ગુજરાત માં કોરોના વાઇરસ ના કુલ ૫૨ રિપોર્ટ માંથી ૫૧ રીપોર્ટ નેગેટિવ આવ્યા.. એક રિપોર્ટ આવવાનો બાકી

ગુજરાત માં કોરોના વાઇરસ ના કુલ ૫૨ રિપોર્ટ માંથી ૫૧ રીપોર્ટ નેગેટિવ આવ્યા.. એક રિપોર્ટ આવવાનો બાકી

kamleshraval@vatsalyanews.com 11-Mar-2020 04:28 PM 105

બનાસકાંઠારિપોર્ટર કમલેશ રાવળભારતમાં કોરોના વાઇરસનાપણ દર્દીઓ નોંધાયા છે. ત્યારે ગુજરાતમાં આ મામલે સતર્કતા વર્તવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વાર ૫૨ શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમા....

ડીસા શહેર પત્રકાર એકતા સંગઠન તરફથી હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

ડીસા શહેર પત્રકાર એકતા સંગઠન તરફથી હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

vatsalyanews@gmail.com 09-Mar-2020 08:25 PM 81

ડીસા શહેર પત્રકાર એકતા સંગઠન તરફથી હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવીઆજ હોળીના પાવન અવસરને ડીસા પત્રકાર એકતા સંગઠન તરફ થી વિજય ઉત્સવ તરીકે ઉજવી ધામધૂમથી મનાવવામાં આવી .સુરતમાં એક પત્રકાર ને ધમકી આ....

ભરોડ માં હોળી પ્રગટાવી ધામ ધૂમ થી હોળી નો તહેવાર મનાવવા માં આવ્યો

ભરોડ માં હોળી પ્રગટાવી ધામ ધૂમ થી હોળી નો તહેવાર મનાવવા માં આવ્યો

vatsalyanews@gmail.com 09-Mar-2020 08:23 PM 89

*ભરોડ માં હોળી પ્રગટાવી ધામ ધૂમ થી હોળી નો તહેવાર મનાવવા માં આવ્યો*હોળી પર્વનુ હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વ રહેલુ છે તેથી વર્ષોની પરંપરા મુજબ હોળી પર્વના દિવસે સાંજના સમયે હોળી પગ્રટાવવામાં આવતી હોય છે.....

ભરોડ માં હોળી પ્રગટાવી ધામ ધૂમ થી હોળી નો તહેવાર મનાવવા માં આવ્યો

ભરોડ માં હોળી પ્રગટાવી ધામ ધૂમ થી હોળી નો તહેવાર મનાવવા માં આવ્યો

kamleshraval@vatsalyanews.com 09-Mar-2020 08:04 PM 47

ભરોડ માં હોળી પ્રગટાવી ધામ ધૂમ થી હોળી નો તહેવાર મનાવવા માં આવ્યોહોળી પર્વનુ હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વ રહેલુ છે તેથી વર્ષોની પરંપરા મુજબ હોળી પર્વના દિવસે સાંજના સમયે હોળી પગ્રટાવવામાં આવતી હોય છે.ત્....

પાલનપુર ના કાણોદર નજીક હીટ એન્ડ રનની ઘટના

પાલનપુર ના કાણોદર નજીક હીટ એન્ડ રનની ઘટના

kamleshraval@vatsalyanews.com 07-Mar-2020 04:13 PM 111

બનાસકાંઠારિપોર્ટર કમલેશ રાવળપાલનપુર ના કાણોદર નજીક હીટ એન્ડ રનની ઘટનાપિતા પુત્રી ને સ્કૂલમાં મુકવા જતી વખતે બની ઘટના..કાર ચાલકે પિતા પુત્રીને ટક્કર મારતા ઘટના સ્થળે મોતઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકત....

અવિશ્વાસ પ્રસ્તાવ ટાણે પાલનપુર પાલિકાની સભામાં હાજર ન રહેલા બે કોંગી સદસ્યોને નોટિસ

અવિશ્વાસ પ્રસ્તાવ ટાણે પાલનપુર પાલિકાની સભામાં હાજર ન રહેલા બે કોંગી સદસ્યોને નોટિસ

kamleshraval@vatsalyanews.com 07-Mar-2020 02:38 PM 58

બનાસકાંઠારિપોર્ટર કમલેશ રાવળભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના પ્રમુખ સામે કોંગ્રેસના ૧૭ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે અંગે યોજાયેલી ખાસ સભામાં પક્ષના વ્હીપનો અનાદર કરી ગેરહાજર રહેલા બે કોંગ....

કાણોદર ના યુવક ને કોરોના વાયરસ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો

કાણોદર ના યુવક ને કોરોના વાયરસ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો

kamleshraval@vatsalyanews.com 07-Mar-2020 01:17 PM 143

બનાસકાંઠારિપોર્ટર કમલેશ રાવળપાલનપુરના કાણોદર ગામના એક યુવકને શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો દેખાતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઉભા કરાયેલા ખાસ આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ....

ભરોડ ગામમાં કમોસમી વરસાદથી પાક મા ભારે નુકસાન

ભરોડ ગામમાં કમોસમી વરસાદથી પાક મા ભારે નુકસાન

kamleshraval@vatsalyanews.com 06-Mar-2020 09:54 AM 117

બનાસકાંઠારિપોર્ટર કમલેશ રાવળભરોડ ગામમાં કમોસમી વરસાદથી પાક મા ભારે નુકસાનબનાસકાંઠા જીલ્લાંમાં છેલ્લાં કેટલાંક સમય થી જાણે ખેડુતો ઉપર કુદરત રૂઠ્યો હોય તેવું લાગી રહ્યુ છે જેથી કરીને બનાસકાંઠા જીલ્લા ના....

આમ આદમી માટેની લડત માં આમ આદમી પાર્ટીનો વિજય

આમ આદમી માટેની લડત માં આમ આદમી પાર્ટીનો વિજય

vatsalyanews@gmail.com 03-Mar-2020 06:37 PM 82

ડીસા માં આપ પાર્ટી ના કાર્યકરો પ્રતિક ઉપવાસ સમેટાયા....નાનાજી દેશમુખ ગાર્ડન ખુલ્લો કરાવવા ની માંગ સાથે આપ ના કાર્યકરો ઉપવાસ પર બેઠા હતા.....નગરપાલિકા પ્રાંગણ માં આપ ના કાર્યકરોએ સરકાર સામે વિરોધ પ્રદર....

ડીસા નગરપાલિકા કમ્પાઉન્મા આપ ના નેતાઓ દ્વારા ભૂખ હડતાલ

ડીસા નગરપાલિકા કમ્પાઉન્મા આપ ના નેતાઓ દ્વારા ભૂખ હડતાલ

vatsalyanews@gmail.com 03-Mar-2020 01:41 PM 73

ડીસા આમ આદમી પાર્ટી દ્વારા આજે નાનાજી દેશમુખ ગાર્ડન છેલ્લા કેટલાય સમયથી કોન્ટ્રાક્ટ દ્વારા તાળું મારી દેવામાં આવ્યું છે સરકાર ના કરોડો રૂપિયાના ખર્ચે રાજકીય લડાઈના કારણે બંઘ કરવામાં આવ્યો છે જેનાથી ડી....