રાજકોટ જિલ્લાના આઈ.સી.ડી.એસ વિભાગ ના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે ની બદલી !
ગાંધીનગર કમિશ્નર કચેરી એ થી જિજ્ઞાશાબેન કે.દવે રાજકોટ પ્રોગ્રામ ઓફિસર તરીકે મુકાયા.રાજકોટ જિલ્લા માં આઈ.સી.ડી.એસ વિભાગ માં વર્ષ ૨૦૧૮ માં મેંદરડા સી.ડી.પી.ઓ માથી પ્રમોશન મેળવી ને રાજકોટ જિલ્લા પ્રોગ્રા....
ધોરાજીમાં પરીણીતાએ કર્યો કેરોસીન છાંટીને આપઘાતનો પ્રયાસ
(મીત ગાંધી દ્રારા) ધોરાજી : ધોરાજીની ચિસ્તીયા કોલોનીમાં રહેતા ફિરદોસબેન કાદરભાઈ ઉનાવાલા નામની પરીણીતાએ પોતાના ઘરે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં જુનાગઢ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે....
જેતપુર તાલુકામાં વધુ એક મર્ડર
જેતપુર તાલુકામાં વધુ એક મર્ડરજેતપુર તાલુકાના પાચપીપળા ગામે ત્રણેક દીવસ પેહલા થયેલ હુમલામા ઘાયલ ભાવેશ મોરબીયાનુ મોત રાજકોટ સારવાર દરમિયાન થયુ મોત
ધોરાજીના કંડોરણા રોડ પર બોલેરો પલ્ટી જતા ૨ યુવાનોને ઈજાઓ પહોંચી
(મીત ગાંધી દ્રારા) ધોરાજી : ધોરાજીના કંડોરણા રોડ પર વહેલી સવારના બોલેરો પલ્ટી જતા જામનગરના હાપાના ૨ યુવાનોને ઈજાઓ પહોંચતા તે બન્ને યુવાનોને ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિલ ખા....

આઇ. સી. ડી. એસ. વિભાગ મા આઉટસોર્સ પર કામ કરતા કર્મચારીઓ ના કરાર રિન્યુ થશે કે નહી?
રોજી રોટી રળવા કરાર રિન્યુ કરવામાં આવશે કે કેમ તે તે મોટો પ્રશ્ન છે?સરકાર તરફ થી વર્ષ ૨૦૧૮ મા નેશનલ ન્યુટીશન મિશન હેઠળ સહી પોષણ દેશ રોશન એક પણ બાળક ના રહે કુપોષીત તે માટે ગુજરાત ઘણા બધા તાલુકા ઓ મા તથ....

આઇ. સી. ડી. એસ. વિભાગ મા આઉટ સોર્સ થી ફરજ બજાવતા કર્મચારીઓ નુ ભવિષ્ય અંધકાર તરફ ?
હાય હાય યે મજબૂરી પણ કરવું તો શૂ કરવું!?સરકાર તરફ થી વર્ષ ૨૦૧૮ મા નેશનલ ન્યુટીશન મિશન હેઠળ સહી પોષણ દેશ રોશન એક પણ બાળક ના રહે કુપોષીત તે માટે ગુજરાત ઘણા બધા તાલુકા ઓ મા તથા જિલ્લા કક્ષાએ આઇ. સી. ડી. ....
જેતપુરમાં ખેલાયો ખૂની ખેલ સગા ભાઈએ જ સગા ભાઈની કરી હત્યા
જેતપુરમાં ખેલાયો ખૂની ખેલસગા ભાઈએ જ સગા ભાઈની કરી હત્યાશહેરના ધમધમતા સ્ટેન્ડ ચોક વિસ્તારમાં જ હત્યાહારુન ફુલવાળાની તેમના જ ભાઈ સિકંદરે કરી હત્યાપોતાની જ ફૂલની દુકાને બને ભાઈ વચ્ચે થયો હતો ઝઘડોપોલીસ પો....
જેતપુરના પાંચ પીપળા ગામે ખેલાયો લોહીયાળ ખેલ
🅱️reaking...રાજકોટ:જેતપુરજેતપુરના પાંચ પીપળા ગામે ખેલાયો લોહીયાળ ખેલએકલા રહેતા અને મજૂરી કામ કરતા યુવાન ઉપર ખૂની હુમલોભાવેશ મોરબીયા નામના યુવાનની અજાણ્યા શખ્સોએ કરી હત્યાની કોશિષરાત્રીના સમયે યુવક સુ....

નાની નાની ભૂલો ને કારણે બરબાદી ના શિખરો પર પહોંચી જાય છે માણસો.
ચાણક્ય નીતિ: જાણો બચવા ની તરકીબચાણક્ય ને જીવન ને બહેતરીન બનાવા માટે કેટલી મુખ્ય વાત કીધી છે તેને નીતિ શાસ્ત્ર જીવન ને લઈ મહત્વ નીતિ નુ વર્ણન કર્યું છે ચાણક્ય બતાવેલી નીતિ થી જીવન મા પરેશાની ઓછી થાય તે....
જેતપુરના દેવકી ગાલોળ ગામે ઘઉંના ખેતરમાં આગ લાગતા પાકને આગથી બચાવવા જતાં ૬૫ વર્ષના આધેડ નું મૃત્યુ
જેતપુરના દેવકી ગાલોળ ગામે ઘઉંના ખેતરમાં આગ લાગતા પાકને આગથી બચાવવા જતાં ૬૫ વર્ષના આધેડ નું મૃત્યુફારૂક મોદનજેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામે ઘઉંના પાકમાં અકસ્માતે લાગેલી આગને ઓલાવવા જતા એક ૬૫ વર્ષના વૃ....