દેવગઢ બારીઆ તાલુકાના નાનીઝરી ગામમાં રોડ નાં અભાવે કાદવ ખૂદતાં પ્રજાજનો

દેવગઢ બારીઆ તાલુકાના નાનીઝરી ગામમાં રોડ નાં અભાવે કાદવ ખૂદતાં પ્રજાજનો

hatiyakalusing@vatsalyanews.com 19-Oct-2019 06:19 PM 173

આજે દેશને આઝાદ થયાને ૭૨વર્ષ થવા છતાં ક્યાંક ને ક્યાંક ખુણે ખાંચરે હજુ પણ પાકા રસ્તા માટે વલખા મારી રહ્યા છે આઝાદીના ૭૨ વર્ષ પછી પણ અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો ....

દેવગઢ બારીઆમા રોડ રસ્તાનું રીપેરીંગ કામ શરું

દેવગઢ બારીઆમા રોડ રસ્તાનું રીપેરીંગ કામ શરું

hatiyakalusing@vatsalyanews.com 18-Oct-2019 08:51 PM 182

દાહોદ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો .જેમાં દેવગઢ બારીયા તાલુકામાં અનેક રસ્તાઓ બિસ્માર બન્યા હતા .જેના કારણે ચોમાસા દરમિયાન વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો, પર....

દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ નો આરંભ

દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ નો આરંભ

hatiyakalusing@vatsalyanews.com 11-Oct-2019 05:32 PM 179

દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે પાંચમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ નો આરંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના અધયક્ષ સ્થાને યોજાયો. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને ઘર આંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ....

દેવગઢ બારીઆ પંથકમાં વિવિધ જગ્યાએ વિસામાનુ આયોજન

દેવગઢ બારીઆ પંથકમાં વિવિધ જગ્યાએ વિસામાનુ આયોજન

hatiyakalusing@vatsalyanews.com 06-Oct-2019 09:00 PM 163

હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે ત્યારે વિવિધ જગ્યાએ ભક્તો દ્વારા વિસામાનુ આયોજન કરવામાં આવે છે ત્યારે દેવગઢ બારીઆ તાલુકા ના ડાંગરીયા ગામે લહર તળાવ પાસે ભક્તો દ્વારા વિસામાનુ આયોજન પ્રથમ વખત કરવામાં ....

પીપલોદ ની તેજસ શાળામાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

પીપલોદ ની તેજસ શાળામાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

hatiyakalusing@vatsalyanews.com 03-Oct-2019 10:49 PM 145

તા.૦૨/૧૦/૨૦૧૯ ના રોજ દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે તેજસ હાઈસ્કૂલના બાળકોએ વિવિધ બેનરો સાથે રેલી કાઢીને લોકોને જાગૃત કર્યા હતા .આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં મહ....

દેવગઢ બારીઆમા વરસાદ નાં કારણે નવરાત્રી મહોત્સવના આયોજકો તેમજ ખેલૈયાઓ ચિંતામાં મુકાયા

દેવગઢ બારીઆમા વરસાદ નાં કારણે નવરાત્રી મહોત્સવના આયોજકો તેમજ ખેલૈયાઓ ચિંતામાં મુકાયા

hatiyakalusing@vatsalyanews.com 30-Sep-2019 09:07 PM 164

દાહોદ જિલ્લામાં સતત વરસાદને કારણે અનેક જગ્યાએ નવરાત્રી મહોત્સવના આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે .દેવગઢ બારીયા તાલુકામાં અનેક નાના મોટા વિસ્તારમાં નાની મોટી નવરાત્રી મહોત્સવનું આયોજન થતું હોય ....

દેવગઢ બારીઆ મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય કેમ્પ યોજાયો હતો.

દેવગઢ બારીઆ મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય કેમ્પ યોજાયો હતો.

hatiyakalusing@vatsalyanews.com 28-Sep-2019 09:37 PM 132

દેવગઢ બારીયા મામલતદાર કચેરી ખાતે ૨૬/૦૯/૨૦૧૯નાં રોજ વિધવા પેન્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો .તાલુકાના ગામડા ની વિધવા બહેનોને સરકાર તરફથી મળતી વિધવા સહાય અંગેની જાણકારી આપી ફોર્મ ભરાવી અને લાભાર્થી બહેનો....

દેવગઢ બારીઆ પંથકમાં નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ

દેવગઢ બારીઆ પંથકમાં નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ

hatiyakalusing@vatsalyanews.com 27-Sep-2019 09:17 PM 186

દેવગઢબારિયા પંથકમાં નવરાત્રી આયોજકો દ્વારા તડામાર તૈયારી કરાઈ રહી છે. તાલુકામથકો થી લઈને ગ્રામીણ વિસ્તારમાં નવરાત્રીને લઈ અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે .દેવગઢબારિયા માં આવેલ સરકલ બજાર ખાતે નવરાત્ર....

દેવગઢ બારીઆ તાલુકામાં આવેલ બારીઆ પીપલોદ હાઈવે પર મોટીઝરી ત્રણ રસ્તા થી થોડે દૂર એક બાવળનુ વૃક્ષ ધરાશાયી

દેવગઢ બારીઆ તાલુકામાં આવેલ બારીઆ પીપલોદ હાઈવે પર મોટીઝરી ત્રણ રસ્તા થી થોડે દૂર એક બાવળનુ વૃક્ષ ધરાશાયી

hatiyakalusing@vatsalyanews.com 26-Sep-2019 08:58 PM 356

દેવગઢ બારીઆ તાલુકામાં બારીઆ તેમજ પીપલોદ ને જોડતો ૧૪ કી.મી.નો રસ્તો ઉબડખાબડ થઈ ગયેલો જોવા મળે છે. આ રસ્તા પર ઠેરઠેર જગ્યા એ મસમોટા ખાડા પડેલા જોવા મળે છે, ત્યારે વાહન ચાલકો જીવ ના જોખમે પોતાનું વાહન ....

પીપલોદમા આવેલ ગોધરા દાહોદ હાઈવે રોડ રખડતા ઢોરો નો અડ્ડો બની ગયો છે

પીપલોદમા આવેલ ગોધરા દાહોદ હાઈવે રોડ રખડતા ઢોરો નો અડ્ડો બની ગયો છે

hatiyakalusing@vatsalyanews.com 25-Sep-2019 08:41 PM 162

પીપલોદ શહેરના સૌથી વ્યસ્ત રોડ પૈકીનો એક પીપલોદ બજારમાં ગોધરા દાહોદ હાઇવે રોડ રખડતા ઢોરોમાટેનો અડ્ડો બની ગયું હોય તેવી હાલત છે.રોજ આ વિસ્તારમાં અને ખાસ કરીને મેઈન બજારમાં કોઈપણ સમયે ૫ થી ૧૦ જેટલી ગાયો ....