"ઓધવપુરા નાં શ્રી ગણેશ ઇકો ફ્રેન્ડલી " નું સ્થાપન કરાયું

"ઓધવપુરા નાં શ્રી ગણેશ ઇકો ફ્રેન્ડલી " નું સ્થાપન કરાયું

vatsalyanews@gmail.com 03-Sep-2019 02:37 PM 148

દર વર્ષે ની જેમ આ વર્ષ પણ ઓધવપુરા ગણેશ યુવક મંડળ દ્વારા અનોખી રીતે ડેકોરેશન કરી લોકોને જાગૃતિ નો મેસેજ મળે તેવા હેતુ સર થીમ તૈયાર કરવામાં આવતી હોય છે જેમાં આ વર્ષની થીમ , ઇકો ફ્રેન્ડલી, બેટી બચાવો, પા....


પ્રધાનમંત્રી દ્વારા ફિટ ઇન્ડિયા જન અભિયાનના લોન્ચિંગને વડોદરા જિલ્લાએ વિવિધ રમતો અને વ્યાયામો થી વધાવ્યું...

પ્રધાનમંત્રી દ્વારા ફિટ ઇન્ડિયા જન અભિયાનના લોન્ચિંગને વડોદરા જિલ્લાએ વિવિધ રમતો અને વ્યાયામો થી વધાવ્યું...

vatsalyanews@gmail.com 29-Aug-2019 04:24 PM 167

રાષ્ટ્રીય ખેલ દિવસે પ્રધાનમંત્રી દ્વારા ફિટ ઇન્ડિયા જન અભિયાનના લોન્ચિંગને વડોદરા શહેર-જિલ્લાએ વિવિધ રમતો અને વ્યાયામો થી વધાવ્યું...સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સિનિયર સિટીઝન્સ રસ્સા ખેંચ રમ્યા અને....


માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનો પ્રારંભ કરાવાયો...

માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનો પ્રારંભ કરાવાયો...

vatsalyanews@gmail.com 29-Aug-2019 04:11 PM 168

લોકોને ફિટનેશને જીવનનો અંગત્યનો ભાગ બનાવવા ઉપર ભાર મૂકતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર હિમાંશુ મેવાડાફિટનેશ લઇને જે આંદોલનની જરૂર હતી તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂર્ણ કરી : રવિન્દ્રસિંહ રાજપુર....


૧૦ વર્ષીય બાળક બન્યો પોલીસ ઇન્સ્પેક્ટર

૧૦ વર્ષીય બાળક બન્યો પોલીસ ઇન્સ્પેક્ટર

vatsalyanews@gmail.com 22-Aug-2019 12:49 PM 204

જીવલેણ કેન્સર ની બીમારી થી પિડાતા 10 વર્ષીય લખન ( નામ બદલી ને લખ્યું છે ) પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની ઈચ્છા આજે પુરી કરવામાં આવી, આજે લખન ને એક દિવસ માટે જે.પી.પોલીસ સ્ટેશન નો ઇન્સપેક્ટર બનાવવામાં આવ્યો ....


દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ

vatsalyanews@gmail.com 27-Jul-2019 04:59 PM 199

ભારત સરકારના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા તા.૧ એપ્રિલ-૨૦૧૮થી શિક્ષણના માધ્યમ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે એક અમ્બ્રેલા યોજના અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ કાર્યાન્....


ઇન્સપાયર એવોર્ડ-માનક નોમિનેશન માટે પ્રાથમિક-માધ્યમિક શાળાઓ માટે અગત્યની સૂચના

ઇન્સપાયર એવોર્ડ-માનક નોમિનેશન માટે પ્રાથમિક-માધ્યમિક શાળાઓ માટે અગત્યની સૂચના

vatsalyanews@gmail.com 27-Jul-2019 04:55 PM 194

ઇન્સપાયર એવોર્ડ-માનક નોમિનેશન માટે પ્રાથમિક-માધ્યમિકશાળાઓએ તા.૩૧ જુલાઇ સુધીમાં નોમિનેશન કરાવી લેવુંવડોદરા તા.૨૬ જુલાઇ,૨૦૧૯ (શુક્રવાર) સાયન્સ અને ટેક્નોલોજી નવી દિલ્હી દ્વારા ઇન્સ્પાયર એવોર્ડ માનક યોજન....


દિવ્યાંગ પારિતોષિક માટે તા.૭ ઓગષ્ટ સુધીમાં અરજી કરવી

દિવ્યાંગ પારિતોષિક માટે તા.૭ ઓગષ્ટ સુધીમાં અરજી કરવી

vatsalyanews@gmail.com 27-Jul-2019 04:33 PM 193

વડોદરા તા.૨૬ જુલાઇ,૨૦૧૯ (શુક્રવાર)વર્ષ-૨૦૧૯ માટે દિવ્યાંગ પારિતોષિક રાષ્ટ્રીય અને રાજયકક્ષાએ આપવામાં આવે છે. આ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારી-સ્વરોજગાર કરતી દિવ્....


શહીદના સન્માનમાં સેંકડો નાગરિકો એરપોર્ટ ખાતે ઉમટી પડ્યાં...

શહીદના સન્માનમાં સેંકડો નાગરિકો એરપોર્ટ ખાતે ઉમટી પડ્યાં...

vatsalyanews@gmail.com 24-Jul-2019 04:39 PM 163

શહેરના સપૂત આરિફ સફીઆલમ પઠાણના પાર્થિવદેહને વડોદરા લવાયોરાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન સહિતના મહાનુભવોએએરપોર્ટ ખાતે પુષ્પાજંલિ અર્પીશહીદના સન્માનમાં સેંકડો નાગરિકો એરપોર્ટ ખાતે ઉમટી પડ્....


2024 સુધીમાં ગુજરાતી છોકરો કે છોકરી ભારતીય હોકી ટીમમાં જગ્યા મેળવી લેશે...

2024 સુધીમાં ગુજરાતી છોકરો કે છોકરી ભારતીય હોકી ટીમમાં જગ્યા મેળવી લેશે...

vatsalyanews@gmail.com 23-Jul-2019 12:53 PM 180

2024 સુધીમાં ગુજરાતી છોકરો કે છોકરી ભારતીય હોકી ટીમમાં જગ્યા મેળવી લેશેહોકીના મહાગુરુ ધનરાજ પિલ્લાઈનો આશાસભર આત્મવિશ્વાસધનરાજ પિલ્લાઇ સર ભારતને ગૌરવ અપાવનારા વર્લ્ડકપર અને ઓલિમ્પિયન છે. તેમના નેતૃત્વ ....


H.P.PRODUCTIONની ટૂંક સમયમાં આવી રહી છે શોર્ટ ફિલ્મ "સબંધો ના વળાંક"

H.P.PRODUCTIONની ટૂંક સમયમાં આવી રહી છે શોર્ટ ફિલ્મ "સબંધો ના વળાંક"

vatsalyanews@gmail.com 18-Jul-2019 04:08 PM 192

H.P.PRODUCTION ટુંક સમય માં ફરી એકવાર એક સરસ મેસેજ આપતી શોર્ટ ફિલ્મ લઈ ને આવી રહ્યા છીએ જેનું નામ છે "સબંધો ના વળાંક"માં બાપ નો પ્રેમ, એક માં ની આશા, અપેક્ષા, પિતા નો ત્યાગ સમર્પણ, જે માં બાપ પોતાના છ....