‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનનો મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સથી રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો

balvantrana@vatsalyanews.com 21-May-2020 06:23 PM 48

‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનનો મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સથી રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યોબનાસકાંઠા જિલ્લામાં સંતવર્યો-ધાર્મિક–સામાજિક-ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ-યુવા-મહિલાઓ સહભાગી બન્યાબનાસકાંઠા જિલ્....


કોરોના સંકટના સમયે ઘણા માણસો દેવદૂત બનીને મદદ કરતા હોય છે

કોરોના સંકટના સમયે ઘણા માણસો દેવદૂત બનીને મદદ કરતા હોય છે

balvantrana@vatsalyanews.com 21-May-2020 06:16 PM 69

કોરોના સંકટના સમયે ઘણા માણસો દેવદૂત બનીને મદદ કરતા હોય છેપાલનપુર કલેકટર ઓફિસના શ્રી ચિરાગ ગેલાએનવ માસના કોરોના પોઝીટીવ બાળકને બ્લડ આપ્યું દેશ અને દુનિયામાં અત્યારે કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે....


આવતીકાલ તા.૨૦ થી બનાસકાંઠા જિલ્લામાં એસ.ટી.બસો શરૂ થશે --કલેકટરશ્રી સંદીપ સાગલે

balvantrana@vatsalyanews.com 19-May-2020 07:18 PM 58

આવતીકાલ તા.૨૦ થી બનાસકાંઠાજિલ્લામાં એસ.ટી.બસો શરૂ થશે--કલેકટરશ્રી સંદીપ સાગલેજિલ્લામાં સવારે-૮.૦૦ થી સાંજે-૬.૦૦ વાગ્યાસુધી ૬૫ એસ.ટી.બસો કુલ-૪૨૪ ટ્રીપો કરશે લોકડાઉન ૪ ને અનુલક્ષી ભારત સરકારની તા.૧૭/૫....


લોકડાઉન-૪ ને અનુલક્ષી બનાસકાંઠા  જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

લોકડાઉન-૪ ને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

balvantrana@vatsalyanews.com 19-May-2020 06:39 PM 53

લોકડાઉન-૪ ને અનુલક્ષી બનાસકાંઠાજિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયુંજિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોના આધારે૩૪ કન્ટેઈનમેન્ટ ઝોન નકકી કરાયાખુલ્લી દુકાનમાં એક સાથે પાંચથી વધુ વ્યકિતઓનો પ....


પાલનપુર શહેરના લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં આવેલ એક મેડિકલ દ્વારા નવતર અભિગમ પોતાની મેડિકલ પર કરવામાં આવ્યો છે.

પાલનપુર શહેરના લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં આવેલ એક મેડિકલ દ્વારા નવતર અભિગમ પોતાની મેડિકલ પર કરવામાં આવ્યો છે.

balvantrana@vatsalyanews.com 19-May-2020 06:35 PM 85

પાલનપુર શહેરના માનસરોવર રોડ પર લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં આવેલ બ્રધર્સ મેડિકલ સ્ટોર્સ પર હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઈને લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં સોસીયલ....


પાલનપુરના વાસણ(ધા) ગામની પરિચારિકા દિકરી   પાકિસ્તાન સરહદે કોરોના વોરિયર્સ બની

પાલનપુરના વાસણ(ધા) ગામની પરિચારિકા દિકરી પાકિસ્તાન સરહદે કોરોના વોરિયર્સ બની

balvantrana@vatsalyanews.com 14-May-2020 02:04 PM 76

પાલનપુરના વાસણ(ધા) ગામની પરિચારિકા દિકરીપાકિસ્તાન સરહદે કોરોના વોરિયર્સ બનીપરિવારજનોને બે માસથી મળ્યા વિના ૧૩૦ કિ.મી. દૂરસૂઇગામના મમાણા ગામે લોકોના આરોગ્યની સંભાળ રાખે છે પરિવારની યાદ તો આવે છે પણ ....


કોરોના સંકટ સમયે નવવિવાહીત યુગલનો પ્રેરણાદાયી અભિગમ

કોરોના સંકટ સમયે નવવિવાહીત યુગલનો પ્રેરણાદાયી અભિગમ

balvantrana@vatsalyanews.com 13-May-2020 09:03 PM 60

કોરોના સંકટ સમયે નવવિવાહીત યુગલનો પ્રેરણાદાયી અભિગમઅંબાજીના શ્રી જીમી ભદ્રેશભાઇ પંડ્યાએ રૂ. ૧.૧૧ લાખનોચેક પી.એમ. કેર ફંડમાં કલેકટરશ્રીને અર્પણ કર્યો કોરોના વાયરસના કહેર વચ્ચે ઘણી જગ્યાએ પ્રેરણાદાયી ....


બનાસકાંઠા.... પાલનપુરમાં હાર્ડવેરની દુકાનમાં લાગી આગ.....

balvantrana@vatsalyanews.com 13-May-2020 05:43 PM 72

બનાસકાંઠા....પાલનપુરમાં હાર્ડવેરની દુકાનમાં લાગી આગ.....ગિરધર પટેલ માર્ગ પર આવેલી હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ લાગી......આગમાં દુકાનમાં પડેલ સામાન બળીને ખાખ......દુકાન આગના હવાલે થતાં માલિકને મોટુ નુક....


લોકડાઉનના સમયમાં પણ બનાસ ડેરીમાં પશુપાલકો દૈનિક ૫૯ લાખ લીટર દૂધ ભરાવે છે

લોકડાઉનના સમયમાં પણ બનાસ ડેરીમાં પશુપાલકો દૈનિક ૫૯ લાખ લીટર દૂધ ભરાવે છે

balvantrana@vatsalyanews.com 13-May-2020 03:33 PM 85

લોકડાઉનના સમયમાં પણ બનાસ ડેરીમાંપશુપાલકો દૈનિક ૫૯ લાખ લીટર દૂધ ભરાવે છેબનાસ ડેરી દ્વારા ૩.૬૬ લાખ પશુપાલકોનેમહિને રૂ. ૭૨૬ કરોડ દૂધના ચુકવાય છેરોજનું ૨૫.૩૩ લાખ લીટર દૂધ અમૂલ બ્રાન્ડના નામથી વેચાણ કરાય છ....


દાંતા, અમીરગઢ અને ડીસા તાલુકાના ગામો તથા ડીસા નગરપાલિકાના વોર્ડ નં. ૧ અને વડગામ તાલુકાના સીસરાણા ગામમાં કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયો

દાંતા, અમીરગઢ અને ડીસા તાલુકાના ગામો તથા ડીસા નગરપાલિકાના વોર્ડ નં. ૧ અને વડગામ તાલુકાના સીસરાણા ગામમાં કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયો

balvantrana@vatsalyanews.com 12-May-2020 05:38 PM 59

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તકેદારી ભાગરૂપે કન્ટેઇનમેન્ટ એરીયામાં લોકોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી....