દેવગઢ બારીઆ પંથકમાં ડાંગરની રોપણી શરૂ

દેવગઢ બારીઆ પંથકમાં ડાંગરની રોપણી શરૂ

hatiyakalusing@vatsalyanews.com 30-Jul-2019 09:41 PM 219

દેવગઢ બારીઆ પંથકમાં ડાંગરની રોપણી શરૂ કરી દેવામાં આવી છે. ડાંગરની ઓરણી બે પ્રકારે કરવામાં આવે છે. ખેતરમા ઓરેલી ડાંગર હાલ ઉગી નીકળી છે, જયારે ઘરે કયારામા વાવેલી ડાંગરનો ધરુ તૈયાર કરી ખેતરમાં રોપવામાં....

પીપલોદ ગામે જનસેવા સંગઠન દ્વારા નાનાં ભૂલકાઓને પારલે જી બિસ્કીટ વિતરણ કરાયું.

પીપલોદ ગામે જનસેવા સંગઠન દ્વારા નાનાં ભૂલકાઓને પારલે જી બિસ્કીટ વિતરણ કરાયું.

hatiyakalusing@vatsalyanews.com 29-Jul-2019 05:34 PM 231

દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે જનસેવા સંગઠન દ્વારા નાનાં ભૂલકાઓને પારલે જી બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તા. ૨૯/૦૭/૨૦૧૯ ના રોજ જનસેવા સંગઠનના સક્રિય, ઉત્સાહી અને યુવા તાલુકા ઉપ પ્રમુખ....

દેવગઢ બારીઆ તાલુકાના નાનીઝરી ગામે મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

દેવગઢ બારીઆ તાલુકાના નાનીઝરી ગામે મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

hatiyakalusing@vatsalyanews.com 26-Jul-2019 01:57 PM 175

દેવગઢ બારીઆ તાલુકાના નાનીઝરી ગામે પ્રાથમિક શાળા ખાતે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ અને શિવ ક્લિનિક પીપલોદ તથા જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ પંચમહાલ દાહોદ નાં સહયોગથી જનસેવા લોક કલ્યાણ અર્થે મફત સર્વરોગ નિદાન કેમ....

દેવગઢ બારીઆ પંથકમાં મહિલાઓ દ્વારા ધાડ પાડવાનો ટચુકો અજમાવ્યો

દેવગઢ બારીઆ પંથકમાં મહિલાઓ દ્વારા ધાડ પાડવાનો ટચુકો અજમાવ્યો

hatiyakalusing@vatsalyanews.com 24-Jul-2019 09:46 PM 250

દેવગઢ બારીઆ પંથકમાં છેલ્લા કેટલાંય દિવસો થી વરસાદ ખેંચાતા ચોમાસુ પાકને નુકસાન જવાના ભયથી ખેડૂતો ચિંતા માં મુકાયા છે ત્યા રે મેઘરાજાને રીઝવવા દેવગઢ બારીઆ તાલુકા ના મોટાં ભાગનાં ગામડાઓમાં મહિલાઓ દ્વાર....

દેવગઢ બારીઆ તાલુકાના ઝાપટીયા ગામે વીજળી પડતાં મહીલા નું મોત

દેવગઢ બારીઆ તાલુકાના ઝાપટીયા ગામે વીજળી પડતાં મહીલા નું મોત

hatiyakalusing@vatsalyanews.com 21-Jul-2019 03:50 PM 336

દેવગઢ બારીઆ તાલુકાના ઝાપટીયા ગામે બકરાં ચરાવવા ગયેલી મહીલા પર વીજળી પડતાં મોત નીપજ્યું હતું. સાંજ નાં સમયે મણીબેન નાયક નામની મહીલા પોતાના બકરાં ચારી રહી હતી ત્યારે ગાજવીજ સાથે વરસાદ વરસતા પોતે એક ઝા....

