કોરોવાઈરસ.વિજયનગરના પરવઠ અને કોડિયાવાડા ગામના યુવકને કોરોના

કોરોવાઈરસ.વિજયનગરના પરવઠ અને કોડિયાવાડા ગામના યુવકને કોરોના

parasprajapati@vatsalyanews.com 31-May-2020 10:37 AM 99

વિજયનગરના પરવઠ અને કોડિયાવાડામા એક એક કેસવિજયનગર તાલુકાના પરવઠ ગામના અને સુરતથી ઘેર આવેલા પવનભાઈ કાલબેલીયા.ઉ.વ 18 અને અમદાવાદના વેજલપુરમાં એજન્સી ધરાવતા અને કોડિયાવાડા ગામ ના કેતનભાઈ નટવરલાલ પટેલ ઉ.વ ....

કુકડીયામાં પૂર્વ સાંસદ સભ્ય દ્વારા માસ્ક વિતરણ.

કુકડીયામાં પૂર્વ સાંસદ સભ્ય દ્વારા માસ્ક વિતરણ.

pinakinpandya@vatsalyanews.com 31-May-2020 08:49 AM 185

કુકડીયામાં પૂર્વ સાંસદ દ્વારા માસ્ક વિતરણઇડર તાલુકાના કુકડીયા ગામે મનરેગાના કામદારો ને સોસિયલ ડિસ્ટન્સ નું ધ્યાન રાખી અખિલ ભારતીય રચનાત્મક કોંગ્રેસ ના ચેરમેન અને પૂર્વ સાંસદ સભ્ય મધુસુદન મિસ્ત્રી તેમજ....

લાલોડમાં શ્રમિકોને ભાજપ યુવા મોરચા દ્વારા છાશ વિતરણ

લાલોડમાં શ્રમિકોને ભાજપ યુવા મોરચા દ્વારા છાશ વિતરણ

pinakinpandya@vatsalyanews.com 30-May-2020 06:42 AM 168

લાલોડમાં શ્રમિકોને ભાજપ યુવા મોરચા દ્વારા છાશ વિતરણઈડરના લાલોડા માં મનરેગા કામદારો માટે ભાજપ યુવા મોરચા મહામંત્રી નરેન્દ્ર કુલકર્ણી દ્વારા છાશ વિતરણ કરાયું , જેમાં ઇડર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિ....

રેવાસના યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી

રેવાસના યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી

pinakinpandya@vatsalyanews.com 29-May-2020 09:39 PM 114

રેવાસના યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરીમળતી વિગતે ઇડર તાલુકાના રેવાસ ગામમાં જીતેન્દ્રસિંહ નામના યુવાને પોતાના ઘરમાં ફાસો ખાઈ આત્મહત્યા કરી, જે યુવાનઇડરમાં કૃષ્ણા ઇલેક્ટ્રિક નામની દુકાન ચલાવે છે, તે....

જવાનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં માસ્ક વગર અવર જ્વર કરનાર પાસે દંડ વસૂલી

જવાનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં માસ્ક વગર અવર જ્વર કરનાર પાસે દંડ વસૂલી

pinakinpandya@vatsalyanews.com 29-May-2020 07:24 PM 179

આજરોજ જવાનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં મા. કલેકટર સાહેબ શ્રી સાબરકાંઠા ના જાહેરનામા મુજબ જાહેર જગ્યાએ માસ્ક વગર અવર જવર કરતા ૧૫ જેટલા ઈસમો પાસેથી 200 રૂપિયા લેખે ત્રણ હજાર રૂપિયાનો દંડ કે કે ચૌધરી તાલ....

ઇડર માં વિનામુલ્ય સેનેટરી પેડ નું વિતરણ

ઇડર માં વિનામુલ્ય સેનેટરી પેડ નું વિતરણ

pinakinpandya@vatsalyanews.com 29-May-2020 09:46 AM 199

ઇડરમાં કન્ટેનમેન એરિયા માં સેનેટરી પેડ નું વિનામૂલ્ય વિતરણસાબરકાંઠા ના ઇડર શહેર માં કોરોના સંક્રમિત વિસ્તાર ને કન્ટેનમેન્ટ ઝોન માં મુકેલ છે, આ વિસ્તાર માં ઇડર નગરપાલિકા તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિ....

ભાવપુરના શખ્સના ઓનલાઈન ફ્રોડ થયેલ રકમ રૂ, ૩૪,૯૯૮ સાયબર સેલે પરત કરવી.

ભાવપુરના શખ્સના ઓનલાઈન ફ્રોડ થયેલ રકમ રૂ, ૩૪,૯૯૮ સાયબર સેલે પરત કરવી.

pinakinpandya@vatsalyanews.com 29-May-2020 08:59 AM 178

ભાવપુરના શખ્સના ઓનલાઈન ફ્રોડ થયેલ રકમ રૂ, ૩૪,૯૯૮ સાયબર સેલે પરત કરવી.સાયબર સેલે સાંગલીની કોટક મહિન્દ્રા બેન્ક માં સ્ટોપ પેમેન્ટ કરાવ્યા બાદ ૪ મહિને નાણાં પરત,હિંમતનગરના ભાવપુર ગામના શખ્સ ને ફોન કરી SB....

કફોડી હાલત . વિજયનગર તાલુકાના ફોટોગ્રાફરોનુ આર્થિક સહાયનુ પેકેજ જાહેર કરવા આવેદનપત્ર

કફોડી હાલત . વિજયનગર તાલુકાના ફોટોગ્રાફરોનુ આર્થિક સહાયનુ પેકેજ જાહેર કરવા આવેદનપત્ર

parasprajapati@vatsalyanews.com 29-May-2020 08:51 AM 81

વિજયનગર તાલુકાના ફોટોગ્રાફર એસો.દ્વારા આર્થિક સહાયનું પેકેજ જાહેર કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ફોટોગ્રાફર એસો.ના ડેનિયલ ડામોર.રાજુભાઈ મહેતા . પોપટભાઈ પંચાલના જણાવ્યાનુસાર મહામારીમાં દ....

સહાય.વિજયનગર નિવૃત પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમા 21હજારની સહાય

સહાય.વિજયનગર નિવૃત પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમા 21હજારની સહાય

parasprajapati@vatsalyanews.com 29-May-2020 08:08 AM 95

વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળના પ્રમુખ રામજીભાઈ ગામેતી મંત્રી રેવાશંકર નગારચી ખજાનચી નાથાભાઈ ગામેતી તથા સદરય કચરાલાલ શાહ ની ઉપસ્થિતિમાં મહામારીને નાથવા મુખ્યમંત્રી રાહત ફંડમા 21હજારની સહાયનો ચેક....

વિજયનગર તાલુકાના વિવિધ માર્ગો સાથે રજૂઆત.સત્ર ફી સરકાર દ્વારા માફ કરવા મા આવે તીવ માંગણી

વિજયનગર તાલુકાના વિવિધ માર્ગો સાથે રજૂઆત.સત્ર ફી સરકાર દ્વારા માફ કરવા મા આવે તીવ માંગણી

parasprajapati@vatsalyanews.com 28-May-2020 08:27 AM 97

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના વિવિધ માર્ગો સાથે રજૂઆત.સત્ર ફી સરકાર દ્વારા માફ કરવામા આવે તીવ માંગણીસાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પ્રમુખ લાલજીભાઈ ડામોર . પૂર્વ પ....