જામનગર: લાલપુર અનુ.જાતિના એક જ પરિવારના પાંચ સભ્યો બન્યા કોરોના કમાન્ડો

જામનગર: લાલપુર અનુ.જાતિના એક જ પરિવારના પાંચ સભ્યો બન્યા કોરોના કમાન્ડો

jayeshbokhani@vatsalyanews.com 07-May-2020 02:02 PM 270

જામનગર: સમગ્ર દેશ જ્યારે કોરોના મહામારી સામે દિવસ-રાત જોયા વિના લડાઇ લડી રહ્યો છે. ત્યારે, લાલપુરમાં એક જ પરિવારના ૫ સભ્યો કોરોના વાઇરસની લડાઇમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વગર અડીખમ સેવા આપી નિષ્ઠાપ....

"ખાખી " એ ખુબ નિભાવી દરિયાદીલી,  જામનગરમાં ફરી એકવાર "ખાખી" એ માનવતા મહેકાવી

"ખાખી " એ ખુબ નિભાવી દરિયાદીલી, જામનગરમાં ફરી એકવાર "ખાખી" એ માનવતા મહેકાવી

jagdishkhetiya@vatsalyanews.com 06-May-2020 09:02 PM 147

જામનગર પોલીસમા ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પાસે થયા ભાવવિભોર શ્રમિકો : માન્યો પોલીસ કર્મીયોનો આભારજામનગરથી ઉત્તરપ્રદેશ જતા શ્રમિકો માંથી અમુક શ્રમિકો પાસે ભાડા માટે પૈસા ન હોવાથી તેઓ હતાશા સાથે નાસીપાસ થઇ....

ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ ના હસ્તે ભારત સરકારના આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન મુજબ તૈયાર કરેલ "IMMUNITY BOOSTER KIT"નું લોન્ચિંગ કરવામાં આવ્યું

ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ ના હસ્તે ભારત સરકારના આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન મુજબ તૈયાર કરેલ "IMMUNITY BOOSTER KIT"નું લોન્ચિંગ કરવામાં આવ્યું

jagdishkhetiya@vatsalyanews.com 06-May-2020 06:46 PM 85

આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી આર.સી.ફળદુ તથા રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ભારત સરકારના આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન મુજબ હોમિયોપેથી અને આયુર્વેદ ડોક્ટરોની ટીમ દ્વરા ત્ય....

જામનગરના ૧,૯૭,૬૭૪ નોન એન.એફ.એસ.એ. એ.પી.એલ.-૧ રેશનકાર્ડ ધારકોને મે- માસ માટેનો વિનામૂલ્યે અન્નનો જથ્થો મળશે

જામનગરના ૧,૯૭,૬૭૪ નોન એન.એફ.એસ.એ. એ.પી.એલ.-૧ રેશનકાર્ડ ધારકોને મે- માસ માટેનો વિનામૂલ્યે અન્નનો જથ્થો મળશે

jagdishkhetiya@vatsalyanews.com 06-May-2020 06:37 PM 66

જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ: ” લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, સાધનસંપન્ન પરિવારો જરૂરિયાતમંદોની તરફેણમાં પોતાનો જથ્થો જતો કરી ફરી સમાજ સેવકની ભૂમિકા નિભાવેકોવિડ-૧૯ નોવેલ કોરોના વાયરસના કારણે હા....

જામનગરના મંત્રીઓ ગુજરાત  સરકારની વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ કેબિનેટ બેઠકમાં  જોડાયા

જામનગરના મંત્રીઓ ગુજરાત સરકારની વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ કેબિનેટ બેઠકમાં જોડાયા

jagdishkhetiya@vatsalyanews.com 06-May-2020 06:35 PM 71

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાં રહેલા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી. શિક્ષણમં....

 જોડિયા તાલુકાના આંતરરાજ્ય જિલ્લા અને અન્ય રાજ્યોના વતનમાં જવા ઈચ્છતા શ્રમિકોને પોતાના વતનમાં માનભેર મોકલવામાં આવીયા...

