બનાસકાંઠામાં રણતીડ આવવાની શક્યતાને લઇ ખેડૂત મિત્રોને એલર્ટ રહેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની અપીલ

બનાસકાંઠામાં રણતીડ આવવાની શક્યતાને લઇ ખેડૂત મિત્રોને એલર્ટ રહેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની અપીલ

balvantrana@vatsalyanews.com 06-May-2020 05:29 PM 110

બનાસકાંઠામાં રણતીડ આવવાની શક્યતાને લઇ ખેડૂત મિત્રોને એલર્ટ રહેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની અપીલ બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ જણાવ્યું છે કે, ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧માં રણતીડનો ઉપદ્રવ જોવા મળશે ....

બનાસકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ૨૫૯  ગ્રામ પંચાયત વિસ્તારોમાં ૧૨૩૨ કામો હાથ ધરાયા

બનાસકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ૨૫૯ ગ્રામ પંચાયત વિસ્તારોમાં ૧૨૩૨ કામો હાથ ધરાયા

balvantrana@vatsalyanews.com 06-May-2020 05:25 PM 84

બનાસકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ૨૫૯ગ્રામ પંચાયત વિસ્તારોમાં ૧૨૩૨ કામો હાથ ધરાયાજિલ્લામાં લોકડાઉન વચ્ચે ૯,૬૨૦ શ્રમિકોને રોજગારી અપાઇ અત્યારે સમગ્ર વિશ્વ કોરોના નામની વૈશ્વિમ મહામારી સામે ઝઝુમી....

બનાસકાંઠા પાલનપુર  રેડઝોન ,પછાત, સરહદી  વિસ્તારના ફોટોગ્રાફરની હાલત કફોડી બની

બનાસકાંઠા પાલનપુર રેડઝોન ,પછાત, સરહદી વિસ્તારના ફોટોગ્રાફરની હાલત કફોડી બની

balvantrana@vatsalyanews.com 04-May-2020 05:57 PM 77

બનાસકાંઠાના ફોટોગ્રાફરો સરકાર પાસે વિશેષ જોગવાઇ અને મદદ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છેધંધામાં અપડેટ રહેવા માટે ફોટોગ્રાફર વ્યાજના ચક્કરમાં ફસાયા કોરોના વાઈરસની મહામારીને પગલે લોકડાઉનમાં દેશભરમાં વ....

ખસા ગામનો યુવાન રાહુલ કોઇટીયા સ્વંયસેવક બની વાસણી ગામમાં કોરોના વોરીયર તરીકે સેવા આપે છે

ખસા ગામનો યુવાન રાહુલ કોઇટીયા સ્વંયસેવક બની વાસણી ગામમાં કોરોના વોરીયર તરીકે સેવા આપે છે

balvantrana@vatsalyanews.com 04-May-2020 05:47 PM 66

ખસા ગામનો યુવાન રાહુલ કોઇટીયા સ્વંયસેવક બની વાસણી ગામમાં કોરોના વોરીયર તરીકે સેવા આપે છે સામઢી પી.એચ.સી.ના આરોગ્ય કર્મીઓ સાથે સર્વેથી લઇ પોરાનાશક દવા છંટકાવની કામગીરી આ યુવાન કરે છે અત્યારે સમગ્ર વ....

કોરોના પોઝીટીવ કેસ નોંધાતા પાલનપુર તાલુકાના ગઢ અને વાસણી ગામના  વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયા

કોરોના પોઝીટીવ કેસ નોંધાતા પાલનપુર તાલુકાના ગઢ અને વાસણી ગામના વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયા

balvantrana@vatsalyanews.com 04-May-2020 05:39 PM 67

કોરોના પોઝીટીવ કેસ નોંધાતાપાલનપુર તાલુકાના ગઢ અને વાસણી ગામનાવિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયાકોરોના વાયરસના સંક્રમણ અટકાવવા લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકાયોગઢ ગામની ત્રિજયામાં બફર એરીયામાં ....

