કચ્છ જિલ્લા અને આહિર અગ્રણી પત્રકાર રાણાભાઇ આહિરનો આજે જન્મ દિવસ
બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છગૌતમ બુચિયા દ્વારાભારતીય યાદવ મહાસભાના મિડિયાસેલ કન્વીનર કચ્છ જિલ્લા અને આહિર અગ્રણી પત્રકાર રાણાભાઇ આહિરનો આજે જન્મ દિવસન્યુઝ ટીવી ચેનલ અખબાર પત્રકા....
૪ કિલોમીટર લાંબા ટ્રાફીકમાં ફસાયેલી એમ્બ્યુલન્સને કાઢીને માનવતા મહેકાવી : જુઓ વિડીયો
ગાંધીધામ ભચાઉ નેશનલ હાઇવે પર ૪ કિલોમીટર લાંબી ટ્રાફીકમાં ફસાયેલી એક એમ્બ્યુલન્સ જેમા એક દર્દી ને તાત્કાલિક સારવાર માટે રાજકોટ લઈ જતા હતા પણ આ ટ્રાફીક માંથી નીકળવું બહુજ મુશ્કેલ હતુ પણ ત્યાં ભચાઉ ગામના....
ઉત્તરપ્રદેશની ઘટના મામલે ભચાઉ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
ઉત્તરપ્રદેશમાં હાથરસમાં મનિષા વાલ્મીકી સાથે થયેલ સામુહિક દુષ્કર્મના આરોપીઓ ઉપર ન્યાયસભર પગલા ભરી કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ સાથે અને મનિષા વાલ્મિકીને ન્યાય અપાવવા ભચાઉમાં મામલતદારને આવેદ....
અનુસૂચિત જાતિ ની જમીન પર ભુમાફિયા નું દબાણ મુદ્દે રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ સંગઠન દવારા આંદોલન ના એંધાણ
આરીફ દીવાન દ્વારાઆજ રોજ ભચાઉ મામલતદાર મારફત ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી સમક્ષ આવેદન પત્ર દવારા રજૂઆત કરવા માં આવી કે આજ એકવીસમી સદી માં પણ આ દેશ દલિત વર્ગ તેની માલિકી ની જમીન પર નથી વાવેતર કરી શકતો રહ....