કન્ટેનમેન્ટ ઝોનમાં કાયદાકીય પાલન કડક હાથે કરવા જણાવતાં જિલ્લા પ્રભારી સચિવ

કન્ટેનમેન્ટ ઝોનમાં કાયદાકીય પાલન કડક હાથે કરવા જણાવતાં જિલ્લા પ્રભારી સચિવ

vatsalyanews@gmail.com 12-Jul-2020 04:26 PM 50

કન્ટેનમેન્ટ ઝોનમાં કાયદાકીય પાલન કડક હાથે કરવા જણાવતાંજિલ્લા પ્રભારી સચિવકોરોના અંગે સમિક્ષા બેઠક યોજાઈ જિલ્લા પ્રભારી સચિવ અને ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડીરેક્ટર શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને વિશ્વ....


અંકલેશ્વર નજીક માંડવા ટોલ ટેક્ષ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અંકલેશ્વર નજીક માંડવા ટોલ ટેક્ષ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

mohmadyusufmalek@vatsalyanews.com 11-Jul-2020 07:11 PM 39

વિદેશી દારૂની હેરફેરી માટે ખેપિયાઓ જાતજાતનાં કીમિયા અપનાવતા રહ્યા છે ત્યારે પોલીસતંત્ર પણ અવનવા કીમિયાને જાણી દારૂનો જથ્થો ઝડપી પાડે છે જેમ કે અંકલેશ્વર માંડવા ટોલ ટેક્ષ ખાતેથી બે ખેપિયા ફોર વ્હીલ ગાડ....


ભરૂચ જિલ્લામાં કુલ-૪૨૩ પોઝીટીવ કેસ

ભરૂચ જિલ્લામાં કુલ-૪૨૩ પોઝીટીવ કેસ

vatsalyanews@gmail.com 11-Jul-2020 09:18 AM 69

કોરોના (COVID-19)ના જિલ્લામાં તા.૧૦/૦૭/૨૦૨૦ રોજ ૧૪ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-૪૨૩ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં તા.૧૦/૦૭/૨૦૨૦ ના બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ - ૮૬ દર્દીઓના સ....


ખેડૂતો માટે અગત્યના સમાચાર

ખેડૂતો માટે અગત્યના સમાચાર

vatsalyanews@gmail.com 10-Jul-2020 04:00 PM 37

ભરૂચ જીલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧માં આત્મનિર્ભર પેકેજ હેઠળની કૃષિ વિભાગની યોજનાઓમાં રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે નીચે મુજબની ૨(બે) યોજનાઓ અમલમાં આવેલ છે. ભરૂચ જીલ્લામાં....


ભરૂચ જિલ્લામાં કુલ-૪૦૦ પોઝીટીવ કેસ

ભરૂચ જિલ્લામાં કુલ-૪૦૦ પોઝીટીવ કેસ

vatsalyanews@gmail.com 09-Jul-2020 05:27 PM 68

કોરોના (COVID-19)ના જિલ્લામાં તા.૦૯/૦૭/૨૦૨૦ રોજ ૧૯ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-૪૦૦ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં તા.૦૯/૦૭/૨૦૨૦ ના બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ - ૨૧૬ દર્દીઓના ....


ભરૂચ શાળા સંચાલકોની ફી દ્વારા કરાતી લૂંટ અંગે જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ તાળાબંધી કરવા જતાં N.S.U.I નાં પ્રમુખની અટકાયત કરવામાં આવી

mohmadyusufmalek@vatsalyanews.com 08-Jul-2020 07:11 PM 57

ભરૂચ પંથકમાં શાળાઓ હાલ કોરોના મહામારીના પગલે બંધ છે ત્યારે કેટલીક શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ સરકારી ગાઇડલાઇનનું ઉલ્લંધન કરી શાળા સંચાલકો વાલીઓ પાસેથી વારંવાર ફી ની માંગણી ક....


ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરની પટેલ વેલ્ફેર હોસ્પિટલને કોવિડ-19 સ્પેશિયલ હોસ્પિટલની પરવાનગી આપવામાં આવી

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરની પટેલ વેલ્ફેર હોસ્પિટલને કોવિડ-19 સ્પેશિયલ હોસ્પિટલની પરવાનગી આપવામાં આવી

mohmadyusufmalek@vatsalyanews.com 08-Jul-2020 06:17 PM 65

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે કોરોનાગ્રસ્ત દર્દીઓની ટૂંક જ સમયમાં સારવાર શરૂ કરવામાં આવશે ભરૂચ શહેર તથા જીલ્લામાં દિન પ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ભરૂચ જીલ્લામાં રોજ બરોજ સરેરાશ 15 થી વ....


ભરૂચ જિલ્લામાં કુલ-૩૬૭ પોઝીટીવ કેસ

ભરૂચ જિલ્લામાં કુલ-૩૬૭ પોઝીટીવ કેસ

vatsalyanews@gmail.com 08-Jul-2020 05:25 PM 46

કોરોના (COVID-19)ના જિલ્લામાં તા.૦૮/૦૭/૨૦૨૦ રોજ ૧૫ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-૩૬૭ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં તા.૦૮/૦૭/૨૦૨૦ ના બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ - ૧૨૩ દર્દીઓના ....


જંબુસર થી આમોદ જવાના રસ્તા આવેલ ભારત પેટ્રોલિયમ ઉપર કારમાં અચાનક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી

mohmadyusufmalek@vatsalyanews.com 08-Jul-2020 04:17 PM 35

ભરૂચ જીલ્લામાં જંબુસરથી આમોદ જવાના રસ્તા પર આવેલ ભારત પેટ્રોલિયમ ઉપર કારમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠી હતી જેના પગલે અફરાતફરીનું વાતાવરણ ફેલાયું હતુંજેથી આને જોડતા માર્ગ પર આવેલ ભારત પેટ્રોલિયમ ખાતે વેગ....


ભારતીય કિસાન સંધ દ્વારા ગૌચરની જમીનનાં વેચાણ દસ્તાવેજ અંગે કાર્યવાહી કરવા માંગ

ભારતીય કિસાન સંધ દ્વારા ગૌચરની જમીનનાં વેચાણ દસ્તાવેજ અંગે કાર્યવાહી કરવા માંગ

mohmadyusufmalek@vatsalyanews.com 08-Jul-2020 03:52 PM 44

ભારતીય કિસાન સંધ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને પાઠવાયેલ આવેદનપત્રમાં ગૌચરની જમીનનાં વેચાણ દસ્તાવેજ અંગે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવીભરૂચ જીલ્લા કલેકટરને ભારતીય કિસાન સંધ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ....