Back

સ્ટાફ જોઈએ છે.

વડોદરામાં પ્રખ્યાત એવું શિવ કેટરર્સ જેના માટે અનુભવી તેમજ બીનઅનુભવી ગર્લ્સ તેમજ બોય ની જરૂર છે.

ઓછામાં ઓછા ૪૦ સ્ટાફ ની જરૂર છે.

તેમજ વધુ માહિતી માટે વશરામભાઈ જોષી મો.નં. ૯૯૨૫૨ ૭૦૧૮૯, મુકેશભાઈ જોષી મો.નં.૯૫૩૭૪ ૧૧૬૫૦, તેમજ નવીનભાઈ જોષી મો.નં.૮૩૪૭૧ ૮૦૦૯૪ નો સંપર્ક કરવો.

સ્થળ:-તીર્થ સોસાયટી, ગૌ-શાળાની સામે, કાયવરોહણ, તા.ડભોઈ, જી.વડોદરા.