સાબરકાંઠા જિલ્લા કલેકટરે આજ રોજ ઈડરના કન્ટેઇનમેન્ટ વિસ્તાર તેમજ કવોરન્ટાઇન સેન્ટરની મુલાકાત લીધી

સાબરકાંઠા જિલ્લા કલેકટરે આજ રોજ ઈડરના કન્ટેઇનમેન્ટ વિસ્તાર તેમજ કવોરન્ટાઇન સેન્ટરની મુલાકાત લીધી

pinakinpandya@vatsalyanews.com 13-May-2020 09:10 PM 201

સાબરકાંઠા જિલ્લા કલેકટરે આજ રોજ ઈડરના કન્ટેઇનમેન્ટ વિસ્તાર તેમજ કવોરન્ટાઇન સેન્ટરની મુલાકાત લીધી : સાબરકાંઠા જિલ્લા કલેકટર સી.જે. પટેલે ઈડરના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આવેલા ગવર્મેન્ટ કવોરન....


હિંમતનગર-શામળાજી હાઇવે પર ચક્કાજામ

pinakinpandya@vatsalyanews.com 13-May-2020 01:52 PM 95

પિનાકીન પંડ્યા, ઇડરહિમતનગર - શામળાજી હાઇવે પર ચક્કાજામ,સાબરકાંઠા-અરવલ્લીની બોર્ડરના ગામ રાજેન્દ્રનગર ચોકડી પર ચક્કાજામ,રાજસ્થાન તરફ જતા શ્રમિકોએ કર્યુ ચક્કાજામ,400 જેટલા શ્રમિકોએકર્યુ ચક્કાજામ, અરવલ્લ....


હાશકારો.રાજસ્થાનના ડેરીના યુવકનો રિપોર્ટ પોઝિટિવ

હાશકારો.રાજસ્થાનના ડેરીના યુવકનો રિપોર્ટ પોઝિટિવ

parasprajapati@vatsalyanews.com 13-May-2020 12:25 PM 89

વિજયનગર તાલુકાને અડીને આવેલા ઉદયપુરના ખેરવાડાના ડેરીનો યુવક અમદાવાદ રેહતો હતો . જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજસ્થાન ના આરોગ્ય તંત્ર દ્વારા ગામને કન્ટેનમેન્ટ કરી તેને ઉદયપુરની મહારાણા ભુપાલ હોસ્પ....


મામલતદારશ્રી અધ્ય‌‌ક્ષતામા મળેલી બેઠકમાં વેપારી મંડળ દ્વારા નિર્ણય કરાયો દવા અને દૂધની દુકાન જ ખુલ્લી રહેશે

મામલતદારશ્રી અધ્ય‌‌ક્ષતામા મળેલી બેઠકમાં વેપારી મંડળ દ્વારા નિર્ણય કરાયો દવા અને દૂધની દુકાન જ ખુલ્લી રહેશે

parasprajapati@vatsalyanews.com 12-May-2020 10:23 PM 144

વિજયનગર મામલતદારશ્રી અધ્ય‌‌ક્ષતામા મળેલીવિજયનગર વેપારી મહામંડળ ની કારોબારી મીટીંગ માંઆજથી રવિવારે સુધી દવા અને દૂધની દુકાનોને છોડીતમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.કોરોના માહામારીના વધી રહેલા સ....


સાબરકાંઠા જીલ્લામાં વધુ એક કેસ પોઝિટિવ

સાબરકાંઠા જીલ્લામાં વધુ એક કેસ પોઝિટિવ

pinakinpandya@vatsalyanews.com 12-May-2020 06:58 PM 126

સાબરકાંઠા જીલ્લામાં વધુ એક કેસ પોઝિટિવપ્રાંતિજ ના દારુ ના ગુનામાં ઝડપાયેલ બીજા આરોપી ને કોરોના પોઝિટિવ,એક આરોપી નુ અગાઉ પોઝિટિવ આવ્યા બાદ મોત નિપજ્યું હતું, જીલ્લામાં અત્યાર સુુધી 27 પોોઝિટિવ, 3 ના મો....


વિજયનગર ના નાઇ - ધોબી સમાજને સહાય પેકેજ આપવા રજૂઆત

વિજયનગર ના નાઇ - ધોબી સમાજને સહાય પેકેજ આપવા રજૂઆત

parasprajapati@vatsalyanews.com 12-May-2020 04:49 PM 98

વિજયનગર ના નાઇ અને ધોબી સમાજને સહાય પેકેજ આપવા રજૂઆતકોરોના ના સંક્રમણ ને અટકાવા કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ના દ્વારા લોકડાઉન ના નિણૅય થી વિજયનગર તાલુકા ના નાઇ અને ધોબી સમાજના પરિવરોની હાલત કફોડી બની....


વિજયનગર  ની રાણી  બૉડર ને સીલ કરાઇ

વિજયનગર ની રાણી બૉડર ને સીલ કરાઇ

parasprajapati@vatsalyanews.com 12-May-2020 01:58 PM 173

વિજયનગર ની રાણી બૉડર ને સીલ કરવા માં આવીઅમદાવાદ થી આવેલા વિજયનગર નજીક ના ખેરવાડાના ડેરી ના યુવકને પોઝિટિવ આવતા ઘટના ના પગલે વિજયનગર આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર સાબદુ બની વિજયનગર ની રાણી બૉડર ને સીલ ક....


ઇડર માં લોક ડાઉન નુ ચુસ્ત પણે પાલન

pinakinpandya@vatsalyanews.com 12-May-2020 01:29 PM 155

ઇડર માં કોરોના નવા કેસ સામે આવતા લોકડાઉન નુ ચુસ્ત પણે પાલનકોરોના નો કહેર દિન પ્રતિ દિન વધી રહ્યો છે ત્યારે ઇડર શહેરમાં નવા કેસ આવતા લોક ડાઉન નુ ચુસ્ત પણે પાલન જોવા મળે છે, ઇડર માં દાખલ થવાના તમામ રસ્ત....


બ્રેકીગ ન્યુઝ

બ્રેકીગ ન્યુઝ

pinakinpandya@vatsalyanews.com 11-May-2020 10:12 PM 98

સાબરકાંઠા જીલ્લા ના ઇડર માં વધુ એક મહિલા ને કોરોના પોઝેટીવ


ઇડર મોટા કોટડા ગામ ને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો

ઇડર મોટા કોટડા ગામ ને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો

pinakinpandya@vatsalyanews.com 11-May-2020 09:30 PM 118

ઇડરના મોટા કોટડા ગામને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો. કન્ટેઇનમેન્ટ ઝોનના લોકોની અવરજવર ઉપર પ્રતિબંધહાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ....