અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર

અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર

vatsalyanews@gmail.com 06-May-2019 09:01 PM 128

અખાત્રીજથી અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલથી બપોરના સમયે પણ આરતી થવાની છે. જેથી ભક્તો માતાજીની ત્રણ ટાઈમ આરતીના દર્શનનો લાભ લઈ શકશે.તા.7/5/2019 વૈશાખ સુદ-ત્રીજ થી તા.3/7....


1