રાજપીપળા માહિતી કચેરી ખાતેથી રોજગાર સમાચારનો  “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦” વેચાણથી ઉપલબ્ધ

રાજપીપળા માહિતી કચેરી ખાતેથી રોજગાર સમાચારનો “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦” વેચાણથી ઉપલબ્ધ

pareshbariya@vatsalyanews.com 07-Jul-2020 06:50 PM 51

રાજપીપળા માહિતી કચેરી ખાતેથી રોજગાર સમાચારનો“કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦” વેચાણથી ઉપલબ્ધપરેશ બારીયારાજપીપલા,મંગળવાર:- ગુજરાતના માહિતી ખાતાએ વાર્ષિક પરંપરા અનુસાર જાણકારીના ભંડાર જેવા દળદાર ગુજર....

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા સદીની નજીક પહોંચી કુલ કેસ ની સંખ્યા 98 થઇ

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા સદીની નજીક પહોંચી કુલ કેસ ની સંખ્યા 98 થઇ

pareshbariya@vatsalyanews.com 07-Jul-2020 06:46 PM 73

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા સદીની નજીક પહોંચી કુલ કેસ ની સંખ્યા 98 થઇજિલ્લામાં આજે નોંધાયેલ વધુ ૨ પોઝિટીવ કેસો સહિત આજદિન સુધી પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા ૯૮ થઇપરેશ બારીયાઆજની સ્થિતિ....

નર્મદા જિલ્લામાં કોરોના બે કેસ નોંધાયા : ડેડીયાપાડા નો ૩૯ વર્ષીય પુરુષ અને વડિયાના ૬૮ વર્ષીય પુરુષ પોઝિટિવ

નર્મદા જિલ્લામાં કોરોના બે કેસ નોંધાયા : ડેડીયાપાડા નો ૩૯ વર્ષીય પુરુષ અને વડિયાના ૬૮ વર્ષીય પુરુષ પોઝિટિવ

khatrijuned@vatsalyanews.com 07-Jul-2020 06:10 PM 419

નર્મદા જિલ્લામાં કોરોના બે કેસ નોંધાયા : ડેડીયાપાડા નો ૩૯ વર્ષીય પુરુષ અને વડિયાના ૬૮ વર્ષીય પુરુષ પોઝિટિવરાજપીપળા : જુનેદ ખત્રીઅનલોક બાદ નર્મદા જિલ્લાના કેવડિયા માં કોરોના નું સંક્રમણ વધ્યું હતું ત્ય....

નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે એક સંકલ્પ “મારો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો” અંતર્ગત  વેબીનાર યોજાયો

નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે એક સંકલ્પ “મારો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો” અંતર્ગત વેબીનાર યોજાયો

pareshbariya@vatsalyanews.com 07-Jul-2020 05:51 PM 44

નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે એક સંકલ્પ “મારો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો” અંતર્ગત વેબીનાર યોજાયોપરેશ બારીયા“ Fecebook” આઇ.ડી અને “ Fecebook” પેજના ઓનલાઇન માધ્યમ થકી જિલ્લાના અંદાજે ૯૦૭ જેટલાં....

નર્મદા જીલ્લા માં યુરિયા ખાતર ની અછત મુદ્દે લોકસરકાર માં રજુઆત : ખેડૂતોની કફોડી હાલત

નર્મદા જીલ્લા માં યુરિયા ખાતર ની અછત મુદ્દે લોકસરકાર માં રજુઆત : ખેડૂતોની કફોડી હાલત

khatrijuned@vatsalyanews.com 07-Jul-2020 05:36 PM 46

નર્મદા જીલ્લા માં યુરિયા ખાતર ની અછત મુદ્દે લોકસરકાર માં રજુઆત : ખેડૂતોની કફોડી હાલત ડેડીયાપાડા ખાતર કેન્દ્ર ખાતે ખેડૂતો યુરિયા ખાતર લેવા એક દિવસ અગાઉ આવી જાય છે છતાં પૂરતું ખાતર મળતું નથી ખાતર બાબતે ....

