રોટરી કલબ ઓફ અંકલેશ્વર ખાતે માસ્કનું વિતરણ કરાયું
રોટરી કલબ ઓફ અંકલેશ્વર ખાતે 2000 માસ્ક નું બી આઈ એલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની દ્વારા વિતરણ કરાયુંસમગ્ર વિશ્વભરમાં કોરોનાવાયરસ શે હાહાકાર મચાવી નાખ્યા બાદ સમગ્ર વિશ્વ સહિત ભારત દેશના પણ મોટા ભાગમા....

અંકલેશ્વર તાલુકાની મોજે સરથાણ, હજાત ગામની જમીનો સીલીંગધારા હેઠળ ફાજલ જાહેર
અંકલેશ્વર તાલુકાની મોજે સરથાણ, હજાત ગામની જમીનો સીલીંગધારા હેઠળ ફાજલ જાહેરજે ઇસમો જમીન મેળવવા માંગતા હોઇ તેઓએ નિયત નમુનામાં અરજી કરી શકાશે અંકલેશ્વર તાલુકામાં આવેલ મોજે સરથાણ ગામની જુનો સર્વે નંબરઃ ૨૮....
અંકલેશ્વર શહેર - તાલુકાના વિસ્તારની મુલાકાત લેતા જિલ્લા પ્રભારી સચિવ
અંકલેશ્વરના અંકલેશ્વર શહેર - તાલુકાના વિસ્તારની મુલાકાત લેતા જિલ્લા પ્રભારી સચિવ અંકલેશ્વરમાં વધતા કોરોનાના કેસોના પગલે જિલ્લા પ્રભારી સચિવ અને ગુજરાત વિકાસ નિગમના મેનેજીંગ ડીરેક્ટર શાહમીના હુસેને અંક....
આઈ.ટી.આઈ. અંક્લેશ્વર માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવા બાબત
આઈ.ટી.આઈ.અંકલેશ્વર, જી.ભરૂચ ખાતે નવા તાલીમી પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૦માં વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના ટ્રેડ/વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઇન પ્રવેશફ....
અંકલેશ્વરમાં જિલ્લા પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
પ્રજાજનોમાં સાવચેતી – સલામતી અંગે જાગૃત્તિ જરૂરી-: જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેનજિલાના અંકલેશ્વર શહેરમાં વધતા કેસો બાબતે જિલ્લા પ્રભારી સચિવ અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડીરેક્ટર શાહમીના....
ટ્રકચાલકે ગાયોને અડફેટમાં લેતા 7 ગાયોના ઘટનાસ્થળ પર જ મોત.
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર- વાલિયા રોડ પર ટ્રક.નં (GJ16 X 8667) ના ટ્રકચાલકે રોંગ સાઇડ ગફલતભરી રીતે હંકારી દેતા ચરીને પાછી ફરતી ગાયો ને અડફેટમાં લેતા 7 ગાયોના ઘટનાસ્થળ પર જ મોત અને 5 ગાય ગંભીર રીતે ઘાયલ....
સાંસદ અહમદ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો
અંકલેશ્વર તાલુકાના દિવા ગામમાં એકસપ્રેસ હાઇવે માટે જમીન સંપાદનનો વિરોધ કરી રહેલાં ખેડૂતોની અટકાયતનો મામલો રાષ્ટ્રીય સ્તરે ગાજયો છે રાજયસભાના સાંસદ અહમદ પટેલે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તથા તેમના ....
અંકલેશ્વર કોરોનાની મહામારીને નાબૂદ કરવા દાતા રશાહ ભંડારીની મજાર પર દિવા પગટાવામા આવ્યા
અંકલેશ્વર ખાતે આવેલ હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક હઝરત હલીમ શાહ દાતાર ભંડારી દરગાહ શરીફ ખાતે 2551 દીવા પ્રગટાવી દેશ-દુનિયામાંથી કોરોના બીમારી નાબૂદ થાય તે માટે દુવાઓ ગુજારી હતી કોરોનાવાયરસને અટકાવવા જાહ....