ધોરાજીમાં બાવલા ચોક ખાતે જન્માષ્ટમીના પર્વને લઈને બનાવેલી ગુફાનું આજે રાષ્ટ્રગાન ગાઈને પ્રદર્શન કરાયું.

ધોરાજીમાં બાવલા ચોક ખાતે જન્માષ્ટમીના પર્વને લઈને બનાવેલી ગુફાનું આજે રાષ્ટ્રગાન ગાઈને પ્રદર્શન કરાયું.

rashmingandhi@vatsalyanews.com 23-Aug-2019 12:57 AM 230

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]ધોરાજીમાં દરવર્ષે બાવલા ચોક ખાતે જન્માષ્ટમીના પર્વ પર જનતા યુવા ગ્રુપ દ્વારા ગુફાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ધોરાજીની જનતા તથા બહારગામના લોકો જોવા માટે આવે છે....

ધોરાજીમાં બાવલા ચોક પાસે જન્માષ્ટમીના અવસરે જનતા યુવા ગ્રુપ દ્રારા એક ગુફાનું આયોજન કરવામાં આવ્યું.

ધોરાજીમાં બાવલા ચોક પાસે જન્માષ્ટમીના અવસરે જનતા યુવા ગ્રુપ દ્રારા એક ગુફાનું આયોજન કરવામાં આવ્યું.

rashmingandhi@vatsalyanews.com 21-Aug-2019 03:38 PM 167

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]ધોરાજીના બાવલા ચોક પાસે જનતા યુવા ગ્રુપ દ્રારા એક ગુફાનું આયોજન કરવામાં આવ્યું તો આ ગુફા તારીખ ૨૨/૮/૨૦૧૯ના રોજ રાષ્ટ્રગાન ગાઈને પ્રદર્શન કરાશે. અને તારીખ ૨૪/૮/૨૦૧૯ના રોજ જન્માષ્....

શ્રાવણીયો જુગાર રમતા પતા પ્રેમીને પકડી ગણનાપાત્ર કેસ કરતી ધોરાજી પોલીસ.

શ્રાવણીયો જુગાર રમતા પતા પ્રેમીને પકડી ગણનાપાત્ર કેસ કરતી ધોરાજી પોલીસ.

rashmingandhi@vatsalyanews.com 21-Aug-2019 11:00 AM 192

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.ગૌસ્વામી સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બંદીને સંપુર્ણ રીતે નસ્તનાબુદ ક....

ટ્રક પલટી મારી જતા થયો અકસ્માત સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં.

ટ્રક પલટી મારી જતા થયો અકસ્માત સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં.

rashmingandhi@vatsalyanews.com 20-Aug-2019 10:19 AM 186

ધોરાજી અને જામકંડોરણા વચ્ચે નુરપીરની દરગાહ પાસે અચાનક ટ્રક પલટી મારી જતા થયો અકસ્માત સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં.[અહેવાલ રશમીનભાઈ ગાંધી]ધોરાજી અને જામકંડોરણા વચ્ચેનો મુખ્ય માર્ગ હોય અને આજ મ....

રહેણાંક મકાનમાંથી જુગારનો અખાડો પકડી પાડતી ધોરાજી પોલીસ.

રહેણાંક મકાનમાંથી જુગારનો અખાડો પકડી પાડતી ધોરાજી પોલીસ.

rashmingandhi@vatsalyanews.com 18-Aug-2019 01:22 PM 254

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.ગૌસ્વામી સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બંદીને સંપુર્ણ રીતે નસ્તનાબુદ ક....

ધોરાજી પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ.

ધોરાજી પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ.

rashmingandhi@vatsalyanews.com 18-Aug-2019 09:54 AM 201

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]ધોરાજીમાં નિયમોનો ભંગ વાહન ચલાવતા વાહનચાલકો સામે પોલીસે લાલઆંખ કરી અને પોલીસ ઈન્સપેક્ટર વિજય જોશી, ટ્રાફિક બ્રાન્ચના સુરેશ પટેલ, પી.એસ.આઈ વસાવા અને સ્ટાફ દ્વારા ખાસ ઝુંબેશ હેઠળ ....

જામકંડોરણામાં ગાયને હડકવો ઉપડતા ગામલોકોએ મહામહેનતે ગાયને પકડી સુરક્ષિત જગ્યાએ બાંધી.

જામકંડોરણામાં ગાયને હડકવો ઉપડતા ગામલોકોએ મહામહેનતે ગાયને પકડી સુરક્ષિત જગ્યાએ બાંધી.

rashmingandhi@vatsalyanews.com 18-Aug-2019 09:28 AM 330

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]રેબીઝ એટલે હડકવા શબ્દ કાને પડતા જ આપણા શરીર માંથી ભયનું લખલખું પસાર થઈ જાય છે અને નજર સામે ઈન્જેકશનો દેખાવા માંડે છે. વર્ષો પહેલા તો ૧૪ ઈન્જેક્શન્સ લેવા પડતા અને એ પણ પેટ ઉપર આજ....

ધોરાજીના બહારપુરા વિસ્તારમાં એક પરિણિત મુસ્લિમ યુવતીએ ઘર કંકાસના કારણે દવા પીધી.

ધોરાજીના બહારપુરા વિસ્તારમાં એક પરિણિત મુસ્લિમ યુવતીએ ઘર કંકાસના કારણે દવા પીધી.

rashmingandhi@vatsalyanews.com 17-Aug-2019 10:29 AM 396

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]ધોરાજીના બહારપુરા વિસ્તારના સેકુલવાળાની દરગાહ પાસે રહેતા રેશમાબેન ફતે મોહમ્મદ મટારીને તેમના સાંસરીયા પક્ષમાંથી લગાતાર ત્રણ દિવસ સુધી માનસિક ત્રાસ મળતો તેમજ તેમના પતીએ તેમના ત્રણ....

જામકંડોરણાના પત્રકાર અતુલભાઈ લશ્કરીની પુત્રી ખુશીનો આજે જન્મદિવસ.

જામકંડોરણાના પત્રકાર અતુલભાઈ લશ્કરીની પુત્રી ખુશીનો આજે જન્મદિવસ.

rashmingandhi@vatsalyanews.com 16-Aug-2019 02:29 PM 168

પુત્રી ખુશીના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો આજે ખુશી અનુભવી રહ્યા છે.फूलो की तरह महकता रहे हमेंशा जीवन तुम्हारा। खुशिया चूमे ‘खुशी’ के कदम। बहुत सारा प्यार और आशीर्वाद हमारा।

ધોરાજીની શાળા નં.૧૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.

ધોરાજીની શાળા નં.૧૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.

rashmingandhi@vatsalyanews.com 16-Aug-2019 10:22 AM 159

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]૧૫મી ઓગસ્ટ એટલે આપણો સ્વતંત્રતા દિવસ આજે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજીની શાળા નં. ૧૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ....