મહીસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

મહીસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

vatsalyanews@gmail.com 04-Jul-2019 06:46 PM 210

સ્વ-રોજગારી હેતુ માટે દુધાળા પશુઓનું ડેરી યુનિટ સ્થાપના યોજના માટે મહીસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇમહીસાગર જિલ્લા પશુ પાલન વિભાગ દ્વારા ૧૨ દુધાળા પશુઓ ની ડેરી યુનિટ સ્થાપના....

૧૦મી સપ્ટેમ્બર સુધીમાં માંદા ઔદ્યોગીક એકમોના પુનર્વસન યોજના માટે અરજી કરી શકાશે

૧૦મી સપ્ટેમ્બર સુધીમાં માંદા ઔદ્યોગીક એકમોના પુનર્વસન યોજના માટે અરજી કરી શકાશે

vatsalyanews@gmail.com 30-Jun-2019 11:46 AM 207

ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા વાયેબલ માંદા ઓૈદ્યોગીક એકમોના પુનર્વસન માટેની વાયેબલ માંદા ઉદ્યોગિક એકમોના પુનર્વસનની યોજના તારીખ ૧૧/૦૯/૨૦૧૭ થી અમલમાં મુકવામાં આવી છે. જે આ યોજના નો સમયગાળો....

લુણાવાડા ખાતે આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણી સંદર્ભે વર્કશોપ યોજાયો

લુણાવાડા ખાતે આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણી સંદર્ભે વર્કશોપ યોજાયો

vatsalyanews@gmail.com 30-Jun-2019 11:42 AM 197

આર્થિક યોજના અને આંકડાશાસ્ત્રના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ ભારતના મહાન વૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રી પ્રશાંતચંદ્ર મહાલનોબિસીની યાદમાં ભારત સરકાર તેઓના જન્મદિવસ ૨૯મી જૂનને વર્ષ ૨૦૦૬થી રાષ્ટ્રીય આ....

તાલીમાર્થી યુવાનોને આર્મીની રેડી રેફરન્સ બુક વિતરણ કરાઇ.

તાલીમાર્થી યુવાનોને આર્મીની રેડી રેફરન્સ બુક વિતરણ કરાઇ.

vatsalyanews@gmail.com 28-Jun-2019 05:04 PM 191

યુવાનો મહેનત પુરુષાર્થ અને લગનથી ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે છેતાલીમાર્થી યુવાનોને આર્મીની રેડી રેફરન્સ બુક વિતરણ કરાઇ.જિલ્લા રોજગાર કચેરી મહીસાગર દ્વારા સ્વામી વિવેકાનંદ લશ્કરી ભરતી પૂર્વે નિવાસી તાલીમ ....

વિરપુર તાલુકાના વઘાસ ગામના બાળકને વિરપુર સી એચ સી હોસ્પિટલમાં સારવાર ના મળતા મોત...

વિરપુર તાલુકાના વઘાસ ગામના બાળકને વિરપુર સી એચ સી હોસ્પિટલમાં સારવાર ના મળતા મોત...

vipuljoshi@vatsalyanews.com 28-Jun-2019 04:03 PM 738

મહિસાગર જીલ્લાની હોસ્પિટલોની બેદરકારી ના કારણેવિરપુર તાલુકાના વઘાસ ગામના છ વર્ષના બાળકને હોસ્પિટલમાં સારવાર ના મળતા મોત..પ્રતિનિધિ વિરપુર મહીસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકા ના નાના એવા વઘાસ ગામ ....

લુણાવાડા ખાતે એમ.એસ.એમ.ઈ સંદર્ભે વર્કશોપ યોજાયો

લુણાવાડા ખાતે એમ.એસ.એમ.ઈ સંદર્ભે વર્કશોપ યોજાયો

vatsalyanews@gmail.com 27-Jun-2019 07:42 PM 191

મહિસાગર જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રમાં વિપુલ તકો રહેલી છેજિલ્લામાં ઔદ્યોગિક વિકાસ ઝડપી થાય તે માટે ઉદ્યોગ સાહસિકો આગળ આવે- કલેકટર આર.બી બારડએમ.એસ.એમ.ઇ સેમીનારના માધ્યમથી ઉદ્યોગ સાહસિકોને બળ મળશેમહીસાગર....

વિરપુર તાલુકાના વઘાસ ગામના દિવ્યાંગ વ્યક્તિની જમીન હળપવા મુદ્દે આત્મ વિલોપનની ચિમકી

વિરપુર તાલુકાના વઘાસ ગામના દિવ્યાંગ વ્યક્તિની જમીન હળપવા મુદ્દે આત્મ વિલોપનની ચિમકી

vipuljoshi@vatsalyanews.com 27-Jun-2019 04:32 PM 536

વિરપુર તાલુકાના વઘાસ ગામના દિવ્યાંગ વ્યક્તિની જમીન હળપવા મુદ્દે આત્મ વિલોપનની ચિમકીપ્રતિનિધિ વિરપુર મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના વઘાસ ગામનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પગી ફતેસિંહ જોરા....

 વિરપુર તાલુકાના કલ્પેશભાઈ પંડ્યા દ્વારા સ્વર્ગીય પિતાની પુણ્યતિથિ નિમિત્તે વાલ્મીકિ સમાજને ભોજન કરાયું..

વિરપુર તાલુકાના કલ્પેશભાઈ પંડ્યા દ્વારા સ્વર્ગીય પિતાની પુણ્યતિથિ નિમિત્તે વાલ્મીકિ સમાજને ભોજન કરાયું..

vipuljoshi@vatsalyanews.com 21-Jun-2019 04:43 PM 461

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના કલ્પેશભાઈ પંડ્યા સ્વર્ગીય પિતાની પુણ્યતિથિ નિમિત્તે વાલ્મીકિ સમાજને ભોજન કરાયું..પ્રતિનિધિ વિરપુરમહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના પંડ્યા પરિવાર દ્વારા વિરપુર ના વાલ્મી....

મહીસાગર માં આંગણવાડી અને આશાવર્કર મહિલાઓએ રેલી નીકાળી કલેક્ટર કચેરી એ આપ્યું આવેદનપત્ર

મહીસાગર માં આંગણવાડી અને આશાવર્કર મહિલાઓએ રેલી નીકાળી કલેક્ટર કચેરી એ આપ્યું આવેદનપત્ર

vatsalyanews@gmail.com 19-Jun-2019 12:29 PM 966

આજ રોજ મહીસાગર જિલ્લામા મજદૂર સંધ ધ્વારા આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનો અગિયાર મુદ્દઓને દયાનમા લઈને રેલી કાઢી કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.આજરોજ મહીસાગર જિલ્લાના મજદૂર સંધ ધ્વારા મજદ....

લુણાવાડા ખાતે યોજાયો ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯

લુણાવાડા ખાતે યોજાયો ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯

vatsalyanews@gmail.com 17-Jun-2019 06:52 PM 179

સર્ટીફાઇડ બિયારણ-અદ્યતન ખેત પધ્ધતિથી ખેતી કરી તમારી આર્થિક સધ્ધરતા વધે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનો ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯ બેતાલીસ પાટીદાર સમાજઘર ધોળી, લુણાવ....