જોડિયા તાલુકાના આંતરરાજ્ય જિલ્લા અને અન્ય રાજ્યોના વતનમાં જવા ઈચ્છતા શ્રમિકોને પોતાના વતનમાં માનભેર મોકલવામાં આવીયા...

harshalkhandhediya@vatsalyanews.com 06-May-2020 11:15 AM 77

જોડિયા તાલુકાના આંતરરાજ્ય જિલ્લા અને અન્ય રાજ્યોના વતનમાં જવા ઈચ્છતા શ્રમિકોને પોતાના વતનમાં માનભેર મોકલવામાં આવીયા... જેમાં જોડિયા માંથી 780 જેટલા શ્રમિકોને 19 બસો માં પોતાના વતનમાં મોકલવામાં આવ્યા......

જામનગરમા ફ્રન્ટ લાઈન વોરિયર્સનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી પોલીસ જવાનોનું મનોબળ વધારતા જામનગરના ડીવાયએસપી ખરેખર પરિવારથી પેહલા એમની ફરજ નિષ્ઠાને સલામ

જામનગરમા ફ્રન્ટ લાઈન વોરિયર્સનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી પોલીસ જવાનોનું મનોબળ વધારતા જામનગરના ડીવાયએસપી ખરેખર પરિવારથી પેહલા એમની ફરજ નિષ્ઠાને સલામ

jagdishkhetiya@vatsalyanews.com 05-May-2020 11:03 AM 91

જામનગરમા ફ્રન્ટ લાઈન વોરિયર્સનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી પોલીસ જવાનોનું મનોબળ વધારતા જામનગરના ડીવાયએસપી ખરેખર પરિવારથી પેહલા એમની ફરજ નિષ્ઠાને સલામજામનગર: શહેરમાં કોઇપણ આફત વેળાએ પોલીસ તંત્ર હંમેશા....

સાંસદ પૂનમબેન માડમની નાગરીકોને કોવિડ-૧૯ના સંક્રમણ ટાળવા અપીલ : ગભરાવાની જરૂર નથી  સાવચેત રહો

સાંસદ પૂનમબેન માડમની નાગરીકોને કોવિડ-૧૯ના સંક્રમણ ટાળવા અપીલ : ગભરાવાની જરૂર નથી સાવચેત રહો

jagdishkhetiya@vatsalyanews.com 05-May-2020 10:54 AM 74

જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લાના નાગરીકો કોવિડ-૧૯ ના સંક્રમણ ટાળવા ગભરાયા વગર સાવચેત રહે તેવી સંસદસભ્ય પૂનમબેન માડમ એ અપીલ કરી છે તેઓએ તાજેતરના કોરોના પોઝીટીવ કેસ સંદર્ભે જરૂરી માહિતીતેમજ માર્ગદર્શન....

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ થી જગતનો તાત ચિંતામાં જગતના તાંતણે મ્હોં સુધી આવેલ કોળિયો ઝુંટવાઈ જવાની ચિતા...

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ થી જગતનો તાત ચિંતામાં જગતના તાંતણે મ્હોં સુધી આવેલ કોળિયો ઝુંટવાઈ જવાની ચિતા...

harshalkhandhediya@vatsalyanews.com 04-May-2020 07:03 AM 64

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ થી જગતનો તાત ચિંતામાં જગતના તાંતણે મ્હોં સુધી આવેલ કોળિયો ઝુંટવાઈ જવાની ચિતા...કોરોનાના કહેર વચ્ચે ખેડૂતોની ચિંતા વધી છે....જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કેટલાક ગામોમાં....

સાંસદ  પૂનમબેન માડમની મહેનત રંગ લાવી: જામનગરનો ગ્રીન ઝોનમાં સમાવેશ

સાંસદ પૂનમબેન માડમની મહેનત રંગ લાવી: જામનગરનો ગ્રીન ઝોનમાં સમાવેશ

jagdishkhetiya@vatsalyanews.com 03-May-2020 10:54 PM 105

જામનગરને ગ્રીનઝોનમાં સમાવવા કેન્દ્રસરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીમાં સાંસદ પૂનમબેન માડમની ભારપુર્વક રજુઆતને સકારાત્મક પ્રતિસાદ મળ્યો-જામનગર જિલ્લો હવે ગ્રીન ઝોનમાં સમાવિષ્ટજામનગર અને દેવભૂમિદ્વારકા જિલ....