કાણોદર માં મોડાસા દુષ્કર્મ વિરુદ્ધ સ્કેન્ડલ માર્ચ  યોજાઇ.

કાણોદર માં મોડાસા દુષ્કર્મ વિરુદ્ધ સ્કેન્ડલ માર્ચ યોજાઇ.

kamleshraval@vatsalyanews.com 20-Jan-2020 12:16 PM 75

રિપોર્ટર કમલેશ રાવળ ડીસાકાણોદરમોડાસા ના અમરાપુર ગામે યુવતી ની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી હતી જો કે યુવતી પર સામુહીક દુષ્કર્મ આચરાયા બાદ તેની હત્યા કરવામાં આવી હોઇ તેના દલિત સમાજ માં ઘેરાપ્રત્યાઘાતો ....


ડીસા આમઆદમી પાર્ટી ના આવેદન પત્ર બાદ તંત્ર નિંદ્રા માંથી જાગ્યું..

ડીસા આમઆદમી પાર્ટી ના આવેદન પત્ર બાદ તંત્ર નિંદ્રા માંથી જાગ્યું..

kamleshraval@vatsalyanews.com 18-Jan-2020 04:52 PM 257

છેલ્લા કેટલાક સમય થી ડીસા પોસ્ટ ઓફિસ માં ફરિયાદ પેટી મુકવામાં આવેલી ના હતી તેમજ સીસીટીવી કેમેરા નો અભાવ હતો તેથી થોડા સમય અગાઉ ડીસા આમ આદમી પાર્ટી દ્વારા ડીસા નાયબકલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું ત....


ધાનેરા કોર્ટ ની મુદ્દતે આવેલ આરોપી પોલીસ ને ધક્કો મારી ફરાર...

ધાનેરા કોર્ટ ની મુદ્દતે આવેલ આરોપી પોલીસ ને ધક્કો મારી ફરાર...

kamleshraval@vatsalyanews.com 16-Jan-2020 01:33 PM 98

બનાસકાંઠાધાનેરા કોર્ટની મુદ્દતે હાજરી આપવા આવેલો આરોપી પોલીસને ધક્કો મારી ભાગી છૂટવામાં સફળ રહ્યો છે હઠકડી લગાવેલ આરીપી ધાનેરા બસસ્ટેન્ડમાં બસમાં ચડતી વેળાએ તકનો લાભ લઈ ભાગી જતા પોલીસનું ટેંશન વધી ગયુ....


પાલનપુરનો ચાર વર્ષનો બાળક રામાયણ-મહાભારત મુખેથી ઉચ્ચારતા લોકો અચરજ પામે છે..

પાલનપુરનો ચાર વર્ષનો બાળક રામાયણ-મહાભારત મુખેથી ઉચ્ચારતા લોકો અચરજ પામે છે..

kamleshraval@vatsalyanews.com 09-Jan-2020 01:06 PM 162

પાલનપુરનું ચાર વર્ષનો બાળક રામાયણ-મહાભારત નરસિંહ મહેતા હનુમાન ચાલીસા કુંડી જીવા મુખેથી ઉચ્ચારતા લોકો અચરજ પામે છેવી.ઓ... પાલનપુરનો ચાર વર્ષીય બાળક કે જે પોતાની રમત ની ઉંમર માં હિન્દુ સંસ્કૃતિના પાઠો ભ....


ડીસા આમઆદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટર ને આવેદન પત્ર...

ડીસા આમઆદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટર ને આવેદન પત્ર...

kamleshraval@vatsalyanews.com 07-Jan-2020 04:32 PM 83

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેર માં પોસ્ટ ઓફિસ માં છેલ્લા કેટલાક સમય થી ચાલી રહેલી લાલીયાવાડી ના કારણે ડીસા પોસ્ટ ઓફિસ ના કામથી આવતા લોકો પરેશાન તેમજ પોસ્ટ ઓફિસ માં સી સી ટી વી કેમેરા ના....


યુવા ક્ષત્રિય સેના ગુજરાત બનાસકાંઠા જિલ્લા ટિમ દ્વારા રાનેર મુકામે મહા સભા અને વિધાર્થીઓ નો સન્માન સમારોહ

યુવા ક્ષત્રિય સેના ગુજરાત બનાસકાંઠા જિલ્લા ટિમ દ્વારા રાનેર મુકામે મહા સભા અને વિધાર્થીઓ નો સન્માન સમારોહ

kamleshraval@vatsalyanews.com 06-Jan-2020 01:12 PM 111

યુવા ક્ષત્રિય સેના ગુજરાત બનાસકાંઠા જિલ્લા ટિમ દ્વારા રાનેર મુકામે મહા સભા અને વિધાર્થીઓ નો સન્માન સમારોહ યોજાયોયુવા ક્ષત્રિય સેના ગુજરાત બનાસકાંઠા જિલ્લા ના કોંકરેજ તાલુકાના રાનેર મુકામે મહા સભા અને ....


આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા કાર્યાલય નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા કાર્યાલય નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

vatsalyanews@gmail.com 30-Dec-2019 02:40 PM 145

આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા કાર્યાલય જિલ્લા મહિલા પ્રમુખ રોશનીબેન ઠક્કર ના વરદ હસ્તે રીબીન કાપી કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી. જિલ્લા પ્રભારી રમેશભાઇ નાભ....


ડીસા ખાતે આજે આમ આદમી પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું.

ડીસા ખાતે આજે આમ આદમી પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું.

kamleshraval@vatsalyanews.com 29-Dec-2019 01:39 PM 178

ડીસા શહેર માં બનાસકાંઠા આમ આદમી પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુંબનાસકાંઠા જિલ્લાના વેપારી મથક એવા ડીસા શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનો ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી ન....


*ડીસા તાલુકા ના ઝેરડા ગામમાં તીડ નું આક્રમણ*

*ડીસા તાલુકા ના ઝેરડા ગામમાં તીડ નું આક્રમણ*

kamleshraval@vatsalyanews.com 23-Dec-2019 10:41 AM 180

*ડીસા તાલુકા ના ઝેરડા ગામમાં તીડ નું આક્રમણ*ઝેરડા ગામમાં ગતરોજ બપોર પછીના સમયે એકાએક તીડ નું આક્રમણ થતાં ઝેરડા ગામના ખેડૂતોના જીવ તાળવેબનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી તીડ નું આક્રમ....


આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લા મહિલા પ્રમુખની નિમણુંક કરાય

આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લા મહિલા પ્રમુખની નિમણુંક કરાય

vatsalyanews@gmail.com 20-Dec-2019 09:01 PM 303

આમ આદમી પાટીૅ - ગુજરાત મહિલા મોરચા દ્વારા બનાસકાંઠા જિલ્લા મહિલા પ્રમુખ તરીકે રોશનીબેન ધવલકુમાર ઠકકર ની નિમણુક કરવામાં આવી છે જે બદલ પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા ખુબ ખુબ અભીનંદન પાઠવવામાં આવેલ છે... બનાસ....