પોળોના જંગલમાં ટુ-વ્હીલર સિવાયના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ...
પોળોના જંગલમાં વાહનોના પ્રદુષણથી થતા વ્યાપક નુકશાનને લઈને સાબરકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવિણા ડી.કે મળેલી સતાના રૂએ કેટલાક પ્રતિબંધક આદેશ જાહેર કર્યા છે જે અંતર્ગત વિજયનગર તાલુકાના પ્રવાસન ધામ પોળો ફ....
પ્રાંતિજ - ગાંધીનગર જિલ્લાને જોડતો સાબરમતી બ્રિજ જર્જરિત હાલતમાં વાહન ચાલકો ને ત્યાંથી નીકળવું પણ ભયજનક બની રહ્યું છે
પ્રાંતિજ - ગાંધીનગર જિલ્લાને જોડતો સાબરમતી બ્રિજ જર્જરિત હાલતમાંસાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ થી ગાંધીનગર જિલ્લાને જોડતો સાબરમતી બ્રિજ ની હાલત કફોડી બની છે પ્રાંતિજ અનોડીયા ની વચ્ચે થી પસાર થતી સાબરમતી ....
રાજ્ય ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત સાબરકાંઠા જિલ્લાના હડીયોલ ગામ ના અશ્વિન કુમાર મહેતા
શિક્ષણને સેવાધર્મ તરીકે અપાનાવ્યો છે એવા હડિયોલના સારસ્વતઅશ્વિનકુમાર મહેતા.રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત અશ્વિનકુમારે બાળકોમાં સંસ્કારના સિંચન કરવાનું કામ કર્યુ છે. સાચો શિક્ષક પ્રતિબધ્ધ હોવો....
ચિલોડા - હિંમતનગર નેસનલ હાઈવે આઠ રોડ અકસ્માત ને આમંત્રણ આપી રહ્યું છે : સ્થાનીકો
*ચિલોડા - હિંમતનગર નેસનલ હાઈવે આઠ રોડ અકસ્માત ને આમંત્રણ આપી રહ્યું છે : સ્થાનીકો*ચિલોડા હિંમતનગર નેસનલ નંબર આઠ હાઈવે પર નો રોડ છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકો ને અકસ્માત નું આમંત્રણ આપી રહ્યું હોય તેમ....
હિંમતનગરના સમરસ કુમાર-કન્યા છાત્રાલય અને ઇડરના કુમાર છાત્રાલયનું લોકાપર્ણ કરાયું. સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ એટલે સમરસ છાત્રાલય
હિંમતનગરના સમરસ કુમાર-કન્યા છાત્રાલય અને ઇડરના કુમાર છાત્રાલયનું લોકાપર્ણ કરાયું.સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ એટલે સમરસ છાત્રાલયમંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સમરસ કુ....
સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનના તાજપુર કેમ્પ ત્રણ રસ્તા પાસેથી સાબરકાંઠા એલસીબીએ ઇંગ્લિશ દારૂ તથા મારુતિ ઈકો ઝડપી પાડવામાં સફળતા
સાબરકાંઠા જીલ્લાના તલોદ પો.સ્ટે. ના તાજપુર કેમ્પ ત્રણ રસ્તા રોડ ઉપરથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની પટીઓ નંગ-૧૫ બોટલ નંગ ૧૮૦ તથા ઇકો ગાડી મળી કુલ્લે કિ.રૂ. ૨,૭૨,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી સ....
હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં યુ.જી.વી.સી.એલ ની બેદરકારીના કારણે ઈલેક્ટ્રીક થાંભલા ઉપર પણ ઝાડ ના વેલા જોવા મળે મળ્યા
હિંમતનગર ના ગ્રામ્ય વિસ્તારોમાં યુ.જી.વી.સી.એલ ની બેદરકારી આવી સામેસાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય વિસ્તારો મા યુ.જી.વી.સી.એલ ની બેદરકારીના કારણે ઇલેક્ટ્રિક થાંભલા ઉપર ઝાડ ના વેલા થાંભલા ઉપર ચડી ગ....
હિંમતનગર ખાતે શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા 23માં ગણેશ મહોત્સવની ઉજવણી ભારે ધામધૂમથી ઉજવવામાં આવી
હિંમતનગર ખાતે શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા 23માં મહોત્સવની ઉજવણી ભારે ધામધૂમથી ઉજવવામાં આવીસાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે શહેરના વિનાયક નગર દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૩ માં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમથી....
પત્રકાર દિગેશભાઈ કડિયાની લાડકવાઈ દીકરીનો જન્મ દિવસ
સાબરકાંઠા ના હિંમતનગર ખાતેના પત્રકાર દિગેશભાઈ કડિયા ની લાડકવાઈ દીકરી મોક્ષા બેન ના જન્મદિન ખુબ ખુબ અભિનંદન જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી પરમકૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના છે જીવનના ત્રણ વર્ષ પૂર્ણ કરી આજે....
દીવ દમણ ના પ્રશાસકની જન્મદિનની અનોખી ઉજવણી હિંમતનગર ખાતે કરવામાં આવી.
દીવ દમણ ના પ્રશાસક શ્રી પ્રફુલભાઇ પટેલ ની જન્મદિનની અનોખી ઉજવણી હિંમતનગર ખાતે કરવામાં આવીગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને હાલના દિવ દમણ ના પ્રશાસક શ્રી પ્રફુલભાઇ પટેલ ની આજે તારીખ ૨૮/૦૮/૨૦૧૯ જન્મદિ....