ઠાકોર સેના દ્વારા કોંગ્રેસ સાથે છેડો ફાડતા પંચમહાલ લોકસભા બેઠક પર મોટું ગાબડું...

ઠાકોર સેના દ્વારા કોંગ્રેસ સાથે છેડો ફાડતા પંચમહાલ લોકસભા બેઠક પર મોટું ગાબડું...

indravadanpandya@vatsalyanews.com 09-Apr-2019 05:35 PM 301

પંચમહાલ લોકસભાના ઉમેદવાર વિ.કે. ખાંટ ની મુશ્કેલીમાં વધારો, ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યોપંચમહાલ લોકસભાની બેઠક પર મોટું ગાબડું, મહિસાગર ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રાજેન્દ્રસિંહ....

પંચમહાલ લોકસભાની બેઠક પર મોટું ગાબડું.. ઠાકોર સેના એ કોંગ્રેસ સાથે નો છેડો ફાડ્યો

પંચમહાલ લોકસભાની બેઠક પર મોટું ગાબડું.. ઠાકોર સેના એ કોંગ્રેસ સાથે નો છેડો ફાડ્યો

vipuljoshi@vatsalyanews.com 09-Apr-2019 04:33 PM 647

પંચમહાલ લોકસભાની કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વિ કે ખાંટ ની મુશ્કેલીમાં વધારો , ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કોંગ્રેસ સાથે નો છેડો ફાડ્યોપંચમહાલ લોકસભાની બેઠક પર મોટું ગાબડું, મહિસાગર ક્ષત્રિય ઠાકોર સેના પ્ર....

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત  મહીસાગર લોકસભા ચૂંટણી પ્રક્રિયા સંબધી રેન્ડમાઇઝેશન કરાયું

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત મહીસાગર લોકસભા ચૂંટણી પ્રક્રિયા સંબધી રેન્ડમાઇઝેશન કરાયું

a15@vatsalyanews.com 08-Apr-2019 11:36 PM 291

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગતમહીસાગર લોકસભા ચૂંટણી પ્રક્રિયા સંબધી રેન્ડમાઇઝેશન કરાયુંલુણાવાડા, મહીસાગર જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૨૩/૦૪/૨૦૧૯ ના રોજ યોજાનાર છે જે અંતર્ગત ચૂંટણી પંચ....

મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ   લોકશાહીના પર્વમાં જોડાઇ સૌને મતદાન કરવાની પ્રેરણા આપીએ   જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર.બી.બારડ

મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ લોકશાહીના પર્વમાં જોડાઇ સૌને મતદાન કરવાની પ્રેરણા આપીએ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર.બી.બારડ

a15@vatsalyanews.com 08-Apr-2019 11:32 PM 289

લુણાવાડા,લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯મતદાન કરવું એ આપણી નૈતિક ફરજલોકશાહીના પર્વમાં જોડાઇ સૌને મતદાન કરવાની પ્રેરણા આપીએજિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર.બી.બારડશાળાના વિદ્યાર્થીઓએ મતદાન કરવા માટે સંકલ્પ લીધ....

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બાલાસિનોર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બાલાસિનોર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

a15@vatsalyanews.com 08-Apr-2019 11:26 PM 281

બાલાસિનોર, મહિસાગરલોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બાલાસિનોર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયોમતદાન જાગૃતિ સંદેશ આપતી રંગોળીએ આકર્ષણ જમાવ્યું ,મહિસાગર જિલ્લામાં લોકસભાની ચૂંટણ....

વિરપુરના ડેભારી ગામે ભસ્મીભૂત થયેલા મકાનોને સ્થાનિક લોકોની મદદથી આગ પરનો કાબુ મેળવ્યો

વિરપુરના ડેભારી ગામે ભસ્મીભૂત થયેલા મકાનોને સ્થાનિક લોકોની મદદથી આગ પરનો કાબુ મેળવ્યો

vipuljoshi@vatsalyanews.com 07-Apr-2019 04:26 PM 1029

ભસ્મીભૂત થયેલા મકાનોને સ્થાનિક લોકોની મદદથી આગ પરનો કાબુ મેળવ્યો ડેભારી ગામે શોટ સર્કિટના કારણે વાળંદ પરિવારના બે મકાનો બળીને ખાખવિરપુર તાલુકામાં ફાયર સેફ્ટીનો અભાવફાયર સેફ્ટી તાલુકામાં ના હોવાથી અવાર....

 બાલાસિનોર મા જે. સી. આઈ દ્વારા આ ટોપી વિતરણ કાર્યક્રમ યોજાયો .

બાલાસિનોર મા જે. સી. આઈ દ્વારા આ ટોપી વિતરણ કાર્યક્રમ યોજાયો .

a15@vatsalyanews.com 07-Apr-2019 12:33 PM 175

Jci બાલાસિનોર દ્વારા તડકામાં મજૂરી કરતા મજુરો ને તડાકા થી રાહત મળે તેમજ પોતાની રોજી માટે જઈ શકે તે હેતુ સિદ્ધ કરવા માટે મજુરો ને ટોપીઓ આપવામાં આવી જેમાં ૨૦૦ થી વધુ મજુરો અને પ્રજાજનો હાજર રહ્યા હતા .....

 લુણાવાડા ખાતે ચૂંટણી પ્રક્રિયા કામગીરીની સમીક્ષા કરતા  જનરલ ઓબ્ઝર્વર શ્રી આર.આર. જાનુ

લુણાવાડા ખાતે ચૂંટણી પ્રક્રિયા કામગીરીની સમીક્ષા કરતા જનરલ ઓબ્ઝર્વર શ્રી આર.આર. જાનુ

a15@vatsalyanews.com 06-Apr-2019 08:44 PM 262

લુણાવાડા,લોકસભા ચૂંટણી પૂર્વ તૈયારીના આયોજનના ભાગરૂપે લુણાવાડા ખાતે ચૂંટણી પ્રક્રિયા કામગીરીની સમીક્ષા કરતા જનરલ ઓબ્ઝર્વર શ્રી આર.આર. જાનુમહિસાગર જિલ્લામાં તારીખ ૨૩મી એપ્રિલે લોકસભાની સામાન્ય ચૂંટણી ય....

બાલાસિનોર એલ.એમ. પટેલ કોલેજ લુણાવાડા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયો

બાલાસિનોર એલ.એમ. પટેલ કોલેજ લુણાવાડા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયો

a15@vatsalyanews.com 06-Apr-2019 08:38 PM 243

લોકસભા ચૂંટણી-૨૦૧૯ અંતર્ગતમતદારો સુધી સંદેશો પહોંચાડવા જિલ્લાના ચૂંટણી તંત્રના સ્તૃત્ય પ્રયાસોબાલાસિનોર કોલેજના વિદ્યાર્થીઓએ ફરજિયાત મતદાન માટે શપથ લીધાએલ.એમ. પટેલ કોલેજ લુણાવાડા ખાતે મતદાર જાગૃતિ કાર....

પાંડવા ગામ સમસ્ત જગત જનની માં અંબા ના મંદિરનું નવ નિર્માણ

પાંડવા ગામ સમસ્ત જગત જનની માં અંબા ના મંદિરનું નવ નિર્માણ

a15@vatsalyanews.com 06-Apr-2019 11:19 AM 387

*પાંડવા ગામ સમસ્ત*આજરોજ પાંડવા ગામ સમસ્ત જગત જનની માં અંબા ના મંદિરનું નવ નિર્માણ હેતુ.આજરોજ ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, તાલુકા ડેલીકેટ કિશોરસિંહ રાઠોડ (વસાદર),સરપંચ બાબુભાઇ ,હિતેશભાઈ વ....