દેડીયાપાડા ખાતે જમીનમાં ખાડો ખોદી દાટેલો ભારતીય  ઇગ્લીશ દારૂ દેડીયાપાડા પોલીસ ઝડપી પાડ્યો

દેડીયાપાડા ખાતે જમીનમાં ખાડો ખોદી દાટેલો ભારતીય ઇગ્લીશ દારૂ દેડીયાપાડા પોલીસ ઝડપી પાડ્યો

pareshbariya@vatsalyanews.com 07-Jul-2020 05:01 PM 114

દેડીયાપાડા ખાતે એક ઘરના વાડા ના ભાગે જમીનમાં ખાડો ખોદી દાટેલો ભારતીયઇગ્લીશ દારૂ દેડીયાપાડા પોલીસ ઝડપી પાડ્યોપરેશ બારીયાનર્મદા જિલ્લામાં દારૂના દુષણનેડામવામાં ટેજિલ્લા પોલીસ અધિક્ષક હિર્કર ધસિંહ નાઓનાક....

છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા ભાદરવા ખાતે આવેલા પ્રાચીન મંદિર ની મુલાકાત લેવામાં આવી

છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા ભાદરવા ખાતે આવેલા પ્રાચીન મંદિર ની મુલાકાત લેવામાં આવી

vasimmeman@vatsalyanews.com 06-Jul-2020 10:52 PM 94

છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા ભાદરવા ખાતે આવેલા પ્રાચીન મંદિર ની મુલાકાત લેવામાં આવીતિલકવાડાં તાલુકાના ભાદરવા ખાતે પ્રાચીન મંદિર આવેલું છે હાલમાં ચાલી રહેલા કોરોના ના વધતા સંક્રમણ ને રોકવા માટ....

તિલકવાડાં નગર માં ગૌરીવ્રત નિમિતે કુવારિકાઓ દ્વારા શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી

તિલકવાડાં નગર માં ગૌરીવ્રત નિમિતે કુવારિકાઓ દ્વારા શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી

vasimmeman@vatsalyanews.com 06-Jul-2020 10:48 PM 60

તિલકવાડાં નગર માં ગૌરીવ્રત નિમિતે કુવારિકાઓ દ્વારા શિવજીની પૂજા અર્ચના કરવામાં આવીવસીમ મેમણ તિલકવાડાંહાલ માં જ્યાં પાર્વતી વ્રત નો પ્રારંભ થઇ ગયો છે ત્યારે તિલકવાડાં નગરમાં યુવતીઓ દ્વારા માસ્ક.સેનેટાઇ....

રાજપીપળા સિંધીવાડ કબ્રસ્તાન પાસે જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂ.૧૯ હજાર ના મુદ્દામાલ સાથે LCB એ ઝડપી લીધા

રાજપીપળા સિંધીવાડ કબ્રસ્તાન પાસે જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂ.૧૯ હજાર ના મુદ્દામાલ સાથે LCB એ ઝડપી લીધા

khatrijuned@vatsalyanews.com 06-Jul-2020 10:44 PM 307

રાજપીપળા સિંધીવાડ કબ્રસ્તાન પાસે જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂ.૧૯ હજાર ના મુદ્દામાલ સાથે LCB એ ઝડપી લીધા રાજપીપળા : જુનેદ ખત્રી હિમકર સિંહ, (IPS) પોલીસ અધિક્ષક,નર્મદા એ LCB ને જીલ્લામાં ચાલતી ગેરકાયદ....

ડેડિયાપડા ના પીપલોદ ગામેથી ભારતીય બનાવતનો દારૂ કુલ ૨,૭૮,૦૦૦ નો ઝડપાયો

ડેડિયાપડા ના પીપલોદ ગામેથી ભારતીય બનાવતનો દારૂ કુલ ૨,૭૮,૦૦૦ નો ઝડપાયો

pareshbariya@vatsalyanews.com 06-Jul-2020 08:11 PM 80

ડેડીયાપાડાના પીપલોદ ત્રણ રસ્તા ખાતેથી ભારતીય બનાવટના વવદેશી દારૂના ક્વાટરરીયા નંગ ૧૫૦૦કુલ વક.રૂ ૧,૨૭,૫૦૦ તથા બોલેરો પીક-અપ ગાડીની વક.રૂ ૧,૫૦,૦૦૦ તથા મોબાઈલ ની વક. રૂ ૫૦૦મળી કુલ વક.રૂ ૨,૭૮,૦૦૦નો પ્રોહી....