169,250 /- ના પ્રોહી મુદ્દા માલ ગણના પાત્ર કેસ શોધી કાઢતી ડેડિયાપડા પોલીસ

169,250 /- ના પ્રોહી મુદ્દા માલ ગણના પાત્ર કેસ શોધી કાઢતી ડેડિયાપડા પોલીસ

pareshbariya@vatsalyanews.com 07-Aug-2020 01:48 PM 124

જુના મોઝદા રોડ દેડીયાપાડા પાસે આવેલ હોન્ડા શો રૂમ પાસેથી એક હ્યુન્ડાઇ કંપનીની એસ્ટીમ ગાડીમાં ગોવા સ્પીરીટ ઓફ સ્મથનેસ વ્હીસ્કીના ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના પ્લા.ના ક્વાટરીયા નંગ -૧૦૫૦ / - કિ.રૂ .૮૯ ,....

નર્મદા જિલ્લામાં વરસાદ ની એન્ટ્રી : જાણો તાલુકાઓ માં કેટલો વરસાદ અને જિલ્લામાં આવેલ બંધ ની સપાટી

નર્મદા જિલ્લામાં વરસાદ ની એન્ટ્રી : જાણો તાલુકાઓ માં કેટલો વરસાદ અને જિલ્લામાં આવેલ બંધ ની સપાટી

khatrijuned@vatsalyanews.com 07-Aug-2020 12:29 PM 336

નર્મદા જિલ્લામાં વરસાદ ની એન્ટ્રી : જાણો તાલુકાઓ માં કેટલો વરસાદ અને જિલ્લામાં આવેલ બંધ ની સપાટી રાજપીપળા : જુનેદ ખત્રી ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત થતાં વરસાદ સારો વરસ્યો હતો ત્યારબાદ વરસાદે લાંબો વિરામ....

રાજપીપળા ના યુવાને પત્ની પિયર ચાલી જતા પોઈચા પુલ પરથી કૂદકો મારી મોત વ્હાલું કર્યું

રાજપીપળા ના યુવાને પત્ની પિયર ચાલી જતા પોઈચા પુલ પરથી કૂદકો મારી મોત વ્હાલું કર્યું

khatrijuned@vatsalyanews.com 07-Aug-2020 12:24 PM 1046

રાજપીપળા ના યુવાને પત્ની પિયર ચાલી જતા પોઈચા પુલ પરથી કૂદકો મારી મોત વ્હાલું કર્યું રાજપીપળા પોલીસે મૃતદેહ ને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. રાજપીપળા : જુનેદ ખત્રી રાજપીપળા શહેર ના ખત્રીવાડ માં ....

રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ ૪૮૧ દરદીઓ પૈકી ૪૩૮ દરદીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં અપાયેલી રજા

રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ ૪૮૧ દરદીઓ પૈકી ૪૩૮ દરદીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં અપાયેલી રજા

khatrijuned@vatsalyanews.com 06-Aug-2020 06:37 PM 267

રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે તા. ૫ મી ઓગષ્ટ સુધી સારવાર માટે દાખલ થયેલ ૪૮૧ દરદીઓ પૈકી ૪૩૮ દરદીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં અપાયેલી રજા ૬૦ વર્ષથી વધુની વયનાં ૪૨ દરદીઓ પૈકી ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હ્યદય-કિડ....

રાજપીપલાની કોવીડ  હોસ્પિટલ ખાતે દાખલ થયેલ ૪૮૧ દરદીઓ પૈકી ૪૩૮ દરદીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં અપાયેલી રજા

રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ ૪૮૧ દરદીઓ પૈકી ૪૩૮ દરદીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં અપાયેલી રજા

pareshbariya@vatsalyanews.com 06-Aug-2020 06:24 PM 127

રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે તા. ૫ મી ઓગષ્ટ સુધી સારવાર માટે દાખલ થયેલ ૪૮૧ દરદીઓ પૈકી ૪૩૮ દરદીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં અપાયેલી રજાપરેશ બારીયા૬૦ વર્ષથી વધુની વયનાં ૪૨ દરદીઓ પૈકી ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ....

નર્મદા જિલ્લામાં ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લાનો કુલ આંકડો ૪૪૪ એ પોહોચ્યો

નર્મદા જિલ્લામાં ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લાનો કુલ આંકડો ૪૪૪ એ પોહોચ્યો

khatrijuned@vatsalyanews.com 06-Aug-2020 05:48 PM 1102

નર્મદા જિલ્લામાં ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લાનો કુલ આંકડો ૪૪૪ એ પોહોચ્યો રાજપીપળા : જુનેદ ખત્રી નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું હાલ કોરોના સંક્રમણ ઘટ્યું હો....

રાજપીપળા અને સાગબારા પોલીસે રેઈડ કરી વેલછંડી તેમજ ખોપી ખાતે જુગાર રમતા 15 જુગારીઓ ઝડપી પાડયા

રાજપીપળા અને સાગબારા પોલીસે રેઈડ કરી વેલછંડી તેમજ ખોપી ખાતે જુગાર રમતા 15 જુગારીઓ ઝડપી પાડયા

pareshbariya@vatsalyanews.com 06-Aug-2020 05:44 PM 104

રાજપીપળા અને સાગબારા પોલીસે રેઈડ કરી વેલછંડી તેમજ ખોપી ખાતે જુગાર રમતા 15 જુગારીઓ ઝડપી પાડયાજુગારીઓ પાસે થી પોલીસે રુપિયા 15700 નો મુદ્દામાલ જપ્ત કર્યોપરેશ બારીયા નર્મદા જિલ્લા મા ચાલતા જુગાર ના વેપલા....

નર્મદા જિલ્લા મા દેડીયાપાડા ખાતે ૭૧ માં વન મહોત્સવની થનારી જિલ્લાકક્ષાની ઉજવણી

નર્મદા જિલ્લા મા દેડીયાપાડા ખાતે ૭૧ માં વન મહોત્સવની થનારી જિલ્લાકક્ષાની ઉજવણી

pareshbariya@vatsalyanews.com 06-Aug-2020 05:43 PM 59

નર્મદા જિલ્લા મા દેડીયાપાડા ખાતે ૭૧ માં વન મહોત્સવની થનારી જિલ્લાકક્ષાની ઉજવણીતા 7 મી ના રોજ થનાર વન મહોત્સવ ની ઉજવણી મા વિચરતી વિમુકત જાતી નિગમ ના ચેરમેન લક્ષમણ પટણી ઉપસ્થિત રહેશેપરેશ બારીયાગુજરાત વિ....

નર્મદા જિલ્લા ના કણજી વાંદરી ગામે સાંસદના હસ્તે જમીનો ના અધિકાર પત્રો આપી જમીનો ના માલિક ધોષિત કરાયા

નર્મદા જિલ્લા ના કણજી વાંદરી ગામે સાંસદના હસ્તે જમીનો ના અધિકાર પત્રો આપી જમીનો ના માલિક ધોષિત કરાયા

pareshbariya@vatsalyanews.com 06-Aug-2020 05:41 PM 74

નર્મદા જિલ્લા ના કણજી વાંદરી ગામે સાંસદ મનસુખ વસાવા ના હસ્તેજમીનો ના અધિકાર પત્રો આપી જમીનો ના માલિક ધોષિત કરાયાપરેશ બારીયાજંગલમાં રહી વર્ષો થી જમીનો ઉપર ખેતી કરતા154 આદિવાસી ખેડુતો ને જમીનો ના માલિક ....

નર્મદા જિલ્લામાં દેડીયાપાડા ખાતે ૭૧માં વન મહોત્સવની થનારી જિલ્લાકક્ષાની ઉજવણી

નર્મદા જિલ્લામાં દેડીયાપાડા ખાતે ૭૧માં વન મહોત્સવની થનારી જિલ્લાકક્ષાની ઉજવણી

manojparekh@vatsalyanews.com 06-Aug-2020 01:13 PM 117

નર્મદા જિલ્લામાં દેડીયાપાડા ખાતે ૭૧માં વન મહોત્સવની થનારી જિલ્લાકક્ષાની ઉજવણીસેલંબા મનોજ પારેખતા. 7મી ના રોજ થનાર વન મહોત્સવની ઉજવણીમાં વિચરતી વિમુકત જાતી નિગમના ચેરમેન લક્ષમણ પટણી ઉપસ્થિત રહેશે ગુજ....