અરવલ્લીના સરહદી ગામોમાં તીડ નિયંત્રણને લઇ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો

અરવલ્લીના સરહદી ગામોમાં તીડ નિયંત્રણને લઇ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો

markandsisodiya@vatsalyanews.com 11-Jun-2020 10:01 PM 202

અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મેઘરજના સરહદી ગામોમાં તીડ આવવાની સંભાવનાને લઇ અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં કૃષિ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.બેઠકમાં ખેતીવાડી વિ....


અરવલ્લી માં વધુ 2 કોરોના કેસ નોંધાયા

અરવલ્લી માં વધુ 2 કોરોના કેસ નોંધાયા

markandsisodiya@vatsalyanews.com 11-Jun-2020 06:48 PM 228

અરવલ્લી માં વધુ 2 કોરોના કેસ નોંધાયામોડાસા શહેરના સુથાર ફળી માં 29 વર્ષિય મહિલા કોરોના ગ્રસ્તમોડાસા ના ચમાર વાસની 35 વર્ષિય મહિલા ને કોરોના પોઝિટિવઅરવલ્લી જિલ્લામાં કુલ કોરોના ના 141 કેસ .રીપોર્ટર-માર....


અરવલ્લી જિલ્લામાં કોરોનાથી વધુ એક મોત.

અરવલ્લી જિલ્લામાં કોરોનાથી વધુ એક મોત.

markandsisodiya@vatsalyanews.com 11-Jun-2020 11:24 AM 210

અરવલ્લી જિલ્લામાં કોરોનાથી વધુ એક મોત...મોડાસાના ખાનજીપાર્કના ૪૬ વર્ષીય પુરુષનો મોત...ઓટોકન્સ્ટલના વેપારીનું કોરોનાથી મોત...જિલ્લામાં ચાર દિવસમાં પાંચ લોકોના મોત...જિલ્લામાં મૃત્યુઆંક ૧૨ થયો....રીપોર્....


મોડાસામાં નીકળનારી ૩૮મી રથયાત્રા મોકૂફ.

મોડાસામાં નીકળનારી ૩૮મી રથયાત્રા મોકૂફ.

markandsisodiya@vatsalyanews.com 04-Jun-2020 11:21 PM 194

મોડાસામાં નીકળનારી ૩૮મી રથયાત્રા મોકૂફ...કોરોના મહામારીના કારણે ૨૩ જૂનની રથયાત્રા મોકૂફ...જિલ્લામાં સતત વધતા કેસોના કારણે નિર્ણંય લેવાયો...રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા લોકહિતમાં નિર્ણંય...રીપોર્ટર-માર્....


અરવલ્લીના ધનસુરાના બુટાલ ગામનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિશષ્ટ

અરવલ્લીના ધનસુરાના બુટાલ ગામનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિશષ્ટ

markandsisodiya@vatsalyanews.com 04-Jun-2020 05:33 PM 210

અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ ધનસુરા તાલુકાના કોલીખડ બુટાલ વિસ્તારમાં નોંધાતા અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરને તેમને મળેલી સત્તાની રૂએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બી....


અરવલ્લી એસ.પી એક્શન મોડમાં : શામળાજી PSI પરમારે 2018 ના કેસમાં બુટલેગર “સુકા”ના રિમાન્ડ ન માંગતા કરાયા સસ્પેન્ડ

અરવલ્લી એસ.પી એક્શન મોડમાં : શામળાજી PSI પરમારે 2018 ના કેસમાં બુટલેગર “સુકા”ના રિમાન્ડ ન માંગતા કરાયા સસ્પેન્ડ

markandsisodiya@vatsalyanews.com 03-Jun-2020 02:28 PM 218

અરવલ્લી જીલ્લામાં શામળાજી પોલીસ સ્ટેશન હવે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે શાપિત બની રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૩ પીએસઆઈ સસ્પેન્ડ કરવાની જિલ્લા પોલીસવડા મયુર પાટ....


ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા કોરોના સામે  રક્ષણ  માટેના પ્રયત્નો

ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા કોરોના સામે રક્ષણ માટેના પ્રયત્નો

markandsisodiya@vatsalyanews.com 02-Jun-2020 09:23 PM 164

ધનસુરા ગ્રામ પંચાયતમા સેનિટાઇજર સ્ટેન્ડ મુકવામા આવ્યુ. જેથી તમામ અરજદાર તેમજ કર્મચારી ઓફિસમા સેનિટાઇજર કરી ને જ પ્રવેશ કરી શકે.રીપોર્ટર-માર્કન્ડસિહ સીસોદિયાવાત્સલ્યન્યુઝ-ધનસુરા(અરવલ્લી)


કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુને અન્ય બીમારીઓના લીધે મોત નીપજ્યું હોવાનું આરોગ્ય તંત્રના સાબિત કરવા હવાતિયાં 

કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુને અન્ય બીમારીઓના લીધે મોત નીપજ્યું હોવાનું આરોગ્ય તંત્રના સાબિત કરવા હવાતિયાં 

markandsisodiya@vatsalyanews.com 02-Jun-2020 09:16 PM 204

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કોરોનાના ૧૨૦ પોઝેટીવ દર્દીઓમાંથી ૭ લોકોના મોત નિપજ્યા છે. જેમાંથી મોડાસા શહેરમાં જ ૫ લોકોને કોરોના ભરખી ગયો છે ત્યારે કોરોનાનો મૃત્યુદર વધતા આરોગ્ય તંત્ર છેલ્લા કેટલ....


મોડાસામાં કોરોનાથી ટપોટપ મોતથી ભયનો માહોલ : મોડાસા શહેરમાં ૫ લોકો અને જીલ્લામાં ૨ લોકો કોરોના સામે જંગ હાર્યા

મોડાસામાં કોરોનાથી ટપોટપ મોતથી ભયનો માહોલ : મોડાસા શહેરમાં ૫ લોકો અને જીલ્લામાં ૨ લોકો કોરોના સામે જંગ હાર્યા

markandsisodiya@vatsalyanews.com 02-Jun-2020 09:14 PM 205

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર સહીત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝેટીવ કેસ નોંધાઈ રહ્યા છે.મોડાસા શહેરમાં ૩૯ કોરોના પોઝેટીવ દર્દીઓ માંથી ૫ લોકોના મોત નિપજ્યા છે જે....


અરવલ્લીના મોડાસા શહેરના ૩૯ અને ગ્રામ્યના ૮૧ મળી કોરોનાનો કુલ આંક ૧૨૦

અરવલ્લીના મોડાસા શહેરના ૩૯ અને ગ્રામ્યના ૮૧ મળી કોરોનાનો કુલ આંક ૧૨૦

markandsisodiya@vatsalyanews.com 01-Jun-2020 08:24 PM 226

આરોગ્યની ચાર ટીમો દ્વારા ૫૮૧ લોકોનું ડોર ટુ ડોર સર્વે:૩૬ને હોમ કોરોન્ટાઇન કરાયાઅરવલ્લી જિલ્લામાં રવિવારના રોજ મોડાસામાં બે અને ભિલોડામાં એક કોરોના પોઝિટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો આંક ૧૨૦ પંહોચ્....