટિવ કેસ નક્કી કરેલા હોટસ્પોટમાં નોંધાયા, 5 દર્દી પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા

vishalbagadiya@vatsalyanews.com 08-Apr-2020 09:39 PM 143

વિશાલ બગડીયા અમદાવાદગાંધીનગર.રાજ્યમાં આજે બપોર બાદ વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાંપાંચ અને ભાવનગરના હોટસ્પોટ સાંઢીયાવાડમાંબે અને અમદાવાદમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આમઆજે કુલ 13નવા પોઝિટિવ કેસ સામે આવ....

અમદાવાદ / AMC દ્વારા અમદાવાદનો કોટ વિસ્તાર બફર ઝોન જાહેર, તમામ રસ્તા પર ‘કોરોના ચેકપોસ્ટ’ ઊભી કરાઈ

અમદાવાદ / AMC દ્વારા અમદાવાદનો કોટ વિસ્તાર બફર ઝોન જાહેર, તમામ રસ્તા પર ‘કોરોના ચેકપોસ્ટ’ ઊભી કરાઈ

vishalbagadiya@vatsalyanews.com 08-Apr-2020 03:59 PM 98

વિશાલ બગાડીયાઆજથી નહેરુ બ્રિજ બંધવધતા કેસોને લઈને આજથી અમદાવાદનો નહેરુબ્રિજ બંધ કરાયો છે. બેરીકેટ્સ અને પતરા મારી બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે. કોટ વિસ્તારોમાં કોરોનાના વધતા કેસોને જોતા તંત્ર દ્વારા....