Back

સ્ટાફ જોઈએ છે.

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબી શૈક્ષણિક સ્ટાફ ની જરૂર છે.

(૧) ધોરણ  ૬,૭ માં સામાજિક વિજ્ઞાન ના વિષય માટે જેમાં લાયકાત B.A.,B.ED.

(૨) ધોરણ ૧૧,૧૨ માં ગુજરાતી વિષય માટે જેમાં લાયકાત M.A.,B.Ed.

(૩) ધોરણ ૧૧,૧૨ માં અંગ્રેજી વિષય માટે જેમાં લાયકાત M.A.,B.ED.

 

બિન શૈક્ષણિક સ્ટાફ માં (૧) કોમ્પ્યુટર ઓપરેટર ની જરૂર છે. જેમાં લાયકાત ગુજરાતી-અંગ્રેજીમાં ટાઇપીંગના અનુભવી

વધુ માહિતી માટે સંપર્ક કરો..૯૬૮૭૬ ૨૫૧૦૦ , ૯૯૨૪૯ ૩૨૯૮૯