રાત્રિ કરફ્યુના લીધે ધંધા બંધ થતાં વેપારીઓના સમર્થનમાં ભીખ માંગવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો.
આમ આદમી પાર્ટી દ્વારા રાત્રિ કરફ્યુના લીધે ધંધા બંધ થતાં વેપારીઓના સમર્થનમાં ભીખ માંગવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો.રાત્રિ-કરફ્યુના કારણે ધંધા રોજગાર બરબાદ થઈ જતાં ભીખ માંગવા મજબુર થયેલા કાપડ, હીરા, ખાણ....
સુરત ની મતદાર પ્રજાને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાના બદલે રોફ ઝાડતા મહિલા મેયર હેમાલી બોઘા વાલા
"પ્રથમ દિવસે જ સુરત શહેરમા સીન સપાટા કરતા વિવાદના મધપુરા માં આવ્યા!!!"તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેસરિયો મહાનગરપાલિકામાં ખીલી ઉઠ્યો છે ત્યારે પ્રજાની પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે પ્રજ....
સુરત શહેર CYSS (છાત્ર યુવા સંઘર્ષ સમિતી) દ્વારા યુનિવર્સીટીને તાળાબંધી કરવામાં આવેલ હતી.
આજરોજ સુરતમાં આમ આદમી પાર્ટી વિદ્યાર્થી સંગઠન CYSS (છાત્ર યુવા સંઘર્ષ સમિતી) ના પ્રમુખ શ્રી દર્શિત કોરાટના નેતૃત્વમાં યુનિવર્સીટીને તાળા મારવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. નમો ટેબલેટ આપવાની લોલીપોપ આ....
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે સુરતમાં મહિલા પોલીસ કર્મીઓનું વિશેષ સન્માન
સુરત, : તાજેતરમાં ગત સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો અનેરો અવસર સ્ત્રીત્વની ભાવના અને સમાજમાં મહિલાઓના મહત્ત્વપૂર્ણ યોગદાનની ઉજવણી કરે છે. આ વર્ષે કોવિડ-૧૯ મહામારી સામેની લડાઈમાં ભાગ લેનાર સુરત પોલ....
સુરતમાં ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફર ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ
સુરત માં તાજેતરમાં ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફર ટ્રસ્ટ તરફથી રક્તદાન શિબિર શેખ ઉસે દુલહક્ક કાદરી બદાયુનીની યાદમાં તા.૭/૩ ૨૧ રવિવાર સવારે ૧૦થી ૨ દરમ્યાન ખ્વાજા ગરીબ નવાઝ ઓપીડી સેન્ટરમાં રાખવામાં આવી હતી. જે....
સુરતની વિકાસ તરફ દોડ વણથલી
સુરતને સી.આર. વિકાસ વણથંભી વણજાર તરફ સતત આગેકુચ કરાવી રહયા છે નહી કે સુરત આપ મેળે સોનાની મુરત) કહેવાય રહયુ છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના વરદ હસ્તે સુરત સિવિલ હોસ્પિટલમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉ....
અખિલભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ ચંદ્રવદનભાઈ પીઠાવાલા ની મુલાકાત કરતા કોળી સમાજના યુવાનો
અહેવાલ - પરેશ ચૌહાણ, સુરતસુરત ખાતે અખિલભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવદનભાઈ પીઠાવાલા સાહેબની પત્રકાર પરેશભાઈ ચૌહાણ, માંધાતા ગ્રૂપ સુરતના યુવા પ્રમુખ દિલીપભાઈ જાદવ, ઉના - ગીરગઢડા કોળી સમ....
સુરત : ગમખ્વાર અકસ્માતમાં ૧૫ના મૃત્યુ, રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને સહાયની જાહેરાત
સુરત : ગમખ્વાર અકસ્માતમાં ૧૫ના મૃત્યુ, રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને સહાયની જાહેરાતસુરતના કીમ ચાર રસ્તા નજીક મોડી રાતે બેકાબૂ બનેલા ડમ્પરે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવીઓને કચડી નાખતા પંદર લોકોના મ....
‘મેક ઈન ઈન્ડિયા’ના વિઝન હેઠળ સાકારિત થયેલી ૯૧મી કે-૯ વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી
‘મેક ઈન ઈન્ડિયા’ના વિઝન હેઠળ સાકારિત થયેલી ૯૧મી કે-૯ વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીસમગ્ર વિશ્વમાં એલ એન્ડ ટી કંપનીએ એન્જિનિયરીંગ ક્ષેત્રે અશક્યને શક્ય બનાવીનેદેશ....
સુરત : અંગદાનથી સાત બાળકોને જુદા જુદા અંગો દ્વારા નવજીવન
પત્રકારીત્વના વ્યવસાય સાથે સંકળાયેલા સુરતમાં રહેતા સંજીવભાઈ ઓઝાનો અઢી વર્ષની ઉંમરનો દીકરો જશ થોડા દિવસ પહેલા રમતા-રમતા બીજા માળેથી નીચે પટકાયો હતો. મગજમાં ગંભીર ઇજાના કારણે જશનું બ્રેઇન ડેડ થઈ ગયું હત....