દાહોદમાં ૧ એપ્રીલથી ૪૫ કે તેથી વધુ વયના તમામ વ્યક્તિઓને કોરોનાની રસી અપાશે

દાહોદમાં ૧ એપ્રીલથી ૪૫ કે તેથી વધુ વયના તમામ વ્યક્તિઓને કોરોનાની રસી અપાશે

ajaysansi@vatsalyanews.com 31-Mar-2021 02:42 PM 59

રિપોર્ટર. અજય.સાંસીદાહોદમાં ૧ એપ્રીલથી ૪૫ કે તેથી વધુ વયના તમામ વ્યક્તિઓને કોરોનાની રસી અપાશેજેઓ વેપાર ધંધા કરી રહ્યાં છે અને ૪૫ કે તેથી વધુ વયના છે તે તમામ લોકોને કોરોનાની રસી સત્વરે લઇ લેવા કલેક્ટરશ....

ઝાલોદ સબ જેલ મા કાચા કામ નો કેદી ઓ કર્યો આપધાત

ઝાલોદ સબ જેલ મા કાચા કામ નો કેદી ઓ કર્યો આપધાત

ajaysansi@vatsalyanews.com 31-Mar-2021 01:14 PM 253

રિપોર્ટર.અજય.સાંસીઝાલોદ સબ જેલ મા કાચા કામ નો કેદી ઓ કર્યો આપધાતરુમાલ વડે બાથરુમ મા ફાસો ખાઈ લેતા કર્યો આપધાતસાડા પાંચ માસ અગાઉ ધરફોડ ચોરી મા ઝાલોદ પોલીસ એ ઝડપો પાડયો હતોઉમેશ ઉર્ફે કાળુ નામના કાચા કામ....

દાહોદ જિલ્લા મા ધુળેટી ના દિવસે અંગારા મા ચાલવાની અનોખી પરમપરા જેને લોકો ચુલ ના મેળા તરીકે ઓળખે છે

દાહોદ જિલ્લા મા ધુળેટી ના દિવસે અંગારા મા ચાલવાની અનોખી પરમપરા જેને લોકો ચુલ ના મેળા તરીકે ઓળખે છે

ajaysansi@vatsalyanews.com 29-Mar-2021 05:59 PM 294

રિપોર્ટર. અજય.સાંસીદાહોદ જિલ્લા મા ધુળેટી ના દિવસે અંગારા મા ચાલવાની અનોખી પરમપરા જેને લોકો ચુલ ના મેળા તરીકે ઓળખે છેદાહોદ જિલ્લા ના ઝાલોદ તાલુકા ના રણિયાર મા લોકો પોતાની માનતા પુરી કરવા ધુળેટી ના દિવ....

દાહોદ

દાહોદના ઇન્દોર અમદાવાદ હાયવે નજીક ગુડલક માર્કેટ 2 નજીક ખુલ્લી જગ્યા ના કૂવામાં એક યુવકનું ડૂબી જતાં મોત

દાહોદના ઇન્દોર અમદાવાદ હાયવે નજીક ગુડલક માર્કેટ 2 નજીક ખુલ્લી જગ્યા ના કૂવામાં એક યુવકનું ડૂબી જતાં મોત

ajaysansi@vatsalyanews.com 29-Mar-2021 02:49 PM 749

રિપોર્ટર. અજય.સાંસીદાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે નજીક ગુડલક માર્કેટ 2 નજીક ખુલ્લી જગ્યા ના કૂવામાં એક યુવકનું ડૂબી જતાં મોતદાહોદમાં ધુળેટી ટાળે એક પરિવારમાં શોકનું માતમ.આજરોજ ધુળેટી હોયને રજા હોય જેમાં....

