માધાપરમાં પરિણીતાની છેડતી કરી માર મારવાની ધમકી

માધાપરમાં પરિણીતાની છેડતી કરી માર મારવાની ધમકી

vatsalyanews@gmail.com 24-Mar-2021 11:46 AM 56

ભુજ : માધાપરમાં બે ભાઈઓએ પરિણીતાને ગંદા ઈશારા કરીને તેમજ તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો નોંધાયો હતો. માધાપર નવાવાસમાં રહેતી પ૦ વર્ષિય પરિણીત મહિલાએ આરોપી કપીલભાઈ દેવજી સુથાર અને અમ....

કુકમામાં પરિણીતાને પીવડાવાઈ ઝેરી દવા

કુકમામાં પરિણીતાને પીવડાવાઈ ઝેરી દવા

vatsalyanews@gmail.com 24-Mar-2021 11:42 AM 57

ભુજ : તાલુકાના કુકમાની પરિણીતાને તેના સાસરીયાઓ દ્વારા બળજબરી પૂર્વક ઝેરી દવા પીવડાવી દેતા સારવાર માટે ખસેડાઈ છે. મરીયમબાઈ ઉમર બાફણે પોલીસ નોંધમાં જણાવ્યું હતું કે, પરિણીતાને તેની સાસુ અને દેરાણીએ પકડી....

 ભુજ હાર્ટ ખાતે ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ જિલ્લા સમહર્તા દ્વારા ખુલ્લું મુકાયું

ભુજ હાર્ટ ખાતે ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ જિલ્લા સમહર્તા દ્વારા ખુલ્લું મુકાયું

bimalmankad@vatsalyanews.com 15-Mar-2021 03:17 PM 414

બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છબિમલ માંકડ દ્વારાભુજ હાર્ટ ખાતે ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ જિલ્લા સમહર્તા દ્વારા ખુલ્લું મુકાયુંભુજ સહિત કચ્છમાં અનેક કારીગરોને મળશે અવનવી શિલ....

કચ્છ મુંબઈ ખાતે એકસાથે ગુજરાતી કૉમેડી ફિલ્મ 'રોમિયો વિસ્કી' કરાશે રિલીઝ

કચ્છ મુંબઈ ખાતે એકસાથે ગુજરાતી કૉમેડી ફિલ્મ 'રોમિયો વિસ્કી' કરાશે રિલીઝ

bimalmankad@vatsalyanews.com 09-Mar-2021 04:50 PM 310

બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છગૌતમ બુચિયા દ્વારાકચ્છ મુંબઈ ખાતે એકસાથે ગુજરાતી કૉમેડી ફિલ્મ 'રોમિયો વિસ્કી' કરાશે રિલીઝગુજરાત અને કચ્છના કલાકારોની ઉત્તમ અદાકારી અને પારિવારિક ચલચિ....

અબડાસા તાલુકા પંચાયત બેઠક પર અંતિમ તબક્કે યાકુબ મુતવાનો ઝંઝાવાતી પ્રચાર

અબડાસા તાલુકા પંચાયત બેઠક પર અંતિમ તબક્કે યાકુબ મુતવાનો ઝંઝાવાતી પ્રચાર

gautambuchiya@vatsalyanews.com 26-Feb-2021 10:35 PM 411

બ્યુરો ચીફ બિમલ માંકડરિપોર્ટર ગૌતમ બુચિયા દ્વારાનલીયા તા.૨૬ : અબડાસા તાલુકા પંચાયતની નરેડી અને કોઠારા બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારે રસાકસીનો માહોલ સર્જાયો છે.હવે પ્રચાર પ્રસારનું પડઘમ શા....

