Back

મોરબી-માળીયા પેટા ચૂંટણી પરિણામ: રાઉન્ડ-૧૦

મોરબી-માળીયા પેટા-ચૂંટણી : જુઓ કોને કેટલા મત મળ્યા.

સમય : ૧૦:૫૮ રાઉન્ડ : ૧૦

રાઉન્ડ ૧૦ ના અંતે કોંગ્રેસ ૧૩૯૫ મતે આગળ

 

અત્યાર સુધીમાં મળેલ મતો...

(૧) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૧૬૮૯૭

(૨) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૧૫૫૦૨

------------------------------------------------


મોરબી-માળીયા પેટા-ચૂંટણી : જુઓ કોને કેટલા મત મળ્યા.

સમય : ૧૦:૩૯ રાઉન્ડ : ૯

રાઉન્ડ ૯ ના અંતે કોંગ્રેસ ૨૪૫૫ મતે આગળ 

અત્યાર સુધીમાં મળેલ મતો...

(૧) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૧૫૦૧૨

(૨) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૧૨૫૫૭

--------------------------------------------------------------

મોરબી-માળીયા પેટા-ચૂંટણી : જુઓ કોને કેટલા મત મળ્યા.

સમય : ૧૦:૨૮ રાઉન્ડ : ૮

રાઉન્ડ ૮ ના અંતે કોંગ્રેસ ૩૨૮૫ મતે આગળ 

અત્યાર સુધીમાં મળેલ મતો...

(૧) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૧૩૯૦૮

(૨) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૧૦૬૨૩

------------------------------------------------

મોરબી પેટા-ચૂંટણી : જુઓ કોને કેટલા મત મળ્યા.

સમય : ૧૦:૨૦ રાઉન્ડ : ૦૭

રાઉન્ડ ૭ ના અંતે કોંગ્રેસ ૩૨૬૯ મતે આગળ

અત્યાર સુધીમાં મળેલ મતો...

(૧) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૧૨૧૮૭

(૨) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૮૯૧૮

(૩) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૪૪૩

(૪) કાસમ સુમરા (અપક્ષ) : ૮૨

(૫) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૫૬

(૬) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) :  ૩૪

(૭) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૯૩૪

(૮) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૦૬

(૯) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૫૭

(૧૦) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૨૧૯

(૧૧)  મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૫૬૧

(૧૨)  સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૨૯૯

નોટા : ૫૯૪

કુલ : ૨૬૪૯૦