દેવગઢ બારીઆ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં

દેવગઢ બારીઆ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં

hatiyakalusing@vatsalyanews.com 18-Jul-2019 08:36 PM 234

દેવગઢ બારીઆ તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોએ ખેતીમાં મકાઈ, તુવર, અડદ અને ડાંગર જેવા બિયારણની વાવણી કરી હતી. પરંતુ એક વખત વરસાદ પડયાં પછી છેલ્લા કેટલાંય દિવસોથી વરસાદ પડ્યો નથી. જો એકાદ અઠવાડિયા સુધી વરસ....

દેવગઢ બારીઆ તાલુકાના અભલોડ ગામેથી ૧૦ ફુટ લાંબો અજગર પકડાયો

દેવગઢ બારીઆ તાલુકાના અભલોડ ગામેથી ૧૦ ફુટ લાંબો અજગર પકડાયો

hatiyakalusing@vatsalyanews.com 13-Jul-2019 09:30 PM 285

દેવગઢ બારીઆ તાલુકા ના અભલોડ ગામે ૧૦ફુટ લાંબો અજગર દેખાતા લોકો ગભરાઈ ગયા હતા. આ અજગર દેખાતા ગામ લોકો એ જંગલખાતાના અધિકારી હિરેનભાઈને જાણ કરતાં તેઓ અભલોડ ગામે પહોંચી જઈ તેને પકડી લીધો હતો. ૧૦ ફુટ જેટલ....

દેવગઢ બારીઆ નગરમાં  એકાદશી નિમિત્તે ગાય માતાની પુજા  આરતીનું આયોજન

દેવગઢ બારીઆ નગરમાં એકાદશી નિમિત્તે ગાય માતાની પુજા આરતીનું આયોજન

hatiyakalusing@vatsalyanews.com 13-Jul-2019 09:05 AM 251

તા. ૧૨/૦૭/૨૦૧૯ નાં રોજ એકાદશી નિમિત્તે દેવગઢ બારીઆ નગરમાં આવેલ મુરલીધરન ગૌશાળામાં પરંપરાગત ગાય માતાની પુજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિશાળ સંખ્યામાં ભક્ત જનો એ ગાય માતાની પુજા અને....

ફુલપુરા ડાંગરીયા ગામે કોયડા બસ સ્ટેશન પાસે પાઈપલાઈન લીકેજ થતાં હજારો લીટર પાણી વેડફાયુ

ફુલપુરા ડાંગરીયા ગામે કોયડા બસ સ્ટેશન પાસે પાઈપલાઈન લીકેજ થતાં હજારો લીટર પાણી વેડફાયુ

hatiyakalusing@vatsalyanews.com 09-Jul-2019 08:12 PM 164

તા.૦૮/૦૭/૨૦૧૯ ના રોજ દેવગઢ બારીઆ તાલુકા ના બારીઆ દહીકોટ રોડ પર ફુલપુરા ગામે કોયડા બસ સ્ટેશન પાસે પાઈપલાઈન લીકેજ થતાં હજારો લીટર પાણી વેડફાઈ રહયું હતું. આ પાઈપલાઈન થોડા સમય પહેલાં નવી નાખવામાં આવી હતી....

મધ્યસ્થ પ્રાથમિક શાળા પીપલોદમા ખાનગી શાળાનાં ૪૧ જેટલા બાળકોનું એડમીશન કરાવતા વાલીઓ

મધ્યસ્થ પ્રાથમિક શાળા પીપલોદમા ખાનગી શાળાનાં ૪૧ જેટલા બાળકોનું એડમીશન કરાવતા વાલીઓ

hatiyakalusing@vatsalyanews.com 08-Jul-2019 10:05 PM 240

પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીઆ તાલુકા ના મધ્યસ્થ શાળા પીપલોદ માં ચાલુ વર્ષે ખાનગી શાળામાંથી ૪૧ જેટલા બાળકોને લઈને વાલીઓ એડમીશન અપાવવા માટે મધ્યસ્થ શાળા પીપલોદ ખાતે આવ્યા હતા. આજકાલ શિક્ષણની બાબતમા....