હોમ આઈસોલેશનમાંથી વર્ચ્યુઅલ બેઠકો દ્વારા પ્રચાર પ્રસારમાં જોડાતાં સાંસદ વિનોદ ચાવડા

હોમ આઈસોલેશનમાંથી વર્ચ્યુઅલ બેઠકો દ્વારા પ્રચાર પ્રસારમાં જોડાતાં સાંસદ વિનોદ ચાવડા

gautambuchiya@vatsalyanews.com 25-Feb-2021 08:57 PM 291

બ્યુરો ચીફ બિમલ માંકડરિપોર્ટર ગૌતમ બુચિયા દ્વારાકચ્છ: સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોરોના સંક્રમિત થયા પછી પણ જંગી બહુમતીથી સીટો સીટ માટે કચ્છ ભાજપના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા પ્રચાર પ્રસાર....

 ભુજના વોર્ડ નંબર ૧ નાં કોંગ્રેસના ઉમેદવારને જનતાના બહોળા પ્રતિસાદ સાથે જીતનો પૂર્ણ વિશ્વાસ

ભુજના વોર્ડ નંબર ૧ નાં કોંગ્રેસના ઉમેદવારને જનતાના બહોળા પ્રતિસાદ સાથે જીતનો પૂર્ણ વિશ્વાસ

bimalmankad@vatsalyanews.com 23-Feb-2021 03:46 PM 3307

બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છબિમલ માંકડ દ્વારાભુજના વોર્ડ નંબર ૧ નાં કોંગ્રેસના ઉમેદવારને જનતાના બહોળા પ્રતિસાદ સાથે જીતનો પૂર્ણ વિશ્વાસકચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય....

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેક્રેટરી આવતી કાલે કચ્છના પ્રવાસે તો કચ્છમાં વિવિધ શહેરોમાં જિલ્લા પ્રમુખ દ્વારા કાર્યાલયો ખુલ્લા મુકાયા

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેક્રેટરી આવતી કાલે કચ્છના પ્રવાસે તો કચ્છમાં વિવિધ શહેરોમાં જિલ્લા પ્રમુખ દ્વારા કાર્યાલયો ખુલ્લા મુકાયા

bimalmankad@vatsalyanews.com 21-Feb-2021 08:41 PM 174

બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છગૌતમ બુચિયા દ્વારાઓલ ઈન્ડિંયા કોંગ્રેસ સેક્રેટરી અને ગુજરાત રાજય કોંગ્રેસના સહપ્રભારી જીતેન્દ્ર બધેલ ચૂંટણી પ્રચાર અર્થે આજે ગાંધીધામ તથા અંજારના પ્ર....

વિનોદભાઈ ચાવડાની પ્રેરણાથી ભુજ રોટરી હોલ ખાતે ત્રિ-દિવસીય પુસ્તક મેળો યોજાશે.

વિનોદભાઈ ચાવડાની પ્રેરણાથી ભુજ રોટરી હોલ ખાતે ત્રિ-દિવસીય પુસ્તક મેળો યોજાશે.

vatsalyanews@gmail.com 18-Feb-2021 05:23 PM 98

ભારત રત્ન અને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલજી ની સ્મૃતિ અને વંદના સાથે સાંસદ વિનોદભાઈની પ્રેરણા અને માર્ગદર્શકથી કચ્છનાં સાહિત્યકારો ને ઉજાગર કરવા તથા વધુને વધુ સાહિત્ય પીરસે માટે તા.૨૧/૦૨ થી ૨૩/૦૨ ત્રિ-....

એક OTP થી નવા નોંધાયેલા મતદારો e-EPIC(ચૂંટણી) કાર્ડ ડાઉનલોડ થશે

એક OTP થી નવા નોંધાયેલા મતદારો e-EPIC(ચૂંટણી) કાર્ડ ડાઉનલોડ થશે

gautambuchiya@vatsalyanews.com 08-Feb-2021 10:12 PM 148

બ્યુરો ચીફ બિમલ માંકડરિપોર્ટર ગૌતમ બુચિયા દ્વારાકચ્છ: જિલ્લાના યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા મતદારો તેમના ઇ-એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે તા.૨૫/૦૧/૨૦૨૧ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ....