નવરાત્રી મહોત્સવ દરમિયાન બહુરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બેચરાજી મંદિર પરીસરમાં ધાર્મિક કાર્યક્રમો
શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી ખાતે બેચરાજી મંદિર પરીસરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.જેમાં મંદિર પ્રક્ષાલન વિધિ અધિક આસો વદ અમાસને ૧૬ ઓક્ટોબરને ....
બેચરાજી શહેરની નંદઘરની નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની મુલાકાત
બેચરાજી શહેરની નંદઘરની નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની મુલાકાત"સહી પોષણ દેશ રોશન" ના સુત્રને ચરિતાર્થ કરવા સરકારની કટિબધ્ધતા- નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલદર વર્ષે સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રીય પોષણ મા....
ગુરુપૂર્ણિમાના દિવસે બહુચરાજી માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
કોરોના સંક્રમણ અટકાયતી પગલાના ભાગ રૂપે ગુરુપૂર્ણિમાના દિવસેબહુચરાજી માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે સમગ્ર વિશ્વમાં કોરોના રૂપી મહામારી વર્તાઇ રહી છે. ત્યાં સરકારશ્રી દ્વારા આ મહામારીને દુર કરવ....
વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ બેચરાજીના દ્વાર ૧૫ જુને ખુલશે
કોવિડ-૧૯ની માર્ગદર્શિકાના પાલન સાથે ભક્તો માતાજીના દર્શન કરી શકશેપ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આરતી દરમિયાન પ્રવેશ પર પ્રતિબંધકોરોનાની મહામારીમાં બંધ થઇ ગયેલા ગુજરાતના વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામો....
બેચરાજી તાલુકામાં સરકારશ્રી ની ગાઇડલાઇ મુજબ મનરેગા યોજનાની કામગીરી શરૂ કરાઇ
જાન ભી જહાન ભી”ના સુત્રને ચરિતાર્થ કરવાબેચરાજી તાલુકામાં સરકારશ્રી ની ગાઇડલાઇ મુજબ મનરેગા યોજનાની કામગીરી શરૂ કરાઇસોશિયલ ડીસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝરની વ્યવ્સથા સાથે ૬૧ શ્રમિકોને મળશે રોજગારીમહેસા....