હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ મિશન દ્વારા જસ્ટિસ ફોર તબરેજ અંસારી માટે ચાલુ વરસાદમાં મૌન રેલી

હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ મિશન દ્વારા જસ્ટિસ ફોર તબરેજ અંસારી માટે ચાલુ વરસાદમાં મૌન રેલી

vatsalyanews@gmail.com 06-Jul-2019 09:24 AM 218

*હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ મિશન દ્વારા જસ્ટિસ ફોર તબરેજ અંસારી માટે ચાલુ વરસાદમાં મૌન રેલી*છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી ગામે હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ મિશન દ્વારા તબરેજ અંસારીને સરકારી ન્....


પરિણીત પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા.

પરિણીત પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા.

vatsalyanews@gmail.com 24-Jun-2019 11:21 AM 906

છોટા ઉદેપુર બ્રેકીંગબોડેલી તાલુકાના ઝંડ ખાતેથી પરિણીત પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી કરી આત્મહત્યાહાલોલ પાસેના મછલીપુરાના પ્રેમી પંખીડાઓએ કરી આત્મહત્યાઆત્મહત્યા કરનાર પુરુષ ત્રણ બાળકોનો પિતા, અને મહિલા બે....


છોટાઉદેપુરમાં જિલ્લાકક્ષાનો કૃષિ મહોત્સવ  બોડેલી ખાતે યોજાયો

છોટાઉદેપુરમાં જિલ્લાકક્ષાનો કૃષિ મહોત્સવ બોડેલી ખાતે યોજાયો

vatsalyanews@gmail.com 17-Jun-2019 06:43 PM 244

ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિપ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયાછોટાઉદેપુરના જિલ્લાકક્ષાના કૃષિ મહોત્સવને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનભાઇ માળીના હસ્તે ....


બોડેલી ખાતે મુઆવીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું

બોડેલી ખાતે મુઆવીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું

a28@vatsalyanews.com 02-May-2019 05:47 PM 317

સમાચારમુહમ્મદ અનવર ખાન દ્વારાતા ૨/૫/૨૦૧૯ બોડેલીબોડેલી ખાતે મુઆવીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રમઝાન માસ પહેલા જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યુંબોડેલી સફાયર પબ્લિક સ્કૂલ ખાતે મુઆવીન ચેરીટેબલ....


બોડેલીમા અજાણ્યા અસામાજિક યુવાનો દ્વારા રાહદારી પર હુમલો કરી પૈસા મોબાઇલ લૂંટી લેવામાં આવ્યા

a28@vatsalyanews.com 26-Apr-2019 07:42 PM 303

બોડેલી મા અજાણ્યા અસામાજિક યુવાનો દ્વારા રાત્રે ગરીબ રાહદારી પર હુમલો કરી પેસા મોબાઇલ લૂંટી લેવામાં આવ્યાબોડેલી ના ગરનાળા વિસ્તારમાં ગઇ રાત્રે એક રસ્તે ચાલતા રાહદારી ને અંજાણ અસામાજિક યુવાનોએ ઢોર માર ....


બોડેલી મા બેફામ સ્કોર્પીયો ગાડી હાકતા પોલીસ ના હાથે ઝડપાયા

a28@vatsalyanews.com 26-Apr-2019 01:18 PM 441

બોડેલી મા બેફામ સ્કોર્પીયો ગાડી હાકતા પોલીસ ના હાથે ઝડપાયા . CCTV મા ફુટેજ કેદ ..ગઇ કાલે સાંજે બોડેલી ના રાજમાર્ગ પર અચાનક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી પૂર ઝડપે કંટ્રોલ વગર દોડી રહી હતી જેથી ઘણાં લોકો ઇજ....


શાંતિપૂર્ણ રીતે  મતદાન સંપન્ન છોટાઉદેપુર બેઠક પર  ૭૨.૯૦% ટકા મતદાન .

શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન છોટાઉદેપુર બેઠક પર ૭૨.૯૦% ટકા મતદાન .

a28@vatsalyanews.com 24-Apr-2019 09:52 AM 459

શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન છોટાઉદેપુર બેઠક પર ૭૨.૯૦% ટકા મતદાન .બોડેલીમાં યુવાનોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યોગઇ કાલે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું . વહેલી સવારથી જ લ....


મતદાન જાગૃતિ વધારવા  બોડેલી સેવા સદન  ખાતે રંગોળી દ્વારા કલાત્મક ચિત્ર બનાવામાં આવ્યું

મતદાન જાગૃતિ વધારવા બોડેલી સેવા સદન ખાતે રંગોળી દ્વારા કલાત્મક ચિત્ર બનાવામાં આવ્યું

a28@vatsalyanews.com 19-Apr-2019 09:48 AM 348

મોહમ્મદ અનવર ખાન (બોડેલી )આગામી 23 તારીખ ના રોજ લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે બોડેલી તાલુકા સેવા સદન ખાતે રંગોળી દ્વા....


બોડેલી એ કાળો  દિવસ  કદી નહીં ભૂલે.. બોડેલી બસ દુર્ઘટનાને ‌૧૧ વર્ષ થયા

બોડેલી એ કાળો દિવસ કદી નહીં ભૂલે.. બોડેલી બસ દુર્ઘટનાને ‌૧૧ વર્ષ થયા

a28@vatsalyanews.com 17-Apr-2019 10:30 AM 1169

તારીખ હતી ૧૬ અેપ્રિલ ૨૦૦૮.ઉનાળાના દિવસ હતા છતાં સવારમાં ફૂલ ગુલાબી ઠંડી અહેસાસ હતો અજુ બોડેલી પંથકના ૫૦% ટાકા લોકો ઉંઘમાંથી ઉઠી દિવસની શરૂઆત પણ ના કરી હતી કે બોડેલી ના રાજમાર્ગો પર ચારો તરફથી એમ્બ્યુલ....


બોડેલી ખાતે જિલ્લા  લઘુમતિ  મોરચાની બેઠક મળી

બોડેલી ખાતે જિલ્લા લઘુમતિ મોરચાની બેઠક મળી

a28@vatsalyanews.com 07-Apr-2019 12:13 PM 438

ગઇ કાલે બોડેલી ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લા લઘુમતિ મોરચા ની બેઠક મડી હતી .જેમા ચુટણી ને લઇ કામગીરી બાબતે ચર્ચા કરવા મા આવી હતી અને આગડ ની રણનીતિ નકી કરવા મા આવી હતી .. આ બેઠક મા જીલ્લા લઘુમ....