Back

મોરબી માં નવા શરૂ થતાં તનિષ્કના શોરૂમ માટે વોક-ઇન ઇન્ટરવ્યુ

સ્ટાફ જોઈએ છે.

મોરબી માં નવાશરૂ થતાં તનિષ્કના શોરૂમ માટે વોક-ઇન ઇન્ટરવ્યુ

ભારતના સૌથી મોટા જવેલર સાથે કારકિર્દી બનાવવાની ઉતમ તક

રીટેઇલ સેલ્સ ગર્લ્સ / બોય :

પ્રભાવશાળી વ્યક્તિત્વ, આકર્ષક વાક્છટા, સુંદર સેલ્સ સ્કીલસ અને ગુજરાતી અને હિન્દી ભાષા પર પ્રભુત્વ આ પોસ્ટ માટેસ જરૂરી છે, અનુભવી તેમજ બિનઅનુભવી ગ્રેજયુએટ / અન્ડર ગ્રેજ્યુએટ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.(અંગ્રેજી જાણતા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા મળી શકે છે).

કેશીયર:  

એકાઉન્ટસ તથાકેશ નો વહીવટ સંભાળી શકે તેવા રીટેલ ક્ષેત્રના ૨થી૫ વર્ષના અનુભવી ગ્રેજ્યુએટ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. (કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી)

બુટીક ઓપરેશન સ્પેશ્યાલીસ્ટ:

રીટેલ / જવેલરી ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોક ઓપરેશન્સ અને ઇન્ફોર્મેશન  મેનેજમેંટના ઓછામાં ઓછા ૩ થી ૫ વર્ષના અનુભવી પોસ્ટ ગ્રેજયુએટ/ગ્રેજયુએટ ઉમેદવારોઆ પોસ્ટ માટે અરજીકરી શકે છે.

સ્ટોર મેનેજર / ફ્લોર મેનેજર:

 રીટેલ / હોસ્પીટાલીટી/ સર્વિસ ક્ષેત્રમાં ૫ થી ૭ વર્ષનાઅનુભવીઅને મીનીમમ છેલ્લા એક વર્ષથી મેનેજરીયલ પોઝીશન ધરાવતા પોસ્ટ ગ્રેજ્યુએટ / ગ્રેજ્યુએટ, ઉચ્ચ કક્ષાના નેતૃત્વ અને એનલીસીસ સ્કીલ્સ ધરાવતા ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. (જવેલરી ઈન્ડસ્ટ્રીઝના અનુભવીને પ્રથમ પસંદગી)

કારીગર:

સોની કામના અનુભવી, સોનાનું મેલ્ટીંગ તથા જવેલરી રીપેરીંગ /પોલીશીંગ કરી શકે તેવા કારીગર.

ઉપરોક્ત કોઈ પણ પોસ્ટ સાથે તમારા શિક્ષણ, લાયકાત અને અનુભવ મેચ થતાં હોય તો, તમે ઇન્ટરવ્યુ માટે આવી શકો છો.

તા. : ૧૩ એપ્રિલ ને શનીવાર ના રોજ સમય સવારે ૧૦ થી સાંજે ૮ કલાક સુધી ઇન્ટરવ્યુ માટે આવવાનું રહેશે.

સ્થળ: લોહાણા વિદ્ધાર્થી  ભુવન, મોરબી નાગરીક બેન્કની સામે, કોટક મહિન્દ્રા બેંકની પાસે, વસંત પ્લોટ મોરબી.   

મો.નં.- ૯૩૩૩૭ ૨૨૨૨૨