મતદાનનો સંદેશો આપતા કડાણા અને વીરપુર શાળા-કોલેજના વિદ્યાર્થીઓ

મતદાનનો સંદેશો આપતા કડાણા અને વીરપુર શાળા-કોલેજના વિદ્યાર્થીઓ

a15@vatsalyanews.com 05-Apr-2019 05:10 PM 197

લુણાવાડા,મહિસાગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું મતદાન તા. ૨૩/૦૪/૨૦૧૯ ના રોજ થનાર છે. ત્યારે જિલ્લામાં સો ટકા મતદાન થાય અને મતદારોમાં મતદાન વિશે જાગૃતા કેળવાય તેમજ મતનું મૂલ્ય સમજી અવશ્ય મતદાન કરે તેવા પ....

વિરપુર તાલુકાની કે સી શેઠ આર્ટસ કોલેજમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વિરપુર તાલુકાની કે સી શેઠ આર્ટસ કોલેજમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vipuljoshi@vatsalyanews.com 05-Apr-2019 12:25 PM 308

વિરપુર તાલુકાની કે સી શેઠ આર્ટસ કોલેજમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયોમહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાની કે સી શેઠ આર્ટસ કોલેજમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કે....

પંચમહાલ લોકસભાની બેઠક પર કવન પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રતનસિંહ રાઠોડને ફટકો પડવાની શક્યતા

પંચમહાલ લોકસભાની બેઠક પર કવન પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રતનસિંહ રાઠોડને ફટકો પડવાની શક્યતા

vipuljoshi@vatsalyanews.com 04-Apr-2019 06:18 PM 6089

પંચમહાલ લોકસભાની બેઠક પર કવન પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રતનસિંહ રાઠોડને ફટકો પડવાની શક્યતાવિરપુર, બાલાસિનોર, લુણાવાડા, તાલુકામાં કવન પટેલનુ વર્ચસ્વ સારૂ હોવાથી બીજા ઉમેદવારો ઉપર અસર થઈ શકે છેસ્થાનિક....

 લોકસભાના ઉમેદવાર રતનસિંહ રાઠોડ દ્વારા વિરપુર ખાતે ભાજપ કાર્યાલયનુ ઉદઘાટન કરવામાં આવ્યું

લોકસભાના ઉમેદવાર રતનસિંહ રાઠોડ દ્વારા વિરપુર ખાતે ભાજપ કાર્યાલયનુ ઉદઘાટન કરવામાં આવ્યું

vipuljoshi@vatsalyanews.com 04-Apr-2019 04:25 PM 455

વિરપુર તાલુકામાં લોકસભાના ઉમેદવાર રતનસિંહ રાઠોડ દ્વારા વિરપુર ખાતે ભાજપ કાર્યાલયનુ ઉદઘાટન કરવામાં આવ્યુંબોક્ષ - મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતાં તેમજ એકબીજાને મિઠાઈ ખવડાવીને આ પ્રસંગની ઉજવણી કર....

તા.૨૩ એપ્રિલે મહિસાગર જિલ્લામાં મતદાન થશે મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કાર્યક્રમો

તા.૨૩ એપ્રિલે મહિસાગર જિલ્લામાં મતદાન થશે મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કાર્યક્રમો

a15@vatsalyanews.com 04-Apr-2019 04:20 PM 196

મતદાન કરવું નૈતિક ફરજ છેતા.૨૩ એપ્રિલે મહિસાગર જિલ્લામાં મતદાન થશેમતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કાર્યક્રમોલુણાવાડા,મહીસાગર જિલ્લામાં લોકસભા ચૂંટણી-૨૦૧૯ તા.૨૩/૦૪/૨૦૧૯ના રોજ યોજાનાર છે. જિ....

બાલાસિનોરમાં અખાધ્ય પાવડર તેમજ કેમિકલ યુક્ત ઠંડા પીણાંઓનું ધુમ વેચાણ. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની રહેમનજર હેઠળ ચાલતા ધંધો .

બાલાસિનોરમાં અખાધ્ય પાવડર તેમજ કેમિકલ યુક્ત ઠંડા પીણાંઓનું ધુમ વેચાણ. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની રહેમનજર હેઠળ ચાલતા ધંધો .

a15@vatsalyanews.com 04-Apr-2019 01:25 AM 217

બાલાસિનોર,મહિસાગર જિલ્લાના બાલાસિનોર માં ફુડ અને ડ્રગ્સ વિભાગ ની રહેમનજર હેઠળ ચાલતો બનાવટી-આઇસક્રીમ, તેમજ એકસ્પાઇર, તેમજ અખાધય કેમીકલ યુકત ઠંડા પાણી નું ધુમ વેચાણ વેચાણ.મહિસાગર જિલ્લા સહિત સમગ્ર તાલુક....

પંચમહાલ લોકસભા બેઠક માટે આજે કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાંટે પોતાની ઉમેદવારી નોંધાવી છે

પંચમહાલ લોકસભા બેઠક માટે આજે કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાંટે પોતાની ઉમેદવારી નોંધાવી છે

a15@vatsalyanews.com 03-Apr-2019 11:38 PM 238

ગોધરા.તાપંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાંટે બુધવારના રોજ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું આની સાથે જ ગોધરા લોકસભા બેઠક પર ઉનાળાની ગરમીની સાથે રાજકીય ગરમી ચરમસીમાએ પહોંચી ગઈ છે વી.કે.....

મહીસાગર જિલ્લાના નાગરિકો જોગ

મહીસાગર જિલ્લાના નાગરિકો જોગ

a15@vatsalyanews.com 03-Apr-2019 06:26 PM 149

મહીસાગર જિલ્લાના નાગરિકો જોગલુણાવાડા,આથી મહીસાગર જિલ્લાની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, છેલ્લા કેટલાક દિવસોથી મહીલા અને બાળ વિકાસ ભારત સરકારના નામે બેટી બચાવો બેટી પઢાઓ રૂા. બે લાખની સહાય મળશે. તે....

ઉનાળા તાપથી સનસ્ટ્રોક ( લુ ) થી બચવા જિલ્લા કલેક્ટરશ્રી બારડ અનુરોધ

ઉનાળા તાપથી સનસ્ટ્રોક ( લુ ) થી બચવા જિલ્લા કલેક્ટરશ્રી બારડ અનુરોધ

a15@vatsalyanews.com 03-Apr-2019 06:26 PM 174

ઉનાળા તાપથી સનસ્ટ્રોક ( લુ ) થી બચવા જિલ્લા કલેક્ટરશ્રી બારડ અનુરોધલુણાવાડા,મહીસાગર જિલ્લાના પ્રજાજનોના આરોગ્યની જાળવણી જોગ પ્રવર્તમાન ગરમીની સીઝન ને ધ્યાને લઈ ગુજરાત રાજ્ય માં આગામી દિવસો માં | હિટ વ....

મહિસાગર જિલ્લા ભાજપ ના દિગ્ગજ નેતા ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા...

મહિસાગર જિલ્લા ભાજપ ના દિગ્ગજ નેતા ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા...

indravadanpandya@vatsalyanews.com 03-Apr-2019 02:00 PM 1045

મહિસાગર જીલ્લામાં ભાજપમાં ભડકો...લુણાવાડાના ગુલાબસિંહ ચૌહાણ એક હજાર સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયાબોક્ષ -ગુલાબસિહ મહિસાગર જીલ્લા પંચાયત માં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકેની ફરજ બજાવતા હતા ગણા સમયથી ખેં....