ગરીબ મહિલાઓને રોજ ઈફતારી માટે અનાજ અને ફ્રુટ પેકેટ નુ વિતરણ.

ગરીબ મહિલાઓને રોજ ઈફતારી માટે અનાજ અને ફ્રુટ પેકેટ નુ વિતરણ.

vatsalyanews@gmail.com 30-May-2019 04:23 PM 298

ગરીબ મહિલાઓને રોજ ઈફતારી માટે અનાજ અને ફ્રુટ પેકેટ નુ વિતરણ.મહિસાગર જિલ્લાના બાલાસિનોર શેર એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૩૫ ગરીબ મહિલાઓને રોજ ઈફતારી માટે અનાજ અને ફ્રુટ પેકેટ નુ વિતરણ કરવામાં આવ્યુંઆ પ....


કોયડમ ગામની ગૌચરની જમીન હડપવા માટે પ્રજાપતિ રાજેન્દ્ર દ્વારા દરજી પરિવાર પર હુમલો....

કોયડમ ગામની ગૌચરની જમીન હડપવા માટે પ્રજાપતિ રાજેન્દ્ર દ્વારા દરજી પરિવાર પર હુમલો....

vipuljoshi@vatsalyanews.com 28-May-2019 02:15 PM 1491

કોયડમ ગામની ગૌચરની જમીન હડપવા માટે પ્રજાપતિ રાજેન્દ્ર દ્વારા દરજી પરિવાર પર હુમલો....બોક્ષ - ત્રણ માસ પહેલા ગૌચરની જમીન બનાવેલ તબેલો તંત્ર દ્વારા જમિન દોશ કર્યો હોવા છતાં ફરિથી બાંઘકામ કરતાં મારામારીસ....


વિરપુર તાલુકાના આલમપુરાની પરણિતા એ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ

વિરપુર તાલુકાના આલમપુરાની પરણિતા એ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ

vipuljoshi@vatsalyanews.com 24-May-2019 07:20 PM 723

વિરપુર તાલુકાના આલમપુરા ની પરણિતા એ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુપ્રતિનિધિ વિરપુર વિરપુર તાલુકા ના આલમ પુરા ના રહેવાસી હિમ્મત ભાઈ ખાંટ ની પત્ની વર્ષા બેન આબલી ના ઝાડ પર ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યા ન....


વિરપુરની હજરત ખ્વાજા દરિયાઈ દુલ્હાની જમીનને લઈને એકજ કોમના લોકો સામ સામે

વિરપુરની હજરત ખ્વાજા દરિયાઈ દુલ્હાની જમીનને લઈને એકજ કોમના લોકો સામ સામે

vipuljoshi@vatsalyanews.com 22-May-2019 12:26 PM 1544

વિરપુરની હજરત ખ્વાજા દરિયાઈ દુલ્હાની જમીન બાબતને લઈને એકજ કોમના લોકો સામ સામેડુપ્લીકેટ સહિયો કરી ખોટા આવેદન આપ્યા હોવાનું અનુમાનઆવેદનપત્રમાં લોકોની ખોટી સહીઓ કરાવીવકફ બોર્ડે ટ્રસ્ટીની નિમણૂક કરી હોવા ....


મહિસાગર જીલ્લા મા હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા વિવિધ ગામોમાં અનાજકીટ નું વિતરણ કરવામાં આવ્યું.

મહિસાગર જીલ્લા મા હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા વિવિધ ગામોમાં અનાજકીટ નું વિતરણ કરવામાં આવ્યું.

vatsalyanews@gmail.com 05-May-2019 12:29 PM 397

મહિસાગર જીલ્લા મા હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા વિવિધ ગામોમાં અનાજકીટ નું વિતરણ કરવામાં આવ્યું.જેમાં ઢેસીયા,સારીયા, ભલાડા, તણુચા, દલવાઈ, સાવલી, પાડરવાડા, નાનસલાઈ, ઊડાર જેવા વિવિધ વિસ્તારોમાં ઘરે જઈને મ....


મહીસાગર જિલ્લામાં પીવાના પાણી સંદર્ભે બેઠક યોજાઇ.

મહીસાગર જિલ્લામાં પીવાના પાણી સંદર્ભે બેઠક યોજાઇ.

a15@vatsalyanews.com 03-May-2019 04:03 PM 273

જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે કાળજી રાખવી જરૂરી મહીસાગર જિલ્લામાં પીવાના પાણી સંદર્ભે બેઠક યોજાઇ.લુણાવાડા,પીવાના પાણીની સમસ્યાને નિવારી પ્રજાજનોને પૂરતું પાણી પહોંચાડવામાં આવશે. જ્યાં....


બાળલગ્ન અટકાવવા મહિસાગર જિલ્લા વહિવટી તંત્ર સ્તૃત્ય પ્રયાસ

બાળલગ્ન અટકાવવા મહિસાગર જિલ્લા વહિવટી તંત્ર સ્તૃત્ય પ્રયાસ

a15@vatsalyanews.com 02-May-2019 05:37 PM 311

લુણાવાડા, મહિસાગરબાલાસિનોર તાલુકાના ખાંડીવાવ ગામે તારીખ ૨૮ એપ્રિલ ૨૦૧૯ ના રોજ સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા. જેમાં અંદાજે ૨૪ જેટલા દંપતીઓ પ્રભુતામાં પગલા પાડવાના હતા. સમૂહ લગ્નમાં કેટલાક બાળલગ્ન ....


વિરપુર B R C ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો

વિરપુર B R C ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો

vipuljoshi@vatsalyanews.com 27-Apr-2019 05:10 PM 258

વિરપુર B R C ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયોપ્રતિનિધિ વિરપુરમહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકામાં બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોને મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજવામાં આવ્યો હત....


એવેન્જર્સ એ પહેલાં દિવસે 1400 કરોડથી વધુ કમાણી કરી હોવાની ચર્ચા છે .

એવેન્જર્સ એ પહેલાં દિવસે 1400 કરોડથી વધુ કમાણી કરી હોવાની ચર્ચા છે .

a16@vatsalyanews.com 27-Apr-2019 03:07 PM 292

ભારતમાં જ નહીં વિશ્વભરમાં ' એવેન્જર્સ એન્ડગેમ ' નો જબરસ્ત ક્રેઝ જોવા મળ્યો છે . ટ્રેડ રિપોર્ટ્સ પ્રમાણે , ' એવેન્જર્સ . . ' એ પહેલાં દિવસે 1400 કરોડથી વધુ કમાણી કરી હોવાની ચર્ચા છે .ભારતમાં ચાર ભાષામા....


વિરપુરના સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો...

વિરપુરના સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો...

vipuljoshi@vatsalyanews.com 26-Apr-2019 05:34 PM 246

વિરપુર તાલુકાના સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રક્તદાન કેમ્પ યોજાયો...સર્ગભા મહિલાઓને બ્લડ ટ્રાન્ફુયુઝન વખતે યોગ્ય સમયે બ્લડ મળી રહે તે હેતુથી આ કેમ્પનુ આયોજન કરાયુંપ્રતિનિધિ વિરપુરમહિસાગર જીલ્લામાં આ....