સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી બોર્ડ ના ચેરમેન ડો. ઇરોસ વાજા ની એમીનન્ટ પર્સન તરીકે નિમણુંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી બોર્ડ ના ચેરમેન ડો. ઇરોસ વાજા ની એમીનન્ટ પર્સન તરીકે નિમણુંકભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ ના કુલપતિશ્રી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એવોર્ડ ૨૦૧૯-૨૦ માટે....
જુનાગઢમાં ઈન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી સોની વેપારી સાથે આચરી એક લાખથી વધુની છેતરપીંડી
(ભરત બોરીચા..... જૂનાગઢ)જુનાગઢ ચોકસી બજારના સોની વેપારી સાથે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યાનો સ્ક્રીનશોટ બતાવી એક લાખથી વધુની કિંમતના દાગીનાની ઉઠાંતરી તસ્કરોએ નવી ઓપરેન્ડી અપનાવતા વેપારીઓ સાથે પોલ....
કેશોદ માં આજરોજ કોરોના રસીકરણ નો ધારાસભ્ય ના હસ્તે પ્રારંભ
કેશોદમાં કોરોના ની રસીકરણ નો પ્રારંભકેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમની ઉપસ્થિતી માં કાર્યક્રમ સરું કરાયોકેશોદની સરકારી હોસ્પિટલ ખાતે રસીકરણ કાર્યકામનો કરાયો પ્રારંભપ્રથમ ડોઝ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના પ્રમ....
જુનાગઢ ક્રાઈમ બ્રાંચે અલગ અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા ચાર આરોપીઓને પકડી પાડ્યા
( ભરત બોરીચા ) જુનાગઢ : જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જૂનાગઢ રેન્જ આઈજી મનિંદર પ્રતાપસિંધ પવાર દ્વારા જિલ્લા પો....
જૂનાગઢ એસ.ઓ.જી. પોલીસે ચોરીના મોબાઈલ લે-વેચ કરનાર દુકાનદારને ૫૦૪ નંગ ગેરકાયદેસર મોબાઈલ ફોન સાથે દબોચી લીધો
જુનાગઢ : રેન્જ આઈજી મનિંદર પ્રતાપસિંધ પવાર તથા જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટીને લોકોના ચોરી થયેલ તેમજ ખોવાઈ ગયેલ મોબાઈલ ફોનના બનાવો અવારનવાર બનેલ હોય, જે ધ્યાને આવતા જે મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ....
આ છે કેશોદ શહેર ભાજપા મહામંત્રી નો જન્મદિવસ
કેશોદ ભાજપ શહેર મહામંત્રી કોરોના કાળમાં ભાન ભૂલ્યાકેશોદ શહેર મહામંત્રી ના જન્મદિવસ નિમિત્તે સોશિયલ ડીસ્ટનનો અભાવકેશોદ ના યુવા મોરચાના શહેર મહામંત્રી માં જન્મદિવસ નિમિત્તે સોશિયલ ડિસ્ટન ના ધજાગરામોટી સ....
કેશોદ આમ આદમી પાર્ટી ના પ્રમુખ પર યુથ કોંગ્રેસ પ્રમુખએ કર્યો હુમલો
વોર્ડ નં 9 ના પ્રાણ પ્રશ્નેાની સાંભળવા જતાં યુથ કોંગ્રેસ પ્રમુખે કર્યો હુમલો કરનાર વોર્ડ નં 9 ના પાલીકા સદસ્ય પતિ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આપ પાર્ટી પ્રમુખ હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા....
માંગરોળ ના રહીજ ગામ ના જય દ્વારકાધીશ યાત્રા સંઘ દ્વારા રહીજ થી દ્વારકા યાત્રા નો કરાયો પ્રારંભ
માંગરોળના જય દ્વારકાધીશ પદયાત્રા મંડળ રહીજ દ્વારા રહીજથી દ્વારકા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યોજૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામેથી દર વર્ષે દ્વારકા સુધી પદયાત્રા યોજવામાં જે 14 વર્ષે પૂર્ણ ....
માંગરોળ શીલ ગામે સફાઈ કમૅચારીઓના પ્રાણ પ્રશ્નોને લઈ મામલતદારને આપ્યું આવદેનપત્ર
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે ગ્રામ પંચાયત ના સફાઈ કમૅચારીઓ ના પ્રાણ પ્રશ્નોને લઈ તા 10/12/2020ના રોજ તાલુકાવિકાસ અઘિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર ને લોખિત અને મૈખિત ર....

કેશોદ ના સ્વામિનારાયણ ધર્મકુલ આશ્રિત સત્સંગસમજ દ્વારા DYSP ને આવેદન આપવામાં આવ્યું
કેશોદના સ્વામીનારાયણ ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા DYSP ને આવેદન પાઠવ્યું.જુનાગઢ સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓના ગેરવહીવટી કામગીરી અને ગઢડા મંદિરમાં પોલીસની દમનકારી ભુમીકા વિરૂધ્ધ પગલાં ભરવા રજૂઆત....