વિરપુર સી.એમ.દેસાઈ હાઇસ્કુલ ચોકડી પાસે લીકેજથી હજારો લીટર પાણીનો વેડફાટ

વિરપુર સી.એમ.દેસાઈ હાઇસ્કુલ ચોકડી પાસે લીકેજથી હજારો લીટર પાણીનો વેડફાટ

vipuljoshi@vatsalyanews.com 12-Apr-2019 03:01 PM 244

વિરપુર પાણી પુરવઠા વિભાગની બેદરકારી કારણે રોજનું હજારો લીટર પાણી ગટરમાં વહી જાય છેમહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકામાં વિકાસ માર્કેટ અને સી એમ દેસાઈ હાઇસ્કુલ ની ચોકડી પાસે પીવાના પાણીની લાઈન છેલ્લ....

એક દલિત પરિવારમાંથી આવતા જયેશ મકવાણા દરેક સમાજના વિદ્યાર્થીઓ માટે મોડલ રૂપ .....

એક દલિત પરિવારમાંથી આવતા જયેશ મકવાણા દરેક સમાજના વિદ્યાર્થીઓ માટે મોડલ રૂપ .....

indravadanpandya@vatsalyanews.com 12-Apr-2019 06:56 AM 282

શિક્ષકોની પાવન ભૂમિ મહિસાગર જીલ્લામા ફરી એકવાર શિક્ષણ ની સફળતા સર કરતો સામન્ય પરિવારનો દિકરો જયેશ મકવાણા નામનો તારલો ચમક્યો .....બોક્ષ - મહિસાગર જીલ્લાનો દલિત પરિવારનો જયેશ મકવાણા જીલ્લાના વિધ્યાર્થીઓ....

જિલ્લાના મતદારોએ નિર્ભય અને પ્રલોભન વિના મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.બી.બારડનો અનુરોધ.

જિલ્લાના મતદારોએ નિર્ભય અને પ્રલોભન વિના મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.બી.બારડનો અનુરોધ.

a15@vatsalyanews.com 11-Apr-2019 06:32 PM 340

લુણાવાડા , મહિસાગરલુણાવાડા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયોજિલ્લાના તમામ મતદારો મતનું મૂલ્ય સમજી મતદાન કરશે તો લોકશાહીનો પર્વ સાર્થક ગણાશેજિલ્લાના મતદારોએ નિર્ભય અને પ્રલોભન વિના મતદાન કરવા જિલ્લા ચ....

તો શું વિરપુર તાલુકો આજીવન ફાયર સેફ્ટીની સુવિધાથી વંચિત રહેશે..સાત દિવસમાં ત્રણ મકાન બળીને ખાખ

તો શું વિરપુર તાલુકો આજીવન ફાયર સેફ્ટીની સુવિધાથી વંચિત રહેશે..સાત દિવસમાં ત્રણ મકાન બળીને ખાખ

vipuljoshi@vatsalyanews.com 11-Apr-2019 05:35 PM 525

વિરપુર તાલુકામાં છેલ્લા સાત દિવસમાં આગના ત્રણ બનાવો..છતાં સ્થાનિક તંત્ર ઘોર નિદ્રામાં...ડેભારી ગામે બે મકાન અને સરાડીયા ગામ પાસે એક મકાન એમ કુલ ટોટલ ત્રણ મકાન બળીને ખાખસ્થાનિક રાજકારણીઓ અને ભ્રષ્ટ અધિ....

વિરપુર તાલુકામાં ભાજપમાં ભડકો..૧૦૦ થી વઘારે કાર્યકરો જોડાયા કોંગ્રેસમાં

વિરપુર તાલુકામાં ભાજપમાં ભડકો..૧૦૦ થી વઘારે કાર્યકરો જોડાયા કોંગ્રેસમાં

vipuljoshi@vatsalyanews.com 10-Apr-2019 02:49 PM 1184

વિરપુર તાલુકામાં ભાજપમાં ભડકો..૧૦૦ થી વઘારે કાર્યકરો જોડાયા કોંગ્રેસમાંમહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના ઘોરાવાડા ગામ ખાતે પંચમહાલ લોકસભાની બેઠક ના ઉમેદવાર વિ કે ખાંટ સભા યોજવામાં આવી હતી આ સભા ....

