અડાલજ ખાતે  ઓ. પી. કોહલી એ  શ્રી જગન્નાથની ૧૪૨મી રથયાત્રાની પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો

અડાલજ ખાતે ઓ. પી. કોહલી એ શ્રી જગન્નાથની ૧૪૨મી રથયાત્રાની પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો

vatsalyanews@gmail.com 04-Jul-2019 04:53 PM 194

દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ સુદ બીજે એટલે કે આજે જગન્નાથ મંદિર અડાલજ ખાતે રાજ્યપાલ ઓ. પી. કોહલી એ ભગવાન શ્રી જગન્નાથની ૧૪૨મી રથયાત્રાની પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો. નેશનલ ડિઝાસ્ટર મેને....


રાજ્યના ૫૦ તાલુકાઓમાં નોંધનીય વરસાદ

રાજ્યના ૫૦ તાલુકાઓમાં નોંધનીય વરસાદ

vatsalyanews@gmail.com 04-Jul-2019 04:36 PM 189

ધાનેરામાં ત્રણ ઇંચ, મેઘરજ, ડીસા, સુરત શહેર અને મેંદરડામાં બે ઇંચ વરસાદ રાજ્યમાં ધીમી ધારે વરસાદી માહોલમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૫૦ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે.રાજ્યના ....


ગુજરાત સરકારનો વધુ એક જનહિતલક્ષી નિર્ણય

ગુજરાત સરકારનો વધુ એક જનહિતલક્ષી નિર્ણય

vatsalyanews@gmail.com 02-Jul-2019 02:58 PM 238

ગુજરાતમાં નેચરલ ગેસ વપરાશ કરતા ઉદ્યોગગૃહોને ગેસ ભાવમાં પ્રતિ એસસીએમડી રૂ. ૨.૫૦ની રાહત જાહેર કરતા મુખ્યમંત્રીરાજ્યમાં નેચરલ ગેસ વપરાશ કરતા ઉદ્યોગગૃહોને પ્રોત્સાહન આપતો નિર્ણયમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ....


કિસાન કોંગ્રેસ દ્વારા "ખેડુત સંવેદના યાત્રા"

કિસાન કોંગ્રેસ દ્વારા "ખેડુત સંવેદના યાત્રા"

vatsalyanews@gmail.com 30-Jun-2019 03:04 PM 260

કિસાન કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડુતોના વિવિધ પ્રશ્ને ગાંધીધામ થી ગાંધીનગર ટ્રેકટર દ્વારા "ખેડુત સંવેદના યાત્રા" નુ અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા લિલિઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ મગફળી કૌભાંડ, ખાતર કૌ....


ફીક્સ પગાર ધરાવતાં શિક્ષકોના પગારમાં નોંધપાત્ર  વધારો કરતી રાજ્ય સરકાર : નાયબ મુખ્યમંત્રી

ફીક્સ પગાર ધરાવતાં શિક્ષકોના પગારમાં નોંધપાત્ર વધારો કરતી રાજ્ય સરકાર : નાયબ મુખ્યમંત્રી

vatsalyanews@gmail.com 30-Jun-2019 11:20 AM 180

રાજ્ય સરકારનો ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક શિક્ષકો માટે મહત્વનો નિર્ણયફીક્સ પગાર ધરાવતાં શિક્ષકોના પગારમાં નોંધપાત્રવધારો કરતી રાજ્ય સરકાર : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલગ્રાન્ટેડ શાળાના માધ્યમિક શિક્ષણ....


નવ લાખથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને  ૩ % મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે : નાયબ મુખ્યમંત્રી

નવ લાખથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને ૩ % મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે : નાયબ મુખ્યમંત્રી

vatsalyanews@gmail.com 30-Jun-2019 11:14 AM 200

રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને ૩ % મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લ....


દક્ષિણ-મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેર

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેર

vatsalyanews@gmail.com 30-Jun-2019 10:55 AM 206

રાજ્યના ૫૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ :વાપીમાં આઠ ઇંચ, પારડીમાં સાત ઇંચ, કપરાડા-ઉમરગામમાં છ ઇંચ વરસાદ આજે સવારે ૬.૦૦ થી ૮.૦૦ માત્ર બે કલાકમાં વઘાઇમાં ચાર ઇંચ વરસાદ : ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન ખેરગામ....


વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

vatsalyanews@gmail.com 28-Jun-2019 06:23 PM 563

ભરૂચ જિલ્લાનાં અંક્લેશ્વર તાલુકામાં સાત ઇંચ વરસાદ વરસ્યો :૨૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૬૮ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદરાજયમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમ....


મૂક-બધિર બાળકો ગાંધીનગરમાં સી.એમ. હાઉસના મહેમાન બન્યા..

મૂક-બધિર બાળકો ગાંધીનગરમાં સી.એમ. હાઉસના મહેમાન બન્યા..

vatsalyanews@gmail.com 28-Jun-2019 05:11 PM 185

વિજયભાઇ રૂપાણીએ ‘સી.એમ’ કોમન મેનની સહજ સંવેદનાથી મૂક-બધિર વિશ્વ વિભૂતિ હેલન કેલરના જન્મદિને અમદાવાદના મૂક બધિર બાળકો સાથે સંવાદગોષ્ઠિ કરી મૂક-બધિર બાળકો ગાંધીનગરમાં સી.એમ. હાઉસના મહેમાન બન્યામુખ્યમંત્....


૧૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૫૪ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ

૧૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૫૪ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ

vatsalyanews@gmail.com 27-Jun-2019 04:26 PM 175

પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પંચમહાલ જિલ્લાનાં જાંબુઘોડા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો : રાજયમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા- ....