"વિશ્વાસ ફિલ્મ્સ" - સોમનાથમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે રાજકોટની મશહૂર અભિનેત્રી ધારા પટેલને સ્થાન આપતા નિર્માતા ભગુભાઈ વાળા

જેના કરે સત્યની શક્તિ છે તેવા રામભાઈ રાયકા મળવા જેવા વ્યક્તિ છે : ભગુભાઈ વાળા

જેના કરે સત્યની શક્તિ છે તેવા રામભાઈ રાયકા મળવા જેવા વ્યક્તિ છે : ભગુભાઈ વાળા

ramsinhmori@vatsalyanews.com 30-Mar-2021 10:20 PM 104

સુત્રાપાડા – રામસિંહ મોરીનામ જેવા ગુણ ધરાવનાર રામભાઈ રાયકા ની જીવનશૈલી વિશે લખતા પહેલા એ કહેવત લખવાની ઈચ્છા થાય છે કે. આણંદ કહે પરમાણંદા.માણસે માણસે ફેર.એક લાખો દેતા ન મળે બીજા ત્રાંબિયાના તેર એ વાત મ....

ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડાને ટોપ ૫૦ સુકાનીઓમાં સ્થાન મળ્યું

ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડાને ટોપ ૫૦ સુકાનીઓમાં સ્થાન મળ્યું

vatsalyanews@gmail.com 30-Mar-2021 10:45 AM 63

વેરાવળ: પ્રતિક્તિ "ફેમ ઇન્ડિયા" મેગેઝીન સર્વેમાં ટોપ ૫૦માં પોલીસ સુકાનીની ર૦૧૧ની સૂચિમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક આઇ.પી.એસ. રાહુલ ત્રિપાઠીનો સમાવેશ થતા ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધારેલ છે.ફેમ ઇ....

વેરાવળ મા મિત્રને ઘરે બોલાવી રુમમા પુરી મારમારી, 5 લાખની ખંડણી માંગ્યા ની ફરીયાદ નોંધાઈ

વેરાવળ મા મિત્રને ઘરે બોલાવી રુમમા પુરી મારમારી, 5 લાખની ખંડણી માંગ્યા ની ફરીયાદ નોંધાઈ

mahendratank@vatsalyanews.com 26-Mar-2021 06:35 PM 86

વેરાવળ ના પત્રકાર અતુલ કોટેચાના પુત્ર અંકિત કોટેચા પર બન્યો બનાવ અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતીના વેરાવળ ના પ્રમુખ છે અતુલભાઇ કોટેચા ) વેરાવળ મિત્રને ઘરે બોલાવી માર મારી રૂ.5 લાખની ખંડણી માંગતા ગુન....

ખીલાવડની દીકરી પર દુષ્કર્મ આચરનાર ને તત્કાલ નિર્ણયથી કડક સજા આપવા માટે મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

ખીલાવડની દીકરી પર દુષ્કર્મ આચરનાર ને તત્કાલ નિર્ણયથી કડક સજા આપવા માટે મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

mahendratank@vatsalyanews.com 25-Mar-2021 12:10 PM 59

પીડિતા ને તેમજ પરિવાર ને પુરતી સુરક્ષા આપવામાં આવે તેમજ તેને ધાક ધમકી આપતા ઈસમો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે: ખિલાવડ ગામે 21 3 2021 ના રાત્રે 18 વર્ષની યુવતી પર 60 વર્ષના શખ્સ દ્વારા દુષ....

વર્લ્ડ સ્પેરો ડે, વર્લ્ડ ફોરેસ્ટ ડે, વર્લ્ડ વોટર ડે, વર્લ્ડ મેટ્રોલોજીકલ ડે જેવા વિવિધ વૈશ્વિક દિવસોની ઉજવણી કરતું લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ*

વર્લ્ડ સ્પેરો ડે, વર્લ્ડ ફોરેસ્ટ ડે, વર્લ્ડ વોટર ડે, વર્લ્ડ મેટ્રોલોજીકલ ડે જેવા વિવિધ વૈશ્વિક દિવસોની ઉજવણી કરતું લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ*

mahendratank@vatsalyanews.com 24-Mar-2021 11:40 AM 173

શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવેલ જેમાં જુદી જુદી શાળાઓના ૭૦ જેટલા બાળકો દ્વારા ચકલી ઘર બનાવવામાં આવેલ આ કાર્યક્રમમાં લોકવિજ....

બળાત્કારનો ભોગ બનનાર યુવતી અને તેના પરિવારની વ્હારે આવ્યું મહિલા સુરક્ષા સહાયતા સંગઠન.

બળાત્કારનો ભોગ બનનાર યુવતી અને તેના પરિવારની વ્હારે આવ્યું મહિલા સુરક્ષા સહાયતા સંગઠન.

mahendratank@vatsalyanews.com 24-Mar-2021 10:17 AM 294

ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે 18 વર્ષની યુવતી પર ૬૦ વર્ષના વૃદ્ધે જે દુષ્કર્મ આચર્યુ તેને કારણે આ પટેલ સમાજની દીકરી અને તેનો પરિવાર ખૂબ જ દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. જુવાન દીકરી ઉપર આ રીતે ....

માનવતા ને શર્મસાર કરતી ઘટના ફરી એકવખત સામે આવી ગીર ગઢડા નાં ખિલાવડ ગામે ૧૮ વર્ષ ની યુવતી બની હવસનો શિકાર

માનવતા ને શર્મસાર કરતી ઘટના ફરી એકવખત સામે આવી ગીર ગઢડા નાં ખિલાવડ ગામે ૧૮ વર્ષ ની યુવતી બની હવસનો શિકાર

vishramchauhan@vatsalyanews.com 23-Mar-2021 09:45 AM 706

વિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે હિન્દુ સમાજની યુવતી ઉપર હાસમ નામ ના 60વર્ષ ના ઢગા એ દુષ્કર્મ આચર્યુંમાનવતા ને શર્મશાર કરે તેવી ફરી એક ઘટના ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે સામે આ....

સુત્રાપાડા શહેર ખાતે સરકારી આરોગ્ય કેન્દ્રમાં કોરોના વેક્સિન લેતા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ

સુત્રાપાડા શહેર ખાતે સરકારી આરોગ્ય કેન્દ્રમાં કોરોના વેક્સિન લેતા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ

ramsinhmori@vatsalyanews.com 20-Mar-2021 09:15 PM 129

રામસિંહ મોરી, સુત્રાપાડાગત વર્ષ કોરોના ની મહામારી ને કારણે કરોડો લોકોએ અનેક જાતની હેરાનગતિ ભોગવી છે. ત્યારે કોરોના ની મહામારીને રોકવા અને તેના માટે વેક્સિન બનાવવી એ ભારત ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મો....