ઉત્તર ગુજરાતમાંથી ૧૨૩૫ શ્રમિકોને ટ્રેન મારફત ઉત્તરપ્રદેશ માદરે  વતન મોકલાયાઃ બનાસકાંઠામાંથી ૨૫૪ શ્રમિકોને વિદાય અપાઇ

ઉત્તર ગુજરાતમાંથી ૧૨૩૫ શ્રમિકોને ટ્રેન મારફત ઉત્તરપ્રદેશ માદરે વતન મોકલાયાઃ બનાસકાંઠામાંથી ૨૫૪ શ્રમિકોને વિદાય અપાઇ

balvantrana@vatsalyanews.com 04-May-2020 05:32 PM 87

સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ મુજબ શ્રમિકોએ ટ્રેનમાં સવાર થઈને વતનની વાટ પકડી કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શ્રમિક....

અખિલ ભારતીય આંજણા યુવા સંગઠન તથા રેડિયન્ટ ઇવેન્ટ પાલનપુર દ્વારા કોરોના વોરિયર્સ તરીકે મિડિયાકર્મી નુ સન્માન કરાયુ.

અખિલ ભારતીય આંજણા યુવા સંગઠન તથા રેડિયન્ટ ઇવેન્ટ પાલનપુર દ્વારા કોરોના વોરિયર્સ તરીકે મિડિયાકર્મી નુ સન્માન કરાયુ.

balvantrana@vatsalyanews.com 04-May-2020 09:59 AM 52

અખિલ ભારતીય આંજણા યુવા સંગઠન તથા રેડિયન્ટ ઇવેન્ટ પાલનપુર દ્વારા કોરોના વોરિયર્સ તરીકે મિડિયાકર્મી નુ સન્માન કરાયુ.કોરોના વોરિયર્સ મિડીયાકર્મી અો ની જીવના જોખમે કરેલી કામગીરી ને ફુલહાર તેમજ સાલ અોઢાડી ....

કોરના વાયરસને અનુલક્ષી લોકડાઉન સંદર્ભે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામું

કોરના વાયરસને અનુલક્ષી લોકડાઉન સંદર્ભે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામું

balvantrana@vatsalyanews.com 03-May-2020 09:39 PM 111

હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID-2019 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID - 2019 ના મોટી સંખ્યામાં કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સર....

બનાસકાંઠા....  બનાસકાંઠા માં ભૂકંપ ના આંચકા થી લોકો ભયભીત

બનાસકાંઠા.... બનાસકાંઠા માં ભૂકંપ ના આંચકા થી લોકો ભયભીત

balvantrana@vatsalyanews.com 03-May-2020 09:22 PM 113

બનાસકાંઠા....બનાસકાંઠા માં ભૂકંપ ના આંચકા થી લોકો ભયભીત8.34 મિનિટ એ આંચકો અનુભવાયો..પાલનપુર, અમીરગઢ,દાંતીવાડા, ભાખર, વાઘરોળ વિસ્તારમાં ભૂકંપ આંચકો અનુભવાયોભૂકંપ નો અનુભવ થતા લોકો ઘર બહાર દોડી આવ્યાવાત....

પાલનપુર તાલુકા પોલીસકર્મીઓ પોતાની અને પોતાના પરીવારની પરવા કર્યા વિના ચુસ્તપણે ફરજ નિભાવી રહ્યા છે

પાલનપુર તાલુકા પોલીસકર્મીઓ પોતાની અને પોતાના પરીવારની પરવા કર્યા વિના ચુસ્તપણે ફરજ નિભાવી રહ્યા છે

balvantrana@vatsalyanews.com 03-May-2020 09:24 AM 74

એન્કર:-કોવિડ-19 કોરોના વાયરસ એ આજે વિશ્ર્વભર માં અજગરી ભરડો લીધો છે અને ખાસ ભારત માં પણ પરિસ્થિતિ આ પ્રમાણે ની જ છે અને જેના ભાગરૂપે ભારતભરમાં લોકડાઉન જાહેર કરેલ અને વધતા જતા કેસોને લઇ ને લોકડાઉન પાર્....