પ્રેમી પખીડા ઉજજૈનથી નાસી જતા દાહોદ માં ઝડપાયા

પ્રેમી પખીડા ઉજજૈનથી નાસી જતા દાહોદ માં ઝડપાયા

ajaysansi@vatsalyanews.com 28-Mar-2021 02:57 PM 498

રિપોર્ટર.અજય. સાંસીપ્રેમી પખીડા ઉજજૈનથી નાસી જતા દાહોદ માં ઝડપાયાઉજજૈનમાં શહેરના કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ એક યુવક સાથે પ્રેમ થતા ઉજજૈનથી નાસી જતા દાહોદ રાજકીય રેલ્વે પોલીસે ઝડપી પાડ્ય....

દાહોદમાં તા. ૨૮ના એક રવિવાર પૂરતી વાણિજ્યક પ્રવૃત્તિ કરવા મંજૂરી

દાહોદમાં તા. ૨૮ના એક રવિવાર પૂરતી વાણિજ્યક પ્રવૃત્તિ કરવા મંજૂરી

ajaysansi@vatsalyanews.com 26-Mar-2021 11:57 PM 218

દાહોદમાં તા. ૨૮ના એક રવિવાર પૂરતી વાણિજ્યક પ્રવૃત્તિ કરવા મંજૂરીસમગ્ર દાહોદ જિલ્લામાં રવિવારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા બજારોમાં સેનિટાઇઝેશનની કામગીરી સારી રીતે થઇ શકે એ માટે કલેક્ટર વિજય ખરાડીએ....

દાહોદ ઇન્દોર હાઇવે ઉપર અજાણ્યા વાહન ની ટકકરે મોટરસાયકલ ચાલી નઈ મોત થવા પામે

દાહોદ ઇન્દોર હાઇવે ઉપર અજાણ્યા વાહન ની ટકકરે મોટરસાયકલ ચાલી નઈ મોત થવા પામે

ajaysansi@vatsalyanews.com 26-Mar-2021 03:27 PM 81

રિપોર્ટર. અજય.સાંસીદાહોદ ઇન્દોર હાઇવે ઉપર અજાણ્યા વાહન ની ટકકરે મોટરસાયકલ ચાલી નઈ મોત થવા પામેદાહોદ થી ઇન્દોર હાઇવે રોડ જાણે અકસ્માત ઝોન બન્યો હોય તેમ દરોજ અકસ્માત નો વણઝારમોટરસાયકલ સવાર ને અજાણ્યા વા....

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કોરોના સામે જનજાગૃતિ માટે એક નવતર પહેલ

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કોરોના સામે જનજાગૃતિ માટે એક નવતર પહેલ

ajaysansi@vatsalyanews.com 25-Mar-2021 03:29 PM 337

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કોરોના સામે જનજાગૃતિ માટે એક નવતર પહેલપોલીસ વડા હિતેશ જોયસરની આગેવાનીમાં બે દિવસ જનજાગૃતિ ઝુંબેશ અન્વયે ૩૦ હજાર લોકોને માસ્ક અપાશેલોકોને કોરોના એપ્રોપ્રીએટ બિહેવીયર એટલે કે ક....

દાહોદ જિલ્લાની સરહદો ઉપર શંકાસ્પદ પ્રવાસીઓના રેપીડ ટેસ્ટ કરવાનો પ્રારંભ

દાહોદ જિલ્લાની સરહદો ઉપર શંકાસ્પદ પ્રવાસીઓના રેપીડ ટેસ્ટ કરવાનો પ્રારંભ

ajaysansi@vatsalyanews.com 25-Mar-2021 12:58 PM 194

કોરોના વાયરસને નાથવા માટે દાહોદમાં૩૦ ધન્વંતરિ રથો મેદાનમાં ઉતારાયાદાહોદ જિલ્લાની સરહદો ઉપર શંકાસ્પદ પ્રવાસીઓના રેપીડ ટેસ્ટ કરવાનો પ્રારંભજરૂર પડે તો ઝાલોદ, દેવગઢ બારિયા અને લીમખેડામાં કોવિડ કેર સેન્ટર....