વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ
આ સંસ્થાની સ્થાપના ૩૦-૭- ૨૦૧૧ ના રોજ કરવામાં આવેલ છે. આ ટ્રસ્ટ સામાજીક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે કાર્યકરી રહી છે, સામાજીક ક્ષેત્રે ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં પાંચ સમૂહ લગ્નઉત્સવ નું આયોજન કરેલ છે જેમાં ૯૨ ગરીબ કન્યાઓનાં લગ્નો કરાવી આપેલ છે તે ઉપરાંત, પોલિયોબૂથ, વૃક્ષ રોપણ અને વૃક્ષ દાન સાથે ચેરીટી શો કરેલ છે, શિક્ષણ ક્ષેત્રે ટ્રસ્ટ દ્વારા હાથ સુધી સ્પર્ધાત્મક હરીફાયઓ, ફ્રી નોટબૂક, ફ્રી શિક્ષણ કિટ, ફ્રી ટ્યુશન બેગ સહિત, શિક્ષણ સહાય કેન્દ્ર ના આયોજન કરેલ છે જયારે આરોગ્ય ક્ષેત્રે ૪ ફ્રી સર્વરોગ નિદાન અને સારવાર કેન્દ્ર, ORS પાઉચ ફ્રી વિતરણ, તેમજ સ્વાઇનફ્લૂ રક્ષા માસ્ક વિતરણ કરેલ છે.
ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ
- પરેશકુમાર એમ. પારીઆ – પ્રમુખ
- નંદિની પી. પારીઆ – ઉપપ્રમુખ
- જ્યોતિબેન એન. ચાવડા – મંત્રી
ટ્રસ્ટ સંચાલીત
- વાત્સલ્ય ટ્યુશન કલાસીસ
- પ્રાગટ્ય ક્લીનિક
- શિક્ષણ સહાય કેન્દ્ર
વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને આપેલ દાન આયકર અધિનિયમ ૮૦ જી અતર્ગત ટેક્ષ માથી બાદ મળે છે.

વાત્સલ્ય ફાઉન્ડેશન
આ ફાઉન્ડેશનની સ્થાપના ૧-૪- ૨૦૧૬ ના રોજ કરવામાં આવેલ છે. આ ફાઉન્ડેશન સેવાકીય પ્રવૂતિ સાથે. ગુજરાત સરકારના કોન્ટ્રાક્ટ તરીકે ઇ-૧ કલાસ લાઇસન્સ ધરાવે છે. હાલ સુધી આ સંસ્થા દ્વારા, ૧૧ કન્યાના સમૂહ લગ્ન માં સહાય તરીકે ભૂમિકાભજવેલ છે. ફાઉન્ડેશન દ્વારા વૃક્ષ દાન, ફ્રી નોટબૂક વિતરણ, સર્વરોગ નિદાન કેમ્પ, સ્વાઇનફ્લૂ પ્રતિરોધિક ઉકાળ વિતરણ સાથે સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત વ્યક્તિગત શોચાલય નિર્માણ કરેલ છે.
વાત્સલ્ય ફાઉન્ડેશન ને આપેલ દાન આયકર અધિનિયમ ૮૦ જી અતર્ગત ટેક્ષ માથી બાદ મળે છે.
ફાઉન્ડેશન હોદેદારો
- પરેશકુમાર એમ. પારીઆ – પ્રમુખ
- ધર્મેશકુમાર ડી. મકવાણા – ઉપપ્રમુખ
- ડૉ. એમ.બી. પરમાર – મંત્રી
- ગિરધનભાઈ ડી. પરમાર – સહમંત્રી
- જ્યોતિબેન એન. ચાવડા – ખજાનચી
- દેવજીભાઈ કે. સાવરીયા – સભ્ય
- અરવિંદભાઇ ઉ. ચૌહાણ – સભ્ય

વાત્સલ્ય ન્યુઝ
- પરેશકુમાર એમ. પારીઆ
- દેવ એ. સનાળિયા

વાત્સલ્ય પબ્લિસિટી
- પરેશકુમાર એમ. પારીઆ
- દેવ એ. સનાળિયા

વાત્સલ્ય ઈન્ફ્રાસ્ટૂકચર
- નંદીની પરેશકુમાર પારીઆ