ગુજરાત રાજ્યમાં મહિસાગર જિલ્લા એલ.સી.બી ટીમની  સરાહનીય કામગીરી બદલ સન્માનિત કરતા ગુજરાત પોલીસ વડા ડી.જી.પી  શિવાનંદ ઝા

ગુજરાત રાજ્યમાં મહિસાગર જિલ્લા એલ.સી.બી ટીમની સરાહનીય કામગીરી બદલ સન્માનિત કરતા ગુજરાત પોલીસ વડા ડી.જી.પી શિવાનંદ ઝા

a15@vatsalyanews.com 10-Apr-2019 01:59 PM 380

લુણાવાડા , મહિસાગર ગુજરાત પોલીસ વડા ડી જી પી શ્રી શિવાનંદ ઝા સાહેબ ના હસ્તે ગાંધીનગર ખાતે રાજ્ય ભર માંથી એચ. એન પટેલની પસંદગી કરી તેમને “e cop of the month" એવોર્ડ આપી એલ. સી. બી પી. એસ. આઈ એચ. એન. ....

મહિસાગર ભાજપ ને વઘુ એક ફટકો , કાયઁકરો ચુટણી નજીક આવી રહી તેમ ભાજપને અલવિદા કરી રહ્યા છે

મહિસાગર ભાજપ ને વઘુ એક ફટકો , કાયઁકરો ચુટણી નજીક આવી રહી તેમ ભાજપને અલવિદા કરી રહ્યા છે

a15@vatsalyanews.com 10-Apr-2019 01:42 PM 838

આજરોજ પંચમહાલ ૧૮ લોકસભા ના લોકલાડીલા ઉમેદવાર વીકે ખાટ સાહેબની અધ્યક્ષતામાં બાલાસિનોર વિધાનસભા વિરપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ તથા હાલના વઘાસ ગ્રામ પંચાયત સરપંચ ચતુરસિંહ ઝાલા તથા પ્રદીપ....

મહિસાગરના ખુટેલાવ ગામના કાન્તીભાઈ પટેલ પોતાના સ્વગીય પિતાની પુણ્યતિથિ નિમિત્તે ૮૨ વિધવા બહેનોને તીર્થ યાત્રા કરાવી.

મહિસાગરના ખુટેલાવ ગામના કાન્તીભાઈ પટેલ પોતાના સ્વગીય પિતાની પુણ્યતિથિ નિમિત્તે ૮૨ વિધવા બહેનોને તીર્થ યાત્રા કરાવી.

indravadanpandya@vatsalyanews.com 10-Apr-2019 12:41 PM 481

મહિસાગરના ખુટેલાવ ગામના કાન્તીભાઈ પટેલ પોતાના સ્વર્ગીય પિતાની પુણ્યતિથિ નિમિત્તે ૮૨ વિઘવા બહેનોનેનિ:શુલ્ક તીર્થ યાત્રા કરાવી...બોક્ષ - સ્વર્ગીય પિતા ની આત્મા ની શાંતિ માટે અને પરિવાર ને પુણ્ય મળે તેવા....

ઠાકોર સેના દ્વારા કોંગ્રેસ સાથે છેડો ફાડતા પંચમહાલ લોકસભા બેઠક પર મોટું ગાબડું...

ઠાકોર સેના દ્વારા કોંગ્રેસ સાથે છેડો ફાડતા પંચમહાલ લોકસભા બેઠક પર મોટું ગાબડું...

indravadanpandya@vatsalyanews.com 09-Apr-2019 05:35 PM 293

પંચમહાલ લોકસભાના ઉમેદવાર વિ.કે. ખાંટ ની મુશ્કેલીમાં વધારો, ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યોપંચમહાલ લોકસભાની બેઠક પર મોટું ગાબડું, મહિસાગર ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રાજેન્દ્રસિંહ....

પંચમહાલ લોકસભાની બેઠક પર મોટું ગાબડું.. ઠાકોર સેના એ કોંગ્રેસ સાથે નો છેડો ફાડ્યો

પંચમહાલ લોકસભાની બેઠક પર મોટું ગાબડું.. ઠાકોર સેના એ કોંગ્રેસ સાથે નો છેડો ફાડ્યો

vipuljoshi@vatsalyanews.com 09-Apr-2019 04:33 PM 631

પંચમહાલ લોકસભાની કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વિ કે ખાંટ ની મુશ્કેલીમાં વધારો , ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કોંગ્રેસ સાથે નો છેડો ફાડ્યોપંચમહાલ લોકસભાની બેઠક પર મોટું ગાબડું, મહિસાગર ક્ષત્રિય ઠાકોર સેના પ્ર....